શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માથું નમાવે છે આ સ્ત્રી ની આગળ

Please log in or register to like posts.
News

આમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સ્ત્રી ની આગળ માથું નમાવી, હાથ જોડીને ઊભા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને આજે કોણ નથી ઓળખતું. જ્યારે પણ નરેન્દ્ર મોદી ના કોઈપણ ફોટો સામે આવે તો એ એમ જ વાયરલ થઈ જાય છે. પરંતુ પાછલા કેટલાક દિવસો થી સોશિયલ મીડિયા માં એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન મોદી એક સ્ત્રી ની આગળ માથું ઝૂકવી,હાથ જોડીને ઊભા છે.

હવે સવાલ એ છે કે આ સ્ત્રી કોણ છે. આજે અમે તમને જણાવીશું એક સ્ત્રી ની વાર્તા. તો આવો જાણીએ આ ફોટોની પાછળ નું સત્ય.

નરેન્દ્ર મોદી જે સ્ત્રીની સામે ઝૂકી ને પ્રણામ કરી રહ્યા છે તે એક NGO ચલાવે છે. સાથે જ દેશ માટે ઘણા સારા કામો કર્યા છે. હકીકતમાં, તેમનું નામ દીપીકા મોંડેલછે અને તે દિલ્હીની એક દિવ્યજ્યોતિ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એન્ડ વેલફેર સોસાયટી (DCOSWS)ની ચીફ ફ્ંકશનરીઓફિસર છે.

આ ફોટો જે વાયરલ થઈ રહ્યો છે વર્ષ 2015 નો છે, જ્યારે વડાપ્રધાન મોદી એક ઇવેન્ટ માં દીપિકા થી મળ્યા હતા.

આજના સમયમાં દીપીકા મોંડેલપોતાની એનજીઓ અને વેલફેર ના કામ થી તેણે ભારતના ઘણા મોટા ભાગોમાં તેની ઓળખ બનાવી છે. તેમની મુલાકાત ખાલી વડાપ્રધાન મોદી થી જ નહીં પરંતુ ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. એ.પી.જે. અબ્દુલ કલામ થી પણ થઈ ચૂકી છે.

અબ્દુલ કલામે દીપિકાના આ કામના વખાણ પણ કર્યા હતા. દીપિકાના આ એનજીઓ ના વખાણ બોલીવૂડ ના ઘણા મોટા લોકો કરી ચૂક્યા છે, જેમકે મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન,રજનીકાંત, કમલ હસન, વિદ્યા બાલન અને જયા બચ્ચન.

તમને બતાવી દઈએ,એક જાણીતી વેબસાઇટ થી મળેલી જાણકારી પ્રમાણે,દીપીકા એનજીઓ ને વર્ષ 2003 થી ચલાવી રહ્યા છે. દીપીકા મોંડેલનો આ એનજીઓ આર્ટ એન્ડ કલ્ચર, એજ્યુકેશન એન્ડ લિટ્રેસી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી,ટ્રાઈબલ અફેરસજેવા મોટા મુદ્દાઓ પર કામ કરવા માટે લોકોને વોકેશનલ ટ્રેનિંગ આપે છે. આ NGO ત્રણ રાજ્યો થી ઓપરેટ કરવામાં આવે છે, દિલ્હી, મહારાષ્ટ્ર અને વેસ્ટ બેંગાલ.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.