વરસાદ શરૂ થતાં જ તરત કરો આ એક કામ, થોડાક જ દિવસમાં બની શકો છો તમે કરોડપતિ, જાણો કઈ રીતે ?

Please log in or register to like posts.
News

આજ ના સમય માં પૈસા લોકો માટે શું મહત્વ રાખે છે, આના વિશે બતાવવા ની જરૂર નથી. પૈસા ના વિશે લોકો નું કહેવું છે કે આજ નો એ જ ભગવાન છે. આજે જેની પાસે પૈસા હોય છે, એ દુનિયા નો દરેક કામ સરળતા થી કરી શકે છે. જોકે જેની પાસે પૈસા નથી હોતા, એ આજ ના સમય માં કંઈ પણ નથી કરી શકતો. આજે લોકો માટે પૈસા જ બધું બની ગયું છે. આવામાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે એની પાસે ઘણા પૈસા હોય. એ પૈસાથી પોતાના જીવન ની દરેક નાની મોટી ઈચ્છાઓ પૂરી કરી શકે.

કેટલાક લોકો પૈસા કમાવવા માટે જીવન માં ઘણી મહેનત કરે છે. આવામાં કેટલાક લોકો સફળ થાય છે ઘણા વધારે પૈસા કમાય છે. જ્યારે આનાથી ઉલટુ કેટલાક લોકો જીવનભર ઘણી મહેનત કરે છે,પરંતુ એમની પાસે પૈસા રોકાતા જ નથી. આવા લોકો પોતાનું આખું જીવન અભાવમાં વિતાવી નાખે છે. જો તમારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે કે તમારી મહેનત ના પ્રમાણે તમને પૈસા નથી મળી રહ્યા તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે અમે તમને કંઈક એવું બતાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરવાથી તમે કરોડપતિ બની શકો છો.

વરસાદનું પાણી પડતાં જ ખીલી ઊઠે છે ચહેરો

અષાઢ ના મહિના ની શરૂઆત થતાં જ વરસાદ ની શરૂઆત થઈ જાય છે. ઘર ની બહાર નીકળતા જ ઝરમર વરસાદ ના પછી માટી ની ભીની ભીની સુગંધ આવે છે, એના થી મન મોહિત થઈ જાય છે. વરસાદ ના વિશે જ્યોતિષશાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે વરસાદનું પાણી ઘણું શુભ હોય છે અને એ લોકોને ભાગ્યશાળી બનાવે છે. વરસાદ નું પાણી ધરતી ઉપર પડતા લોકો ના ચહેરા ખીલી ઊઠે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે જ્યોતિષ શાસ્ત્ર માં વરસાદ ના પાણી ને કેમ ભાગ્યશાળી માનવા માં આવ્યું છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો ના વિશે બતાવવા જઈ રહ્યા છે, જેના વિશે જાણ્યા પછી તમે જાતે જ સમજી જશો.

વર્ષાઋતુ હિન્દુ ધર્મ પ્રમાણે ઘણો જ પવિત્ર માનવામાં આવ્યું છે. આ જ સમયે નિર્જળા એકાદશી,ચંપક દ્વાદશી, શ્રી જગન્નાથજીની રથયાત્રા, શ્રી ધ્યાનું ભગતજીની જયંતિ જેવા પવિત્ર તહેવાર આવે છે. આની સાથે જ લોકો આ જ સમયે વિષ્ણુ જી, સૂર્યદેવ અને ભગવતી ની ઉપાસના કરે છે. આ જ કારણ થી આ સમયને ઘણું પવિત્ર માનવા માં આવે છે. માન્યતાઓના પ્રમાણે કહેવામાં આવે છે કે જે લોકો વર્ષાઋતુ માં જલ દેવતાની પૂજા કરે છે, એમના ઘર માં ક્યારેય પણ ધનદોલત ની કમી નથી થતી. આની સાથે જ ધનપ્રાપ્તિ માટે ઘર માં મંગળ અને સૂર્ય દેવ ની ઉપાસના કરવી જોઈએ.

કરોડપતિ બનવા માટે કરો આ ઉપાય :

* જો તમે ઇચ્છો છો કે વરસાદ નું પાણી તમને કરોડપતિ બનાવે તો તમે વરસાદ ની સિઝન માં છત્રી,પાદુકા, મીઠું અને આમળા નું દાન કરો. જો તમે આ બધી વસ્તુઓ કોઇ જનોઇધારી બ્રાહ્મણ ને દાન કરશો તો વધારે ફાયદો થશે.

* સવારે સવારે સ્નાન કર્યા પછી તાજુ તરબૂચ અને કાકડી નું દાન કરો, આનાથી ધન ની દેવી મા લક્ષ્મી અને ધન ના દેવતા કુબેર પ્રસન્ન થાય છે. વરસાદ ની સિઝન માં જળ વાળા ફળો નું દાન કરવું જોઈએ.

* ભૂલી ને પણ વરસાદ ની સિઝન માં બેલ ના ખાવું જોઈએ. આવું કરવા થી તમને કંગાળ પણ બનાવી શકે છે.

* વરસાદ ની સિઝન માં સ્વસ્થ રહેવા માટે તેલ વાળી વસ્તુ ઓનો વપરાશ ઓછામાંઓછો કરવો જોઈએ. આ સિઝન માં વરીયાળી, ઘી,લીંબુ અને હીંગ નો ઉપયોગ લાભકારક હોય છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.