in

મોટી ખબર : દરેક વર્ષે જમા કરાવો 250 રૂપિયા, 21 વર્ષ પછી મળશે બમ્પર રાશિ, જાણો આ યોજના ની શરતો

નવી દિલ્હી :જેવું કે અમે બધા જાણીએ છીએ કે ભારત સરકાર પુત્રીઓ માટે કોઈ ને કોઈ નવી યોજનાઓ રોજ-બરોજ બનાવી રહી છે. આ યોજનાઓ ની પાછળ સરકાર નો માત્ર એક જ ઉદ્દેશ છે કે કોઈ પણ છોકરી એના પરિવાર દ્વારા બોઝ ના સમજવા માં આવે અને એને સંપૂર્ણ શિક્ષા પ્રદાન કરવામાં આવે. થોડાક સમય પહેલા જ નરેન્દ્ર મોદી એ સ્ત્રીઓ માટે એક સ્કીમ ચાલુ કરી હતી જેમાં બેંક માં ખાતું ખોલાવી ને દર મહિને કેટલીક રાશિ જમા કરાવવા પર નિશ્ચિત સમયે મોટી રકમ આપવા માં આવે છે. ત્યાં જ હમણા કેન્દ્ર સરકારે કન્યાઓ ની ભલાઈ માટે એક હજુ પહેલ કરી છે. વાસ્તવમાં,આ વખતે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના ની શરૂઆત કરી છે. જો કે આ યોજના 2016 થી ચાલતી આવી રહી છે પરંતું કેન્દ્ર સરકારે એને હજુ વધારે સહેલું બનાવી દીધો છે. ખબરો ની માનીએ તો હવે હજાર રૂપિયા ની જગ્યા એ આ યોજના માટે આપણે માત્ર 500 રૂપિયા જમા કરાવવા પડશે. સરકાર ના આ પ્રયત્ન થી વધારે લોકો આ યોજના નો લાભ ઉઠાવી શકશે તો ચાલો જાણીએ આ યોજના ના વિશે વિસ્તાર થી –

અધિક દર પર મળે છે વ્યાજ

એક રિપોર્ટ ના પ્રમાણે સુકન્યા સમૃદ્ધિ યોજના ના ખાતા માં વ્યાજ દર નું અન્ય લઘુ બચત યોજનાઓ અને પી પી એસ ની જેમ દર ત્રણ માસે સંશોધિત કરવામાં આવે છે. આ વખતે જુલાઇ થી લઇને સપ્ટેમ્બર સુધી ત્રણ માસ માટે વ્યાજ વ્યાજદર 8.1% રાખવા માં આવ્યું છે. અરુણ જેટલી ના બજેટ ભાષણ માં તેમણે દાવો કર્યો હતો કે 2015 માં શરૂ થયેલી સુકન્યા સમૃદ્ધિ યોજના 2017 સુધી દેશભર માં દરેક નાની છોકરી ના નામ પર 1.26 કરોડ ખાતા ખોલવા માં આવ્યા હતા. કહેવા નો મતલબ એમ કે બધા ખાતા માં કુલ રાશિ 19,813 કરોડ ની નજીક છે.

આવી રીતે ખોલાવવું પડશે આ ખાતું

જો તમે પણ આ સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ ઉઠાવવા માગો છો તો આના માટે તમારે આ યોજના ના નિયમ અને શરતો ખબર હોવી ઘણી જરૂરી છે. કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે જે છોકરી 10 વર્ષ થી ઓછી ઉંમર ની છે એના માતા-પિતા કાનૂની રીતે એના નામ પર આ ખાતું ખોલાવી શકે છે. આ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંક ની શાખા માં જઇને સરળતા થી ખોલાવી શકાય છે. આના ઉપર સરકાર દ્વારા કોઈપણ પ્રકાર નો ટેક્સ નથી લાગતું. જો વાત નવા નિયમો ની કરીએ તો માત્ર 250 રૂપિયા જમા કરાવી ને એક વર્ષ માં તમે દોઢ લાખ પ્રાપ્ત કરી શકો છો. જો આ ખાતુ 21 વર્ષ સુધી ચાલતું રહેશે અને આમાં પર્યાપ્ત રાશિ જમા થતી રહેશે તો આ રકમ વધી ને ઘણા કરોડ થઈ જશે.

આ દસ્તાવેજો ની પડશે જરૂર

સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ ઉઠાવવા તમારે નિમ્નલિખિત દસ્તાવેજો ની જરૂર પડશે આ બધા દસ્તાવેજો ના પછી તમે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસ ની શાખા માં પોતાનું ખાતું ખોલાવી શકો છો.

  1. સુકન્યા સમૃદ્ધિ યોજના અકાઉન્ટ ફોર્મ
  2. બાળકી નો જન્મ નું પ્રમાણ
  3. બાળકી ના માતા-પિતા નું ઓળખ પત્ર જેવું કે પાનકાર્ડ,રેશનકાર્ડ,ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે.
  4. બાળકી ના માતા-પિતા ના નિવાસ્થાન નું પ્રમાણપત્ર
  5. S S Yના ફોર્મ તમને કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંક થી સરળતા થી મળી જશે.

આ છે ફાયદા

જો તમે આ ખાતું પહેલા થી ખોલાવી ને રાખ્યું છે તો તમને વ્યાજદર ના પ્રમાણે ઓછી રાશી મળશે જ્યારે 2018 ની યોજના પર ખાતું ખોલાવવા થી વ્યાજદર 8.1 હશે જેના કારણે 21 વર્ષ પછી જો તમે બેંક થી રાશી કાઢો છો તો આ રાશિ 5,27,036 રૂપિયા ની નજીક હશે. 21 વર્ષ પછી જે છોકરી ના નામ પર ખાતુ ખોલાવ્યું છે એના નામ પર જ બેંક દ્વારા પૈસા પ્રદાન કરવા માં આવશે. આ યોજના એવા પરિવારો માટે ઘણી ફાયદાકારક સિદ્ધ થઈ શકે છે જે નાના-મોટા ગામડા માં રહે છે જેમની આવક ના સાધન ઘણા સીમિત છે, એ માત્ર 250 રૂપિયા વર્ષ ના રોકાણ કરીને મોટી રકમ પ્રાપ્ત કરી શકે છે.

ટિપ્પણી

સંબંધ ને મજબૂત બનાવવા માટે જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે જાદુ ની ઝપ્પી

નરેન્દ્ર મોદી બાળપણમાં દેખાતાં હતા કંઈક આવા, તસવીરો આવી સામે