in

આ છે સંપૂર્ણ સોનાની ટેક્સી, કિંમત છે અધધ રૂપિયા પણ તમે ફક્ત આટલા જ રૂપિયા ચૂકવીને બેસી શકશો

જો તમારે કોઈ કારણોસર ક્યાંય જવાનું થાય તો સામાન્ય રીતે ટેક્સી બૂક કરવાનું પ્રથમ પસંદ કરો છો કેમ કે તેમાં આરામની જોડે જોડે સમયની બચત થયા છે. પરંતુ તમને પૂછવામાં આવે કે ક્યારેય સોનાની ટેક્સીની સવારી કરી છે તો તમારો ઉત્તર તમારો શું હશે ?

ચોક્ક્સ તમારો ઉત્તર હશે સોનાની ટેક્સમાં કોણ મુસાફરી કરે છે? અને જેની પણ આ ટેક્સી હશે એ તો કરોડપતિ હશે ને. પરંતુ એવું નથી. કેરળમાં એક લક્ઝરી રોલ્સ રોયસ ટેક્સીમાં તમે મુસાફરી કરી શકો છો. એ જુદી વાત છે કે તેના માટે તમારે મોટી કિંમત ચૂકવવી પડશે.

આપણા ભારત દેશમાં રોલ્સ રોય્સને ધનવાન માણસોની સવારી અને ગરીબોનું સપનું કહેવામાં આવે છે. કેરળમાં એક જૂની પેઢીની રોલ્સ રોયસ ફેન્ટમને ટેક્સી નંબરની જોડે દેખાવમાં આવી, જેને એક ટ્રક પર લઇ જવામાં આવી રહી હતી. આ કારની બોડી પીળા રંગમાં એકદમ સોનાની જેમ ચમકી રહી હતી.

આ લક્ઝરી કારના માલિકે વાત કરતા જણાવ્યું કે આ સોનાની કાર કેરળમાં ઓક્સિજન રિસોર્ટ્સમાં એક પેકેજનો હિસ્સો છે. રિપોર્ટ અનુસાર આ કારમાં લોકો સફર કરાવવાનું પોતાનું ડ્રીમ પુરું કરવા માટે બોબી ચેમ્મનુર નામના યુવકે તેને સોનાની બનાવી અને ફકત 25,000 રૂપિયાની કિંમત પર તેમાં લોકોને યાત્રા કરાવવામાં આવશે.

જો આ કારની કિંમતની વાત કરીએ તો રોલ્સ રોયસ ફેન્ટમના લેટેસ્ટ જનરેશનની કિંમત ભારતમાં 9.5 કરોડ રૂપિયા છે. દેશના વિવિધ ધનવાન ઉદ્યોગપતિ અને બોલીવૂડ જગતના ઍક્ટર આ કારનો ઉપયોગ કરે છે.

જાણવા મળ્યું છે કે આ કારને કારણે અનેક માણસો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને પૂછી રહ્યાં છે કે શું આ સંગીતકાર બપ્પી લહેરીની કાર છે?

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

અભિનેત્રી કરીના કપૂરની મોટી નણંદ છે કરોડો રૂપિયાની માલકિન, આ એક કારણે લાઈમ લાઈટથી રહે છે દૂર

અમિતાભ બચ્ચને પત્ની જયાની એવી એક ફોટો બતાવી દીધી કે તમે પણ જોઈ બોલશો વાહ…વાહ