શું તમે જાણો છો અનિલ અંબાણી ના કઈ રીતે થયા લગ્ન

Please log in or register to like posts.
News

આજ ના વખત માં બિસનેઝ માં સૌથી મોટું નામ કમાવી રહેલી રીલાયન્સ ગ્રુપ ના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી ના નાના પુત્ર અનિલ અંબાણી ને કોણ નથી જાણતું. 4 જૂન એટ્લે કે કાલે એમનો જન્મદિવસ હતો. કાલે એ પૂરા 59 વર્ષ ના થઈ જશે. આમ તો અનિલ અંબાણી ના જીવન માં ઘણા સારા કિસ્સા છે પરંતુ એમની લવલાઇફ વધારે રસપ્રદ છે.

અનિલ અંબાણી ની લવ લાઈફ કોઈ ફિલ્મ ની સ્ટોરી થી ઓછી નથી. વાસ્તવ માં,અનિલ અંબાણી નું મન બોલીવૂડની એક અભિનેત્રી પર આવી ગયું હતું. જેના પર અનિલ નું મન આવી ગયું હતું એ અભિનેત્રી હતી,ટીના મુનીમ.

પરંતુ ટીના મુનીમ ના જીવન માં પેહલા થી જ અભિનેતા સંજય દત્ત. ટીના મુનીમ સંજય દત્ત થી એટલું પ્રેમ કરતી હતી કે એમણે અભિનેતા દેવ આનંદ ની ઘણી ફિલ્મો માં કામ કરવા થી ના પાડી દીધી અને એ ત્યાં સંજય દત્ત ની સાથે રેહવા લાગી હતી.

પરંતુ એક વાર કઈક એવું થયું કે ટીના એ સંજય દત્ત ને છોડી દીધી અને ટીના એ અનિલ અંબાણી થી લગ્ન કરી લીધા. વાસ્તવ માં,થયું એમ કે અભિનેતા સંજય દત્ત ને ડ્રગ્સ ની ટેવ લાગી ગઈ હતી. જેના પછી ના ચાહતા પણ ટીના સંજય દત્ત થી દૂર થઈ ગઈ.

સંજય દત્ત ના પછી ટીના ના જીવન માં અભિનેતા રાજેશ ખન્ના આવ્યા પરંતુ બંને ના સંબંધ લગ્ન સુધી ના પોહચ્યા. એક વાર એક લગ્ન માં અનિલ અંબાણી એ ટીના મુનીમ ને પેહલી વાર જોયું. અનિલ ટીના ના પ્રેમ માં દિવાના થઈ ગયા પરંતુ એમનો પરિવાર ટીના થી લગ્ન ના વિરુદ્ધ હતો કેમકે એમને ટીના ના એક્ટ્રેસ હોવું પસંદ નહતું. એવા માં બંને એ બ્રેકઅપ કરી લીધું હતું.

પરંતુ કેહવાય છે ને કે પ્રેમ સાચો હોય તો મળી જ જાય છે. આવું જ કઈક થયું અનિલ ની લવ લાઈફ થી. વર્ષ 1989 માં અમેરિકા માં આવેલા ભૂકંપ એ ટીના અને અનિલ અંબાણી ને હંમેશા માટે મળાઈ દીધા. વાસ્તવ માં અમેરિકા ના લોસ એંજિલ્સ માં મોટું ભૂકંપ આવ્યું હતું. એ વખતે ટીના પણ ત્યાં હતી.

આવા માં અનિલ અંબાણી એ ટીના મુનીમ નો નંબર શોધ્યો અને એમને ફોન કરી ને ખબરઅંતર પુછી. જેના પછી બંને ની વાતચીત ફરી થી શરૂ થઈ ગઈ. અનિલ અંબાણી ની જીદ ના આગળ પરિવાર એ ઝૂકવું પડ્યું. છેલ્લે પરિવાર વાળા લગ્ન માટે રાજી થઈ ગયા અને વર્ષ 1991 માં અનિલ અંબાણી અને ટીના મુનીમ ના લગ્ન થયા. ટીના એ 35 થી પણ વધારે બોલીવૂડ ફિલ્મો કરી છે પરંતુ લગ્ન પછી એમને બોલીવૂડ અને ગ્લૈમરસ લાઈફ ને છોડી દીધું હતું.

તમને બતાવી દઈએ કે ટીના-અનિલ ના બે છોકરા છે જય અનમોલ અંબાણી અને જય અંશૂલ અંબાણી.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.