in

સવારે ઉઠીને ના જોવો જોઈએ અરીસો, આવું જણાવે છે વાસ્તુશાસ્ત્ર

દિવસની શરૂઆત જો સારી રીતે થાય તો બધા કામ સારી રીતે થાય છે. માટે આપણા મનમાં સવારે ઉઠતા જ એ વિચાર આવે છે કે આપણો દિવસ સારો જાય. પણ આપણામાંથી એવા ઘણા લોકો હશે જેમને સવારે ઉઠીને સૌથી પહેલા અરીસો જોવાની ટેવ છે. પણ વાસ્તુ શાસ્ત્રના હિસાબથી લોકોની એ ટેવ યોગ્ય નથી. આ આદતથી એના જીવન પર નકારાત્મક અસર પડે છે.

Advertisements

આ વિષે શું કહે છે વાસ્તુ વિજ્ઞાન ?

વાસ્તુ વિજ્ઞાન પ્રમાણે જયારે વ્યક્તિ સવારે સૂઈને ઉઠે છે તો એના શરીરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે અને નકારાત્મક ઉર્જાની અસર સૌથી વધારે ચહેરા પર હોય છે. આવી સ્થિતિમાં જયારે આપણે સવારે ઉઠીને અરીસો જોઈએ છે તો એ નકારાત્મક ઉર્જા આંખોથી એક વાર ફરી આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે. માટે આપણે મોઢું ધોયા પછી જ અરીસો જોવો જોઈએ.

સવારે ઉઠીને કરો આ કામ :

સૌથી પહેલા તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. એ પછી શૌચ વગેરેથી નિવૃત થઈને ઈશ્વરનું ધ્યાન લગાવો અને એમની આરાધના કરો. એ પછી યોગ વ્યાયામ કરો. શક્ય હોય તો મોર્નિંગ વૉક પર જાઓ અથવા સવારે દોડવું જોઈએ. એનાથી તમે દિવસભર ઉર્જાવાન રહેશો અને મનમાં સકારાત્મક વિચાર આવશે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ઔષધીય ગુણોથી ભરપૂર છે ‘લીલી હળદર’, એના સેવનથી થશે અઢળક ફાયદાઓ

જો કેળાની છાલ ફેંકી દેતા હોય તો કરી રહ્યા છો મોટી ભૂલ, છાલમાં પણ છુપાયેલા છે જોરદાર ફાયદા