in , ,

દિવાળી ની રાત્રે ધાબા ઉપર કરો આ ખાસ કામ, આખા વર્ષ નહીં થાય ધન ની કમી

દિવાળી નો તહેવાર બસ કેટલાક દિવસો માં આવવા નો છે. જોકે દેશ નો સૌથી મોટો તહેવાર માનવા માં આવે છે. એટલા માટે લોકો આની તૈયારી ઘણા દિવસ પહેલા શરૂ કરી દે છે. દિવાળી પર ખાસ કરી ને માતા લક્ષ્મી ની પૂજા થાય છે. આની પાછળ નો તર્ક એ હોય છે કે દિવાળી ના દિવસે જે વ્યક્તિ માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માં સફળ થઈ જાય છે એના ઘરે ક્યારેય ધન ની કમી નથી થતી. એમ તો તમે પણ આ પૂજા કરી શકો છો. પરંતુ આ દિવાસે દિવાળી ની રાતે એક ખાસ કામ જો તમે કરો છો તો એનાથી ઘણો લાભ મળે છે. આ કામ તમને પોતાના ઘર ના ધાબા ઉપર કરવા નું છે. જો તમે ફ્લેટ માં રહો છો તો એને બાલ્કની માં પણ કરી શકાય છે. તો ચાલો કોઈપણ પ્રકાર ની વાર કર્યા વગર જાણી લઈએ તમારે શું કરવા નું છે.

પહેલું કામ – ધાબા ઉપર આવી રીતે લગાવો ચાર દીવા

Advertisements

દિવાળી ની રાત્રે પોતાના ધાબા પર જાઓ અને ત્યાં ચાર ખૂણા માં ચાર દીવા લગાવો. એક વાત નું ધ્યાન રાખવું કે આ ચારે દીવા ના મુખ અલગ અલગ દિશા માં હોય. ચાર દિશા હોય છે તો તમે પણ અલગ અલગ દિશા માં દીવા મૂકો. આની સાથે જ આ દીવા માં ધાણી નું એક-એક દાણો પણ નાખી દો. આ ઉપાય કરવા થી તમારા ઘર માં ઘન ધાન્ય ની આવક શરૂ થઇ જશે. આટલું જ નહીં દિવાળી ની રાત્રે જ્યારે માતા લક્ષ્મી ભ્રમણ કરશે તો આ દિવા ની રોશની અને પોઝિટિવ એનર્જી થી આકર્ષિત થઈ ને તમારા ઘરે આવશે. આવી રીતે તમારા ઘરે ક્યારેય ધન ની કમી નહી થાય.

બીજું કામ – સિક્કા ને આ વિધિ થી મૂકો

તમારે દિવાળી ની રાત્રે પહેલા એક સામાન્ય સિક્કો લેવા નો છે. એને લક્ષ્મીજી ના ચરણ માં મૂકી કુમકુમ અને ચોખા થી પૂજા કરો. એના પછી માતા લક્ષ્મી ને પોતાની ધન સંબંધિત સમસ્યા બતાવો. હવે સિક્કા ને ઉઠાવી ને ઘર ના ધાબા ની વચ્ચોવચ મૂકી દો. જો તમને ડર છે કે કોઈ સિક્કો ઉઠાવી લેશે અથવા તેનું સ્થાન બદલાઈ શકે છે સિક્કા ઉપર દીવો મૂકી દો. આ સિક્કા તમે રાત ભર છોડી દો. બીજા દિવસે સવારે ઊઠી ને સાફ કરો અને પોતાના ઘર ની તિજોરી માં મૂકી દો. આનાથી તમારા ઘરે ધન ના ખર્ચા વધારે નહીં થાય. સાથે તિજોરી માં મૂકેલા પૈસા વધવા લાગશે.

Advertisements

મિત્રો, અમને આશા છે કે તમને આ ઉપાય સારો લાગ્યો હશે. તમારા ઘરે પણ તમને કોઈ સમસ્યા ચાલી રહી છે તો બંને કામ દિવાળી ની રાત્રે જરૂર કરો. આનાથી તમને લાભ જરૂર થશે. સાથે આ ઉપાય પોતાના મિત્રો અને સંબંધીઓ ની સાથે શેર કરવા નું ના ભૂલો, જેથી એ પણ એનો લાભ લઇ શકે. આવી રીતે તમે બધા નું ભલું કરશો. દિવાળી ઉપર દીવા નું કામ કરતી વખતે તમે થોડી સાવધાની પણ રાખો. ખાસ કરીને બાળકો ને આ કામ ન કરવા દો. થોડી બેદરકારી દિવાળી ની મજા ખરાબ કરી શકે છે. એટલા માટે સાવધાન રહો, સ્વસ્થ રહો અને ફુલ એન્જોય કરો. તમને બધા ને અમારી તરફ થી દિવાળી ની એડવાન્સ માં વધામણી.

ટિપ્પણી
Advertisements

ભારત ની નાગરિક નથી બોલિવૂડ ની આ 6 અભિનેત્રીઓ, ચોથું નામ સાંભળી ને વિશ્વાસ નહીં થાય

દિવાળી ના દિવસે માતા ની વિશેષ કૃપા મેળવવા માટે ઘર ના મેઈન ગેટ પર જરૂર મૂકો આ વસ્તુઓ