in ,

કોહલી જેવી બોડી જોઈએ તો ડાયેટ માં જરૂર સમાવેશ કરો આ વસ્તુઓ નો,એક અઠવાડિયા માં જ જોવા મળશે અસર

કેટલાક લોકો જરૂરત થી વધારે પાતળા હોય છે. આવા લોકો ને વધારે પડતાં લોકો પસંદ નથી કરતાં. બધી જગ્યા એ આમને બિન ઉપયોગી ની રીતે જોવા માં આવે છે અથવા તો પછી દયા ના પાત્ર સમજવા માં આવે છે. આવા માં આ લોકો નું આત્મ વિશ્વાસ ડગમગાઇ જાય છે. આ જુદી જુદી દવાઓ લે છે,તો પણ જાડા નથી થતાં. પરંતુ આજે પાતળા લોકો માટે એક વિશેષ ઉપાય લઈને આવ્યા છીએ. મોટાપો જ નહીં,પરંતુ દુર્બળતા પણ એક ગંભીર બીમારી છે. કેહવાય છે જે લોકો સ્લિમ હોય છે,એ ફિટ હોય છે,પરંતુ આ બધી રીતે ખોટું છે.

પાતળી છોકરીઓ તો ચાલી જાય છે,પરંતુ જો જરૂરત થી વધારે પાતળી હોય તો એમના માટે ઘણી સમસ્યા થઈ જાય છે. આવા માં આજે અમે ખાસ છોકરા ની બોડી માટે કેટલાક ઉપાય લઈ ને આવ્યા છીએ,જેના થી એ સિક્સ પૈક્સ બનાવી શકે છે. બધા છોકરા ની ઈચ્છા હોય છે કે એમની બોડી એકદમ મસ્ત હોય,જેના માટે જાત-જાત ના ઉપાય પણ કરે છે. પરિણામ તો પણ ઝીરો જ આવે છે,આવા માં છેલ્લો વિકલ્પ જિમ જોઇન્ટ કરવા નો હોય છે.

જિમ જોઇન્ટ કરી તો લો છો,આ સારું પણ છે. પરંતુ એની સાથે પૌષ્ટિક આહાર નથી લેતા. માત્ર જિમ નું પાવડર ખાવા થી અને ત્રણ ચાર પુશઅપ મારવા થી જ બધુ કામ નથી થતું. વ્યાયામ કરવું સારું હોય છે,પરંતુ આ ત્યારે સફળ થાય છે,જ્યારે આની સાથે બોડી ને પૌષ્ટિક આહાર આપવા માં આવે. તો જો તમે વ્યાયામ નથી કરતાં,તો કરવા નું શરૂ કરી દો. હવે અમે તમને એ બતાવીશુ કે વ્યાયામ ની સાથે સાથે કઈ વસ્તુ તમારા ડાયેટ માં સમાવેશ કરવા ની છે ?

દુબળા પાતળા લોકો ખાઓ આ વસ્તુઓ

જો ફિટ રેહવું છે તો તમારે તમારી ડાયેટ માં આ વસ્તુઓ નો સમાવેશ કરવો જ પડશે. હાં તો,આના પછી તમે જેવી ઈચ્છો એવી બોડી બનાવી શકો છો. ચાલો જોઈએ કે આ કડી માં કઈ કઈ વસ્તુઓ નો સમાવેશ થાય છે ?

1. પાલક નું સેવન

દુબળા પાતળા લોકો એ પાલક નું સેવન કરવું જોઈએ. કેમકે આ આમના માટે વરદાન હોય છે. રિસર્ચ પણ આ જ કે છે કે દુબળા પાતળા લોકો ને લગભગ એક કિલો પાલક નું સેવન રોજ કરવું જોઈએ,આના થી બોડી એકદમ બરાબર કામ કરવા લાગે છે.

2. કેળાં અને દૂધ

જો તમે સાચે જ પોતાની બોડી બનાવા માંગો છો,તો તમારે વ્યાયામ ની સાથે આનું સેવન જરૂર કરવું જોઈએ. શરૂઆત માં તમારે એક અથવા બે કેળાં જ ખાવા જોઈએ,એના પછી તમે તમારી સુવિધા પ્રમાણે કેળાં ની સંખ્યા વધારી શકો છો. કેળાં અને દૂધ તમારે વ્યાયામ કર્યા પછી ખાવું જોઈએ.

3. બદામ નું સેવન

બદામ માં મળતા તત્વ શરીર ના વર્કઆઉટ ના પછી જલ્દી રિકવર કરે છે,આવા માં તમારે રોજ એક અથવા બે બદામ જરૂર ખાવું જોઈએ. આ તમારી એનર્જી લેવલ ને પણ વધારે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
ટિપ્પણી

15 થી 35 ની ઉમર વાળા જરૂર જાણો આ વાતો, નહીં તો મોટી મુશ્કેલી માં આવી જશો

આ શાબર મંત્ર નો તોટકો, નેત્ર રોગ થી મળશે છુટકારો