in ,

TikTok પર તમારો વિડિયો બનાવીને કમાઈ શકો છો લાખો રૂપિયા, આ કમાણીનો ખાસ ફંડા

સોશ્યલ મીડિયા પર ટિકટોકનો દિવસ ને દિવસે ક્રેઝ વધતો જાય છે. પરંતુ, આ એપ ના લીધે લોકો ફેમસ તો થઈ રહ્યા છે, પણ આ સાથે તે ઈન્ટરનેટનું સારું એવું પ્લેટફોર્મ પણ બની ચૂક્યું છે. અને એ જ કારણ છે કે ટિકટોક એપને લોકો વધુ પસંદ કરી રહ્યા છે. પરંતુ, હવે આ એપના લીધે લોકોને કમાણીનો મોકો પણ મળી રહ્યો છે.

હવે વિવિધ મોટી કંપનીઓ કે બ્રાન્ડ્સ ટિકટોક પ્લેટફોર્મ સાથે સંકળાયેલ યુઝર્સને કમાણીનો મોકો આપી રહી છે. હમણાં જ મોબાઈલ ફોન બ્રાન્ડ itelએ ટીકટોક પર એક અભિયાન સ્ટાર્ટ કર્યું હતું. આ અભિયાન બાબતે ટિકટોક યુઝર્સને જરૂર ટેગનો ઉપયોગ કરતાં itel માટે બનાવેલાં ગીત પર પર્ફોર્મ કરીને વીડિયો અપલોડ કરવાનો હતો. તેના બદલામાં આઈટેલે યુઝર્સને પૈસા પણ આપ્યા છે. આ બાબતે Amazfit, Moov અને Bingo જેવી કંપનીઓ કે બ્રાન્ડ જુદી જુદી અભિયાન હેઠળ યુઝર્સને કમાણીનો મોકો આપી રહી છે.

Image result for indian tiktok stars

પરંતુ, કમાણી કરવા માટે ટિકટોક યુઝર્સનાં ફોલોઅર્સની સંખ્યા દિવસે ને દિવસે વધુ હોવી જોઈએ. અને તે પછી જ કોઈ કંપની પોતાના બ્રાન્ડનો વધુ પ્રચાર કરવા માટે ટિકટોક યુઝર્સનો સંપર્ક કરે છે. અલગ અલગ કંપનીઓ પોતાની બ્રાન્ડનાં પ્રમોશન માટે જે યુઝર્સનાં ફોલોઅર્સ વધારે હોય તેનો સંપર્ક કરીને પોતાની બ્રાન્ડ માટે પ્રમોશનલ વીડિયો બનાવી અપલોડ કરવા કહે છે. જેના બદલમાં યુઝર્સને મસમોટી રકમ મળે છે.

Image result for indian tiktok stars

તમને કહી દઈએ કે, ટિકટોક એપનાં વિશ્વમાં 1.5 અરબથી પણ વધારે યુઝર્સ છે. અને ભારતમાં આ એપ ખાસ્સી એવી લોકપ્રિય છે. અને દુનિયાભરમાં આ એપ યુઝ કરતાં લોકોમાં ભારત સૌથી પહેલા સ્થાને છે. ભારતમાં 27.76 કરોડ લોકોએ આ એપને ડાઉનલોડ કરી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

કોહલીનો એક નવો રેકોર્ડ, આ રેકોર્ડ વિશ્વના બધા જ કેપ્ટન ને પાછળ મૂકી દીધા, જાણો તે રેકોર્ડ વિશે

નસીબ ચમકી ઉઠશે કરો મહિનામાં આ એક ગુપ્ત પૂજા, ગરીબી ક્યારેય મોઢું પણ નહિ બતાવે