in

દીપિકા પાદુકોણે વેચ્યા પોતાના બધા કપડા, થોડાક જ કલાક માં થઈ ગઈ આખી તિજોરી ખાલી

બોલિવૂડ ની સુંદર અભિનેત્રીઓ ની લિસ્ટ માં ફેમસ દીપીકા પાદુકોણ આ દિવસો માં પોતાના સારા કામ માટે ચર્ચા માં છે. હા તો દીપિકા પાદુકોણ ની ફિલ્મ આવા માં તો હમણાં ઘણો સમય છે, પરંતુ તમે જો એના ફેન છો, તો આ ખબર સાંભળી ને તમારા ચહેરા ઉપર ખુશી તો જરૂર આવશે. દીપિકા પાદુકોણે હમણાં જ એક વીડિયો શેર કર્યો અને પોતાના ફેન્સ ને એમના કપડાં ખરીદવા માટે કીધું, તો થોડીક જ મિનિટો માં એમના કપડા વહેંચાઈ ગયા, પરંતુ એમણે પોતાના કપડાં કોઈ ખાસ કારણ થી વેચ્યા છે.

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાની સુંદરતા ની સાથે સાથે એક સારી માણસ તરીકે પણ ઓળખાય છે, ચર્ચા માટે હમેશા કંઈક ને કંઈક કરતી રહ્યું છે. હમણાં જ એમણે મેન્ટલ ડે ના અવસર પર પોતાના કપડાં વેચવા નો નિર્ણય લીધો, જેનાથી મળવા વાળા પૈસા કોઈ સારા કામ માં લગાવવા ની છે. આ સાંભળતા જ એમના કપડાં થોડાક જ કલાક માં ખાલી થઈ ગયા, એના પછી એમણે બધા ને થેન્ક્યુ કીધું. બતાવી દઇએ કે દીપિકા પાદુકોણ મેન્ટલ હેલ્થ થી જોડાયેલી એનજીઓ ચલાવે છે, જેના માટે એમણે પોતાના કપડાં વેચ્યા.

Advertisements

થોડાક જ કલાક માં વેચાઈ ગયા કપડા

જેવું દીપિકા પાદુકોણે પોતાના ફેન્સ ને બતાવ્યું કે એ પોતાના કપડાં વેચી રહી છે અને કોઈ પણ એમના કપડા ને આ વેબસાઈટ થી ખરીદી શકે છે, એવાજ એમના ફેંસ ખુશી થી ઝૂમી ઉઠયા. આટલું જ નહીં, થોડાક જ કલાક માં દીપિકા પાદુકોણ ની આખી તિજોરી ખાલી થઈ ગઈ, જેના પછી એમણે બધા નો આભાર માન્યો. અર્થ સાફ છે કે દીપિકા પાદુકોણ ના ફેન્સ એમની દરેક વસ્તુ થી પ્રેમ કરે છે, જેના કારણે એમણે તરત જ બધા કપડાં ખરીદી લીધા અને એના પછી બધા આઉટ ઓફ સ્ટોક થઈ ગયા.

કેમ વેચ્યા દીપિકા પાદુકોણ એ ડ્રેસ?

કેટલાક લોકો ના મન માં આ સવાલ આવ્યો હશે કે આખરે દીપિકા પાદુકોણ એ કેમ પોતાના કપડાં વેચ્યા, તો બતાવી દઈએ કે એમણે પોતાના એનજીઓ માટે પોતાના બધા ડ્રેસ વેંચી નાખ્યા. વાસ્તવ માં, દીપિકા પાદુકોણ એ કીધું કે એનાથી મળવા વાળા પૈસા થી મેન્ટલ રોગ થી પીડિત લોકો નો ઈલાજ કરાવશે, તેના પછી થી જ લોકો એમના કપડાં ખરીદવા ના શરૂ કર્યા. બતાવી દઇએ કે દીપિકા પાદુકોણ પાછલા વર્ષે થી મેન્ટલ બીમારી થી પીડિત લોકો માટે એક એનજીઓ ચલાવી રહી છે, જેના માટે એ સતત પ્રયત્ન કરતી દેખાઈ રહી છે.

Advertisements

પોતે એક મગજ ની પેશન્ટ રહી ચૂકી છે દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ એક મગજ ના પેશન્ટ ની સ્થિતિ સારી રીતે સમજી શકે છે, જેના માટે એમણે “ લિવ લવ લાફ” ફાઉન્ડેશન ચલાવ્યું છે. જેની અંતર્ગત એ લોકો ને મગજ ની બીમારી થી જાગૃત કરે છે અને એનો ઈલાજ માટે પ્રેરિત કરે છે. બતાવી દઈએ કે દીપીકા પાદુકોણ પોતે ડિપ્રેશન નો શિકાર થઈ ચૂકી છે, આવા માં એમને લોકો ને દુઃખ સારી રીતે સમજણ માં આવે છે, તેના કારણે હંમેશા એને લઈ ને નવા-નવા કદમ ઉઠાવી રહી છે.

ટિપ્પણી
Advertisements

કરવાચોથ 2019 : 70 વર્ષ પછી બની રહ્યો છે ખાસ યોગ , આ વખતે 13 કલાક 56 મિનિટનું હશે વ્રત

માતા લક્ષ્મી ની સાથે દિવાળી પર કરો આ 4 દેવી-દેવતાઓ ની પૂજા, ધન ની સાથે સારું ભાગ્ય પણ મળશે