આ 10 સામાન્ય લક્ષણો સૂચન આપે છે થઈ ચૂકી છે બ્રેઇન ટ્યુમર ની શરૂઆત, જાણો નહીં તો પસ્તાવું પડશે

Please log in or register to like posts.
News

જો કોઈ વ્યક્તિ માથા માં સતત પીડા ની ફરિયાદ કરે છે અને દવા ખાધા પછી પણ માથાનો દુખાવો મટતો નથી તો તેમણે સાવચેત રહેવાની જરૂર છે કેમકે આ લક્ષણ બ્રેઇન ટ્યુમર ની શરૂઆત નો સ્ટેજ હોઈ શકે છે બ્રેઇન ટ્યુમર એક બહુ જ ખતરનાક બીમારી ગણાય છે જો આ બીમારીનું ટાઈમ રહેતા ખબર પડી જાય તો આના થી બચવા નો ઈલાજ કરી શકાય છે જો આના ઇલાજ માં વાર થઈ જાય તો એ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે બ્રેઇન ટ્યુમર ની સ્થિતિમાં, મગજ માં અથવા એક કોષ ના ઘણા કોશિકા ઓ સામાન્ય રીતે વધતી રહે છે જેના કારણે અન્ય કોષો નો થાય છે ઘણીવાર બ્રેઇન ટ્યુમર આનુવંશિક પણ હોઈ શકે છે અને ઘણીવાર રેડિયેશનમાં વધારે રહેવાથી અથવા કેમિકલના સંપર્કમાં રહેવાથી પણ આ બીમારી થઈ શકે છે આજે અમે તમને આ લેખ દ્વારા બ્રેઇન ટ્યુમર ના શરૂઆતી લક્ષણો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે.

આવો જાણીએ બ્રેન ટ્યુમર ના શરૂઆતી લક્ષણો વિશે

માથું દુખવું

બ્રેઇન ટ્યુમર નો સૌથી શરૂઆતી લક્ષણ માથાનો દુખાવો છે અને આ સામાન્ય લક્ષણ પણ છે જ્યારે બ્રેઇન ટ્યુમર હોય તો એ સ્થિતિમાં સૌથી પહેલા માથામાં દુખાવો વધારે પડતું સવારના ટાઈમે થાય છે અને પછી તે સળંગ થવા લાગે છે આ દુખાવો ઘણી વાર એટલું થઈ જાય છે કે માણસ પોતાનું માનસિક સંતુલન ખોઇ બેસે છે જો તમને પણ કાયમ માથા ના દુખાવા ની ફરિયાદ હોય તો ડોક્ટર જોડે ચેકઅપ જરૂર કરાવો.

ઉલટી અને મીતલી

બ્રેઇન ટ્યુમર નો બીજુ લક્ષણ માથાના દુખાવા સાથે ઉલ્ટી થવુ છે ક્યારે ક્યારે માથાના દુખાવા સાથે આખો દિવસ મીતલી પણ થતી રહે છે અને કંઈ પણ ખાવા પીવાની ઈચ્છા નથી થતી આ પણ શરૂઆતમાં સવારના ટાઈમે દેખાય છે અને પછી તે વધી જાય છે.

શારીરિક સંતુલન

જ્યારે બ્રેઇન ટ્યુમર થાય છે તો ચક્કર આવે છે અને ઘણીવાર ચક્કર એટલા ફાસ્ટ આવે છે કે વ્યક્તિ નીચે પડી જાય છે તમને બતાવી દઈએ કે બ્રેઇન ટ્યુમર જો સેરિબેલમ હોય તો આ શારીરિક સંતુલન ને પ્રભાવિત કરે છે જેના કારણે હરતાં-ફરતાં શરીર નો સંતુલન બગડી જાય છે અને માણસ પડી જાય છે.

દોહરા પડવા

જ્યારે બ્રેઈન ટ્યુમર ની સ્થિતિ હોય તો પ્રભાવિત કોશિકા ઓ મગજ ની અંદર પોતાનું જાળ બનાવવા નું શરુ કરી દે છે જેના કારણે આસપાસ ની કોશિકા ઓ પર અસર પડે છે અને ઘણીવાર દર્દીને વારે ઘડીએ દોહરા પણ પડવાનું ચાલુ થઈ જાય છે.

પેરાલીસીસ જેવું લાગવું

જ્યારે વ્યક્તિને બ્રેઇન ટ્યુમર થાય છે તો શરીર ના ભાગો થી મગજ નું નિયંત્રણ ખસી જાય છે જેના કારણે વ્યક્તિ અંગ ના સનસનાટીભર્યા અનુભવને નથી અનુભવી શકતું આવી સ્થિતિમાં દર્દી ને પેરાલીસીસ જેવું લાગવા લાગે છે.

બોલવા માં મુશ્કેલી

મગજ માં શરીર ના દરેક ભાગ ને જોડવા વાળી કોશિકા ઓ હોય છે એટલે જ ટ્યુમર ની કોશિકા ઓ જે પણ કોશિકા ઓની આસપાસ ફરે છે તે કોશિકા પ્રભાવિત થઈ જાય છે જેના કારણે વ્યક્તિ ને બોલવા માં તકલીફ થાય છે.

ચિડ્ચિડાપણું અને સ્વભાવ બદલાવો

બ્રેઇન ટ્યુમર ના કારણે ખાલી આપણા શરીર ના ભાગની ક્રિયા અથવા માનસિક ક્રિયા નથી પ્રભાવિત થતી પરંતુ તેનો પ્રભાવ આપણા સ્વભાવ પર પણ પડે છે જેના કારણે વ્યક્તિ ના વ્યવહાર માં બદલાવ આવવા લાગે છે.

સાંભળવા માં સમસ્યા થવી

જ્યારે બ્રેઇન ટ્યુમર એ વ્યક્તિ ની પ્રતિકારક પ્રણાલી માં પ્રવેશે છે તો એના લીધે ખાલી બોલવા ની ક્ષમતા જ નહીં પરંતુ વ્યક્તિ ને સાંભળવા ની ક્ષમતા પણ પ્રભાવિત થઈ જાય છે જેના કારણે વ્યક્તિ ને સાંભળવા માં પણ તકલીફ થવા લાગે છે.

હાથ-પગ માં ખેંચાણ

ટ્યુમર સેલ્સ નો પ્રવેશ જ્યારે પેરિએંટલ લોબ માં થવાનો હોય છે તો આવી સ્થિતિ આવી જાય છે જેનાથી એકાએક વ્યક્તિના હાથ-પગ ખેંચાવા લાગે છે.

નબળાઈ નો અનુભવ થવો

બ્રેઇન ટ્યુમર ના શરુઆતી લક્ષણો માં માથા ના દુખાવા ની સાથે નબળાઈ નો પણ અનુભવ થવા લાગે છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.