in

અમદાવાદની આ પ્રખ્યાત હોટલમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રહેશે, 22થી 26 સુધી બીજા અનેક માટે બુકિંગ બંધ

ગયા કેટલાક દિવસોમાં ભારત પ્રવાસે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાનાં છે. ત્યારે તેમના સ્વાગત તથા વ્યવસ્થા માટે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે ટ્રમ્પ હોટેલ હયાતમાં આશરો લેવાના છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતના પ્રવાસ દરમિયાન 24મીએ અમદાવાદ આવશે.

Advertisements

પ્રેસિડેન્ટ ટ્રમ્પ વસ્ત્રાપુરની હોટેલ હયાતમાં રોકાણ કરશે. તેના લીધે વસ્ત્રાપુરની હોટેલ હયાત તથા આશ્રમ રોડની હયાત રિજન્સીમાં 22થી 26 કોઈપણ વ્યક્તિ માટે બુકિંગ બંધ કરવામાં આવ્યા છે. ઓનલાઈન કે ફોન પર હોટેલ દ્વારા બુકિંગ લેવાતા નથી. બહારની કોઈપણ માણસ માટે બંને હોટેલમાં એક પણ રૂમ હાજર નથી તેવું સાઈટ પર દર્શાવાયું છે.

ટ્રમ્પ વસ્ત્રાપુરની હયાતમાં રહેશે. જ્યારે તેમનો સ્ટાફ આશ્રમ રોડની હયાતમાં રહેશે. જેના લીધે ટ્રમ્પ પહેલાં તેમનો સ્ટાફ ગાંધી આશ્રમ પહોંચી શકે. અગાઉ ચીનના પ્રમુખે પણ આ હોટેલમાં રોકાણ કર્યું હતું. આમ, પ્રમુખ ટ્રમ્પ વસ્ત્રાપુર હયાતમાં અને તેમના રસાલાને અને મીડિયા કર્મચારીને રીજન્સીમાં ઉતારો આપી શકે છે. હયાત રીજન્સીથી ગાંધી આશ્રમ નજીક આવેલી છે.

Advertisements

અમદવાદમાં રોકાતા કોઈ પણ વિદેશી મહેમાનો હોટેલ હયાતમાં જ રોકાણ કરતાં હોય છે. આના પહેલા પણ ચીનના પ્રમુખ જિંગપિંગ અને જાપાનનાં પ્રમુખ શિન્ઝો આબે પણ અમદાવાદ ખાતે રોકાયા હતા. અને તે વખતે પણ હોટેલના બુકિંગ બ્લોક કરી દેવામાં આવ્યાં હતાં.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

આજના દિવસે સૂર્યનું કુંભ રાશિમાં થશે ગોચર, સિંહ રાશિના જાતકોના લગ્નજીવનમાં આવી શકે છે મોટી તકલીફ

પ્રિયંકાથી ચાલુ કરીને દીપિકા સુધી બધી હિરોઇનો જોરદાર આંસુએ રડવા લાગી, બોલીવુડ એ એક અંગ ખોઈ દીધું