in

આ ફિલ્મ ની શૂટિંગ ના સમયે થયું હતું દિવ્યા ભારતી નું નિધન અને આ એક્ટ્રેસ ની ખુલી ગયું હતું ભાગ્ય

દિવ્યા ભારતી બોલિવૂડ ની એક એવી એક્ટ્રેસ છે ઘણી ઓછી ઉંમર માં પોતાની કરિયર ની ઊંચાઈઓ ને પ્રાપ્ત કર્યું છે, જ્યાં લોકો ને પહોંચવા માં વર્ષો લાગી જાય છે. દિવ્યા ભારતી 90 ના દશક ની એ એક્ટ્રેસ માંથી એક હતી જેમની સાથે દરેક ફિલ્મ કરવા માંગતું હતું. દિવયા ભારતી જે ફિલ્મ માં હોય એ ફિલ્મ હિટ થઇ જતી હતી. એમની માસુમિયત ભરેલો અંદાજ અને એ લોકો ને પોતાના દીવાના બનાવી ને રાખ્યું હતું.

Advertisements

દિવ્યા ભારતી ની પાસે એક ના પછી એક ફિલ્મો હતી, આના સિવાય પણ એમની પાસે દરેક વખતે ડાયરેક્ટ અને પ્રોડ્યુસર ની લાઈન લાગી રહી હતી. ઘણી ઓછી ઉંમર માં અને ઘણી જલ્દી દિવ્યા એ પોતાના કરિયર ને ઉંચાઇઓ પર પહોંચાડી દીધું હતું. પરંતુ ભાગ્ય ને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ અચાનક જ દિવ્યા ભારતી ના મૃત્યુ ની ખબર આવી. એ મૃત્યુ ની ખબર સાંભળી ને દુઃખ નું વાતાવરણ ફેલાઈ ગયું. કોઈ પણ આ વાત પર વિશ્વાસ નહોતું કરી શકી રહ્યું કે દિવ્યા હવે આપણી વચ્ચે નથી.

બતાવી દઈએ કે દિવ્યા ની મૃત્યુ થયું ત્યારે પોતાના ઘરે કોઈ ફિલ્મ ની બાબત માં પહોંચી હતી. અને પોતાના ફ્લેટ ની બાલ્કની થી પડી ને મૃત્યુ થઈ ગઈ. દિવ્યા ની મૃત્યુ ના સમયે પણ એમની પાસે ઘણી ફિલ્મો હતી. કેટલાક નું કામ પૂરું થઇ ગયું હતું તો કેટલીક ફિલ્મો માં કામ કરવા ની શરૂઆત થવા ની હતી. ત્યાંજ એક ફિલ્મ આવી હતી જેમાં લીડ એક્ટ્રેસ તરીકે દિવ્યા એ 5 દિવસ ની શૂટિંગ પણ કરી હતી.

Advertisements

90 ના દશક ની સુપરહિટ ફિલ્મ મોહરા તો તમને યાદ જ હશે. આ ફિલ્મ ના ગીતો એ ધૂમ મચાવી દીધી હતી. અહીં સુધી કે આજે પણ આ ફિલ્મ ના ગીત ને રીક્રિએટ કરવા માં આવી રહ્યું છે. આ ફિલ્મ માં પહેલીવાર અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ એક સાથે દેખાયા હતા. જેના પછી આ એક્ટર્સ ની તિકડી ઘણી ફિલ્મો માં દેખાઇ. ફિલ્મ માં આ ત્રણે ના સિવાય નસરુદ્દીન શાહ અને રવિના ટંડન પણ મુખ્ય ભૂમિકા માં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી. ફિલ્મ ની સફળતા નો અંદાજો આ રીતે લગાવી શકાય છે કે આ એ વરસ ની રિલીઝ થયેલી બીજી મોટી હિટ ફિલ્મ હતી.

તો આ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે આ ફિલ્મ દિવ્યા ભારતી કરવા ની હતી. અહીં સુધી કે એમણે પાંચ દિવસ ની ફિલ્મ શૂટિંગ પણ કરી હતી. પરંતુ તેમની મૃત્યુ ના પછી ફિલ્મ માં રવીના ટંડન ને લેવા માં આવ્યો. જોકે દિવ્યા ભારતી ની પહેલા આ ફિલ્મ શ્રીદેવી ને મળી હતી. પરંતુ એ દિવસો માં ફિલ્મ ચંદ્રમુખી ની શૂટિંગ માં વ્યસ્ત હતી જેના કારણે આ ફિલ્મ ન કરી હતી.

Advertisements

આ ફિલ્મ ના ગીતો ને આજે 25 વર્ષ પછી પણ રિક્રિએટ કરવા માં આવ્યો છે. જેમાં રવીના ટંડન પર ફિલ્માવેલું ગીત “તુ ચીજ બડી હે મસ્ત મસ્ત” અને પંકજ ઉદાસ નું ગીત “ના કજરે કી ધાર ના મોતિયો કે હાર” આજે પણ લોકો ના દિલ માં જીવંત છે. અને આ ગીતો ના રીમિક્સ ને પણ લોકો એ ખાસ પસંદ કર્યું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

બોયકટ હેર વાળી આ બે બાળકીઓ માંથી એક છે ટોપ ની અભિનેત્રી, 90% લોકો નામ નહીં બતાવી શકે

લિંગ પરિવર્તન કરી ને છોકરા થી છોકરી બન્યો મોડલ, હવે સુંદરતા ની આગળ ફેલ છે બોલિવૂડ સુંદરીઓ