in

શરીર પર જામી ગયેલા વધારાના ચરબીના થરને ઘટાડવા છે? તો દરરોજ સવારે પીવો આ પાણી, વજન ઘટશે ફટાફટ

વાત જ્યારે પણ વજન ઓછું કરવાની હોય ત્યારે અનેક માણસો એ વાત પર પણ અવશ્ય ધ્યાન આપતા હોય છે કે તેઓ શું ખાઈ રહ્યાં છે. જો તમે પણ વજન ઓછું કરવા માટે જે કંઈપણ ડાયટ લેતા હોવ તો યાદ રાખો કે સ્વસ્થ રીતે વજન સાવ ન્યુનતમ કરવામાં વધુ પડતો સમય લાગી શકે છે. એ વાત પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે જો તમે વર્ક લાઈફમાં બેલેન્સ બનાવવામાં સક્ષમ નહીં હોવ અને લાંબા સમય સુધી ખુરશી પર બેસશો તો વજન વધી શકે છે. એ વાત સમજવી જરૂરી છે કે તમારા દ્વારા ઉઠાવવામાં આવેલું એક નાની અમથી સારી બાબત જીવનશૈલીમાં ઘણું જ મોટું યોગદાન આપે છે. વજન ઘટાડવા તમારે જીવનમાં કેટલાક ફેરફાર કરવા આવશ્યક છે. શરીર પરની ચરબીના થર ઓછી કરવામાં આ બાબતો તમને સહાય કરશે. આજે અમે એવો જ નાનકડો ઉપયોગ કહીશું, જે વજન ઉતારવામાં મદદરૂપ થશે.

Image result for water

• આદુનું પાણી : આદુ શરીરની તંદુરસ્તી માટે ઘણું જ ઉપયોગી માનવામાં આવે છે. એક કપ આદુની ચા તથા પાણી તમારી તબિયતને સારી કરવામાં સહાય કરી શકે છે. જો તમે કેલરીના ભયથી પસંદનું ભોજન નથી ખાઈ શકતા તો તમે દરરોજના રૂટીનમાં એક કપ આદુનું પાણી અવશ્ય પીવો. શરદી-ખાસીમાં તથા પાચનક્રિયામાં આદુ ઘણું જ ઉપયોગી માનવમાં આવે છે. આદુમાં શોગોલ તથા જિંજરોલ નામનું તત્વ હાજર હોય છે. જ્યારે તમે આદુ ખાવ ત્યારે બંને તત્વો જૈવિક ગતિવિધિઓને સક્રિય કરે છે. આદુના એન્ટીઓક્સિડેન્ટ ગુણ મુક્ત કણથી લડે છે અને સોજાને કાબુ કરે છે.

Image result for ginger water

• વધુ સમય સુધી પેટ ભરેલું ભરેલું રહે છે : પ્રયોગમાં સામે આવ્યું છે કે વધુ વજન ધરાવતા માણસો આદુવાળું પાણી પીવે તો લાંબા સમય સુધી પેટ ભરેલું છે, તેમ લાગે છે. જેને લીધે જ ભૂખ લાગતી નથી. આટલું જ નહીં આદુના સેવનથી બીપી કંટ્રોલમાં રહે છે.

Image result for ginger water

• પચવામાં સરળતા રહે : સવારે વહેલા ઊઠીને આદુવાળું પાણી પીવાથી તમારી મેટાબોલિઝમમાં વધારો થાય છે અને પાચનતંત્ર યોગ્ય રહે છે.

 

• આ વાત હમેશા યાદ રાખો : યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના આ અનુસાર, પુખ્તવયના માણસોએ દિવસમાં ચાર ગ્રામથી વધુ આદુ અવશ્ય ખાવું જોઈએ નહીં. બે વર્ષ સુધીના બાળકોને આદુ ના આપવું. આ ઉપરાંત પ્રેગ્નન્ટ મહિલાઓએ પ્રતિ દિવસ 1 ગ્રામથી વધુ આદુ લેવું જોઈએ નહીં.

ટિપ્પણી

હેલો … પોલીસ કંટ્રોલ રૂમ, હું અને બાળકો 2 દિવસથી ભૂખ્યા છીએ, પોલીસ એક્શનમાં આવી, પોહ્ચાડ્યું રેશન

અહીં સોના-ચાંદીના ભાવ કરતાં પણ મોંઘા છે માસ્ક ને ટોયલેટ પેપર્ટ, ભેટમાં આપી રહ્યાં છે માણસો