in

હોઠ પર કેમ બની જાય છે પોપડી? કારણ જાણીને કરી દો આ ઘરગથ્થુ ઉપચાર

શિયાળા ની ઋતુમાં હોઠ સૂકાઇ જવા તથા તેની પર પોપડી જામી જવી એક સામાન્ય વાત છે. પરંતુ આ તકલીફ જેટલી સામાન્ય છે એટલી વધારે ગંભીર છે. કેમકે આપણા હોઠ આ પોપડીના લીધે જ ફાટી જાય છે. તેમા તિરાડ પડી જાય છે તો કેટલીક વખત લોહી નીકળવા લાગે છે. જેનાથી તમે ઘણી વખત ખાવાનું પણ ખાઇ શકતા નથી. તો આજે અમે તમારા માટે કેટલાક ઉપચાર લઇને આવ્યા છીએ.

• કેમ થાય છે હોઠ પર પોપડી?

Advertisements

શિયાળાની ઋતુમાં આપણા હોઠ પર થનારી પોપડી કઇ બીજું નહીં પણ આપણા હોઠના સ્કિન સેલ્સ હોય છે જે ડ્રાયનેસના લીધે ડેડ થઇ જાય છે. તે આપણા શરીરના બીજી વિવિધ સ્કિનની તુલનામાં ત્રણ ગણા નાજૂક હોય છે. આ કારણે આપણા હોઠનું વધારે ધ્યાન રાખવું જોઇએ. ડ્રાયનેસના કારણે આપણા આખા શરીર પર ડેડ સેલ્સ જમા થાય છે. પરતં હોઠની સ્કિન વધારે નાજૂક હોવાના કારણે તેની પર ડેડ સેલ્સની પોપડી જલદી જામી જાય છે સાથે આપણે હોઠને કવર પણ કરતા નથી જેથી ઠંડી હવાની સીધી અસર તેની પર થાય છે. જે હોઠ ફાટી જવાનું મોટું કારણ છે.

• ગુલાબજળ

હોઠના ડેડ સેલ્સને કાયમ માટે દૂર કરવા માટે સહેલો ઉપચાર છે ગુલાબજળ. તેને દ્વારા તમે તમારા હોઠને સાફ કરવા છે તો એક કોટન બોલ પણ જોઇએ. અને ગ્લિસરીન.. ગુલાબજળમાં ગ્લિસરીન મિક્સ કરીને લિક્વિડ તૈયાર કરો. તેમા કોટન બોલ પલાળીને હોઠ પર રાખો. જેથી થોડાક સમયમાં તમને ફરક જોવા મળશે. બે-ત્રણ મિનિટ બાદ તેને હાથથી રગડીને નીકાળી લો એટલે ડેડ સ્કિન નીકળી જશે.

Advertisements

• ચોખા અને ગુલાબજળ

બે મોટી ચમચી ચોખા લઇને તેને પાણીમાં પલાળી લો. હવે અડધો કલાક બાદ તેને પીસી લો.તેમા એક ચમચી ગુલાબજળ મિક્સ કરી લો. તૈયાર પેસ્ટને હોઠ પર લગાવો અને બે મિનિટ બાદ હળવા હાથે રગડી લો. તે પછી તેને પાણીથી ધોઇ લો જેથી ડેડ સ્કિન નીકળી જશે બાદમાં હોઠ પર લિપ બામ લગાવી લો. જેથી તમને ફરક જોવા મળશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

વજન કાંટા પર વજન માપતી વખતે અચૂક રાખો આ કેટલીક બાબતોનું ધ્યાન, ન કરશો આ ભૂલ

સાંજના સમયે શંખનાદ કરી તેમાં ભરેલું પાણી પીવાથી થાય છે આ ચોંકી જવાય તેવા જોરદાર ફાયદા