in , ,

દિવાળી ના દિવસે માતા ની વિશેષ કૃપા મેળવવા માટે ઘર ના મેઈન ગેટ પર જરૂર મૂકો આ વસ્તુઓ

27 ઓક્ટોબર એ દિવાળી નો તહેવાર આખા દેશ માં હર્ષોલ્લાસ ની સાથે મનાવવા માં આવશે. આ ખાસ તહેવાર મનાવવા માટે લોકો આખું વર્ષ ઘણી આતુરતા થી રાહ જોતા હોય છે. હિન્દુ ધર્મ નો ઘણો મહત્વપૂર્ણ તહેવાર છે. ખાસ કરીને બાળકો આ દિવસ ની ઘણી રાહ જોતા હોય. આ દિવસે લોકો પોતાના ઘર ને દીવા થી સજાવે છે અને મિઠાઈ વહેંચે છે. આ દિવસે ફટાકડા ફોડવા નો પણ રિવાજ છે. દિવાળી નો તહેવાર ભગવાન રામ 14 વર્ષ વનવાસ કાપ્યા પછી રાજ્ય અયોધ્યા આવવા ની ખુશી મા ઉજવવા માં આવે છે આ તહેવાર ને બુરાઈ પર અચ્છાઈ ની જીત માનવા માં આવે છે. અસુરો ના રાજા રાવણ ને મારી ને રામ એ ધરતી ને બુરાઈ થી બચાવ્યુ હતું.

Advertisements

પોતાના ઘર ની સાફ-સફાઈ રાખવા થી એ સ્થાન પર માતા લક્ષ્મી નો પ્રવેશ થાય છે. એ દિવસે લોકો ઘર ની સાફ સફાઇ કરે છે આખા ઘર ને દીવા અને લાઈટ થી સજાવે છે. વાસ્તવ માં ઘર ના મેન ગેટ ને ઘણું મહત્વ બતાવવા માં આવ્યું છે. એટલા માટે માતા લક્ષ્મી ની કૃપા મેળવવા માટે ઘર ની સફાઈ થી લઈ ને દરવાજા ને સજાવવા નો ખાસ ધ્યાન રાખવા માં આવે છે. વાસ્તુ ના પ્રમાણે જો ઘર દુકાન ના મેન ગેટ પાસે આ 6 વસ્તુઓ મૂકવા માં આવે તો માતા લક્ષ્મી ની વિશેષ કૃપા મળે છે. ઘર-પરિવાર માં સુખ-સમૃદ્ધિ રહે છે અને પૈસા ની કમી નથી થતી. તો કઈ છે એ 6 વસ્તુઓ જેને મેન ગેટ પર મુકવું જોઈએ, આવો જાણીએ.

દિવાળી ના દિવસે મેઇન ગેટ પર જરૂર મુકો આ વસ્તુઓ

આ દિવસે એક વાસણ માં પાણી ભરી ને અને કેટલાક ફૂલ નાખી ને ઘર અથવા ઓફિસ ના મેન ગેટ પર મૂકી દો. ધ્યાન રાખો ફુલ થી ભરેલા આ વાસણ ને ગેટ ના પૂર્વ કે ઉત્તર દિશા માં જ મુકો. આવું કરવા થી ઘર ના મુખ્ય વ્યક્તિ ને ઘણો લાભ થાય છે.

Advertisements

માતા લક્ષ્મી ની વિશેષ કૃપા મેળવવા માટે દિવાળી ના દિવસે ઘર ના મેન ગેટ ઉપર ઓમ નું ચિન્હ બનાવો અથવા તો પછી શુભ લાભ લખો. ધ્યાન રાખવું કે મેન ગેટ ના પૂર્વ અથવા ઉત્તર દિશા ની તરફ જ બનાવવા નું છે. આવું કરવા થી કોઈપણ બીમારી ઘર માં વધારે સમય સુધી ટકી નહીં શકે.

દિવાળી ના દિવસે ઘરે અથવા કાર્યસ્થળે મેન ગેટ ઉપર માતા લક્ષ્મી નો એવો ફોટો લગાવવો જોઈએ જેમાં માતા કમળ ના ફૂલ પર વિરાજમાન હોય. આ ઉપાય ઘર-પરિવાર માં કોઈ શુભ ફળ લાવે છે.

Advertisements

દિવાળી ના દિવસે ઘરે અને ઓફિસ માં મેન ગેટ પર કલરફુલ તોરણ લટકાવવું શુભ માનવા માં આવે. જો તમે આંબા નાં પાંદડાં, પીપળા અથવા આસોપાલવ ના પાંદડાં ના તોરણ લટકાવશો તો પણ શુભ હશે. તોરણ આ વસ્તુઓ થી બનેલું હોય તો ઘર માં નકારાત્મક ઉર્જા નો પ્રવેશ નથી થતો.

દિવાળી ના દિવસે ઘર અથવા દુકાન ના મુખ્ય દરવાજા પર માતા લક્ષ્મી ના પગ ના ચિન્હ લગાવો ઘણું હોય છે. ધ્યાન રાખો ચિન્હ
લગાવતી વખતે પગ અંદર ની તરફ હોય. આવું કરવા થી ઘર માં ધન ધાન્ય રહે છે.

Advertisements

દિવાળી ના દિવસે ઘર અથવા દુકાન માં દરવાજા ની ઉપર ચાંદી નો સ્વસ્તિક લગાવો. આવું કરવા થી ઘર માં બીમારીઓ નો પ્રવેશ નથી રહેતો. જો ચાંદી નો સ્વસ્તિક ન લગાવી શકો તો એની જગ્યા એ કુમકુમ નો સ્વસ્તિક બનાવો.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

ટિપ્પણી
Advertisements

દિવાળી ની રાત્રે ધાબા ઉપર કરો આ ખાસ કામ, આખા વર્ષ નહીં થાય ધન ની કમી

આ રાશિઓ ને સૂર્યદેવ નો મળ્યો વિશેષ આશીર્વાદ, દરેક ક્ષેત્ર માં મળશે સફળતા, જીવન થશે ખુશહાલ