in

કોઈને ભૂલમાં પણ ના જણાવવી જોઈએ પોતાની આ 5 વાતો

વ્યક્તિ જીવનમાં કેટલાક એવા રહસ્ય હોય છે, જે આપણે કોઈને પણ ના જણાવવી જોઈએ કારણકે એનાથી આપણું ખુદનું જ નુકસાન થાય છે. નુકસાન સિવાય એનાથી આપણા ચરિત્ર પર સવાલ ઉભો થાય છે. આજે અમે તમને એવી પાંચ વાતો વિષે જણાવવા જઈ રહ્યા છે જેને આપણા સુધી જ સીમિત રાખવી જોઈએ એટલે કે જીવનની કેટલીક એવી વાતો હોય છે જેને આપણાં સુધી જ સીમિત રાખવી જોઈએ.

Advertisements

1. ગુરુ મંત્ર :

જો તમે તમારા ગુરુ પાસેથી કોઈ મંત્ર લીધો છે તો એને ગુપ્ત જ રાખવો જોઈએ કારણકે ગુરુ મંત્ર ત્યારે જ સિદ્ધ થાય છે જયારે એને બીજાથી છુપાવીને રાખવામાં આવે.

 

Advertisements

2. ગુપ્ત દાન :

શાસ્ત્રોમાં ગુપ્ત દાનનું વિશેષ મહત્વ જણાવાયું છે. એવું માનવામાં આવે છે કે જે લોકો ગુપ્ત દાન કરે છે એમને અક્ષય પુણ્યની સાથે દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે. ગુપ્તદાન કોઈને પણ જણાવવામાં આવતું નથી.

3. પતિપત્નીના વચ્ચેની વાતો :

પતિપત્નીના વચ્ચેનો વાદવિવાદને ક્યારેય પણ કોઈ ત્રીજા વ્યક્તિને ના જણાવવું જોઈએ કારણકે કોઈ ત્રીજો વ્યક્તિ તમારા અંગત ઝગડાનો લાભ ગમે ત્યારે ઉઠાવી શકે છે.

Advertisements

4. ઉંમર :

પોતાને જવાન દેખાડવા માટે ઘણા લોકો પોતાની ઉંમર બીજાથી છુપાવતા હોય છે. ઉંમર છુપાવવી જોઈએ પણ બીજાની સરખામણીમાં પોતાનાથી ઉંમર છુપાવવી વધારે ફાયદાકારક હોય છે. પોતાની ઉંમરને પોતાના પર હાવી ના થવા દેવાથી ઉર્જા અને ઉત્સાહમાં કમી આવતી નથી.

Advertisements

5. ઔષધિ :

કેટલીક દવાઓ એવી હોય છે જેને છુપાવીને રાખવી વધારે ફાયદાકારક હોય છે. સાથે જ દવાને પ્રકાશ અને ગરમીથી પણ દૂર રાખવી જોઈએ કે જેથી દવા અસરદાર રહે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

જાણો જગતના પાલનહાર વિષ્ણુજીનું ચક્ર, શંખ , પદ્મ અને ગદા ધારણ કરવાનું કારણ

ઘણા સમયથી એક્સ બોયફ્રેન્ડના જવાબનો રાહ જોઈ રહી હતી આ સ્ટારકિડ, હાલમાં જ કર્યું ડેબ્યુ