હેડફોન લગાવવા ની પેહલા જરૂર જાણી લો આ વાતો, નહીં તો આખી જિંદગી પસ્તાસો

Please log in or register to like posts.
News

ટેક્નોલોજી ની આ દુનિયા માં દરેક જણ પોતાને એના માં જ વ્યસ્ત રાખે છે. આજ કારણ છે કે આજકાલ લોકો ની લાઇફલાઇન ઓછી થઈ જઈ રહી છે. લોકો આને પોતાના માટે વરદાન સમજે છે,પરંતુ સચ્ચાઈ તો આજ છે કે લોકો ની લાઈફ ને ધીમે ધીમે કરી ને ખાલી બનાવી રહ્યું છે. યુવા પેઢી તો આના જાળ માં ખરાબ રીતે ફસાઈ ચૂકી છે. પણ આજકાલ ના બાળકો પણ પોતાને આના થી દૂર નથી રાખી સકતા. આવા માં માતા પિતા એ પોતાના બાળકો ને આ બધી વસ્તુઓ થી દૂર રાખવું જોઈએ.

આજે અમે તમને હેડફોન ના વિશે બતાવા જઈ રહ્યા છીએ. આપણાં ભાગદોડ ભરેલા જીવન માં તમે અવાર નવાર દરેક ને હેડફોન લગાવતા જોયું હશે. લોકો મુસાફરી વખતે પણ હેડફોન લગાવી ને રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે હેડફોન ના કારણે તમારું જીવન પૂરું થવા ની સીમા સુધી પોહચી શકે છે. તમારે આનો વધારે ઉપયોગ ના કરવું જોઈએ. આજે અમે તમને હેડફોન થી થવા વાળા નુકશાન થી રૂબરૂ કરાવીશું.

વિજ્ઞાન એ આપણાં જીવન ને સરળ બનાવી દીધું છે. સરળ ની સાથે સાથે આપણી લાઈફ ખાલી પણ થઈ ચૂકી છે. ઘણા લોકો હેડફોન લગાવી ને ઘણા ગીતો સાંભળે છે. તો ઘણા લોકો વિડીયો પણ જુએ છે. આ બધી ટેવો તમને બીમારી ના મોઢા માં લઈ ને જાય છે. જો તમે પણ હેડફોન ના શોખીન છો,તો હમણાં થી સાવધાન થઈ જાઓ,નહીં તો પરિણામ ઘણું ખરાબ થઈ શકે છે. આજે અમે તમને હેડફોન નું બોડી પર શું ખરાબ અસર પડે છે,એના થી રૂબરૂ કરાવીશું.

હેડફોન થી નુકશાન

તો ચાલો આજે અમે તમને હેડફોન ના નુકશાન ના વિશે બતાવીશુ,જેના થી તમે પોતાને સ્વસ્થ રાખી શકો છો અને હેડફોન ના જાળ માં થી પોતાને બચાવી શકો છો.

1. સતત અથવા વધારે સમય સુધી હેડફોન લગાવી ને સંગીત સાંભળવા થી કાન માં સંક્રમણ થઈ શકે છે. જેના કારણે તમારા કાન માં લાંબા સમય સુધી દુખાવો થઈ શકે છે. અને આ દુખાવો દવાઓ થી નથી જતો,પરંતુ એક લાંબા સમય સુધી તમને હેરાન કરે છે.

2. હેડફોન ને લગાવી ને સતત તમે વધારે જોર અવાજ થી સંગીત સાંભળો છો,તો આ તમારા માટે ઘાતક થઈ શકે છે. આ તમને બેહરું બનાવી દે છે,કેમકે મનુષ્ય 70 ડેસીબલ ધ્વનિ ને સેહેન કરી શકે છે પરંતુ હેડફોન થી 150 થી વધારે ધ્વનિ નીકળે છે. આવા માં તમારે સંગીત ધીમા અવાજ માં સાંભળવું જોઈએ.

3. તમારું મગજ કમજોર થઈ જાય છે. હાં તો,સતત હેડફોન લગાવવા નો અસર સીધું તમારા મગજ પર પડે છે. જેના કારણે તમને માઈગ્રેન પણ થઈ શકે છે. આટલું જ નહીં,હેડફોન લગાવી ને સંગીત સાંભળવા થી સમજવા વિચારવાની ક્ષમતા કમજોર થઈ જાય છે,જેના કારણે ભૂલવા ની ટેવ પડી જાય છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.