in

બાંગ્લાદેશ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં ધોની કોમેન્ટ્રી આપશે, બીજા પૂર્વ કેપ્ટનને પણ નિમંત્રણ

વર્લ્ડકપ પૂરો થાય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેતો પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની આ મહિને બાંગ્લાદેશ વિરુદ્ધ રમાઈ રહેલી પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી આપે તેવી ખૂબ વધુ સંભાવના છે. 22 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલી ટેસ્ટ મેચમાં ધોનીને ગેસ્ટ કમેન્ટેટર તરીકે આમંત્રણ આવ્યું છે. રાષ્ટ્રગીત શરૂ થતાંની સાથે જ મેદાનમાં પણ ધોની કેપ્ટન કોહલી અને ટીમના બીજા સભ્યો સાથે હાજર રહેશે.

Dhoni will provide commentary in the first Test against Bangladesh, inviting former captains too

Advertisements

મીડિયા રિપોર્ટમાં કહ્યા પ્રમાણે, બાંગ્લાદેશ વિરુદ્ધની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ માટે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સહમત થયું છે. મેચના શરૂઆતના બે દિવસોમાં ધોની સિવાય ઇન્ડિયન ટીમના બીજા અલગ અલગ પૂર્વ કેપ્ટન્સ પણ પોતાના અનુભવો શેઅર કરશે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/879623-twitter-3.jpg?w=662&ssl=1

ટેસ્ટ મેચના સતત ત્રીજા દિવસે લન્ચ દરમિયાન અગાઉ 2001માં ઈડન ગાર્ડન ખાતે ઓસ્ટ્રેલિયા સામે મેળવેલ વિજયનો જશ્ન પણ મનાવવામાં આવશે. આયોજન અનુસાર, ઉત્સવ માટે વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, હરભજનસિંહ, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડને પણ નિમંત્રિત કરવામાં આવ્યા છે. એ ઐતિહાસિક ટેસ્ટ વિજયના આ દરેક લોકો ભાગીદાર ખેલાડીઓ પોતાના સંસ્મરણોને યાદ કરશે.

Advertisements

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/1-76.jpg?w=662&ssl=1

પહેલી વખત પિન્ક બોલથી મેચ રમાવાની હોવાથી સ્ટાર સ્પોર્ટ્સ પણ મેચના એક દિવસ પહેલા જ પિન્ક બોલ સાથે ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનનું લાઈવ પ્રસારણ બતાવવમાં આવશે. જાણવા મળ્યું છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલાં 3 T20 મેચ રમાશે, જેમાં બાંગ્લાદેશ 1-0થી આગળ છે. પ્રવાસી ટીમે દિલ્હી ખાતે ભારતને 7 વિકેટથી હાર આપી હતી. T20માં ભારત સામે બાંગ્લાદેશની આ પહેલી જીત હતી.

ટિપ્પણી
Advertisements

દેવગુરુ બૃહસ્પતિ એ પોતાની સ્વરાશિ ધન માં કર્યો પ્રવેશ, જાણો કઈ રાશિ પર પડશે શુભ અસર

આ બંને કલાકારો ફરી એકવાર જોવા મળશે એક જ ફિલ્મ માં, જાણો વધુ