in

ડિપ્થેરિયા નાક અને ગળાના રોગો થવાનું એક કારણ બની શકે છે, કેટલાક કેસમાં હાર્ટ ફેલ પણ થઈ જાય છે, થઈ જજો સાવધાન

ડિપ્થેરિયા એક બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે. તે સામાન્ય રીતે નાક અને ગળાના પાતળાં પારદર્શક પડને વધુ પ્રમાણમાં અસર કરે છે. આ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે ગળામાં સોજો, તાવ અને ખાતી વખતે ગળવામાં તકલીફ આવવી જેવી તકલીફ થાય છે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/e-coli.jpg?w=662&ssl=1

Advertisements

ડિપ્થેરિયા એ એક ચેપી રોગ છે એટલે કે તે એક વ્યક્તિથી બીજામાં સંપર્ક થી ફેલાય છે, જે બેક્ટેરિયા અને સુક્ષ્મસજીવોના કારણે વધુ થાય છે. તે કોરીનેબેક્ટેરિયમ ડિપ્થેરિયા તરીકે ઓળખાય છે. જો કે, અન્ય ઘણા કારણો પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. આ બેક્ટેરિયા અમુક પ્રકારનું ઝેરી ઝેર પેદા કરે છે, જે ઘણી શારીરિક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/Creating-Human-Connection-Featured-Image.png?w=662&ssl=1

કેટલાક સંશોધનમાં પ્રમાણે આ પ્રકારની વાત સામે આવી છે કે જેમાં ડિપ્થેરિયા સામાન્ય રીતે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે. તેના પ્રારંભિક લક્ષણો સામાન્ય શરદી તરીકે જોવામાં આવે છે. પરંતુ જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો જો તે ગંભીર સ્થિતિમાં આવવા પર આ નર્વસ સિસ્ટમ અને હાર્ટ ફેલ્યોરનું કારણ પણ બની શકે છે. જ્યારે નિષ્ણાતો ડિપ્થેરિયાનો ટેસ્ટ કરે ત્યારે તેઓ દર્દીની સ્થિતિ અનુસાર તેમને એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને એન્ટિ-બાયોટિક્સ આપે છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

વિશ્વનું પ્રથમ 18 કેરેટ સોનાનું એટીએમ કાર્ડ, કિંમત 14 લાખ રૂપિયા, જાણો વધુ માહિતી

ગાંગુલી બીસીસીઆઇના પ્રમુખ બનશે, અમિત શાહના પુત્ર જય શાહ સચિવ તરીકેની ફરજ અદા કરશે