in

જો લસણ અને મધનો ખાલી પેટે આ રીતે કરશો પ્રયોગ તો 7 જ દિવસમાં જોવા મળશે પરિણામ

હવે તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આપણે બધા હંમેશા લસણનો ઉપયોગ તો રસોઈમાં કરતા જ હોઈએ છીએ. લસણનો સમાવેશ સૌથી શક્તિશાળી સુપરફૂડમાં પણ કરવામાં આવેલો છે. એનાથી એથોરોસ્કલેરોસિસ, કોરોનરી હાર્ટ ડીસીઝ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશરમાં ઘટાડો કરવા તથા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં પણ મદદ મળે છે.

Advertisements

લસણ શરદી, ફલૂ, તાવ, ફંગસ, ઝાડા અને મચ્છર કરડવા જેવી નાની બીમારીઓમાં પણ એક અકસીર ઉપાય છે.એ શરીરમાં રહેલા ટોક્સિનને દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ વધારવાનું કામ કરે છે. એ સિવાય ઓસ્ટિયોઅર્થરાઈટિસ, વૃદ્ધ થયેલા પ્રોસ્ટેટ અને ડાયાબિટિસની સારવાર પણ એનાથી થઈ શકે છે.

આદુ અને મધ સાથે લસણને ઉમેરીને લેવાથી એની અસર વધારે થાય છે. જયારે કેમોથેરાપી જેવી આક્રમક સારવારની જરૂર હોય તો એવા ઝેરી તત્વો પણ એનાથી દૂર થાય છે. લસણને સુધારીને 15 મિનિટ સુધી રાખી મૂકવું. જો આ રીતે ખાવામાં આવે તો એની બોયઅવેબિલિટીમાં વધારો થાય છે અને જો રાંધીને ખાવામાં આવે તો લસણના તબીબી ગુણો ઓછા થઇ જાય છે. સાથે જ લસણને ખાલી પેટ જ ખાવુ જોઈએ.

Advertisements

જો લસણની બે-ત્રણ કળી દળીને એક ચમચી મધ સાથે લેવામાં આવે તો વ્યક્તિની એનર્જીમાં વધારો થાય છે અને સાથે જ એનું આરોગ્ય પણ સારું રહે છે. બીજા ઉપાયમાં લસણની પાંચ કળી કાપી, બે લાલ મરચા સમારી, એક ચમચી આદુ સમારી, એક લીબુંને નીચોવી રસ કાઢી તેમાં સિરકો ભેળવી પીવામાં આવે તો એનાથી ફલૂની અસર નથી થતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

સલમાનની ટક્કર થઇ આ કલાકારો સાથે , કરગર્યા તો પણ ના આપી માફી

ચણાના લોટમાં હળદર અને ઉમેરો આ વસ્તુ ત્વચા બની જશે એકદમ સાફ અને ધોળી