in

પરણેલી દીપિકાએ વાંઢા સલમાન ખાનને પૂછ્યું, ક્યારે બાળકો પેદા કરવા ? સામેથી મળ્યો અનોખો જવાબ

દીપિકા તાજેતરમાં JNU અને પોતાની મૂવી છપાકના લીધે ખુબ ચર્ચામાં છે. એ ઉપરાંત પોતે પ્રમોશનમાં પણ કોઈ કમી આવવા દેતી નથી અને ચોમેર પ્રમોશન કરી રહી છે. એ જ અરસામાં તે બિગ બોસમાં પણ પહોંચી હતી. બિગ બોસના સેટ પર સલમાન ખાન અને દીપિકા પાદુકોણે ખૂબ મસ્તી કરી હતી. એ દરમિયાન દીપિકાએ સલમનાને એક જોરદાર સવાલ પૂછ્યો હતો અને સામે સલમાને પણ હટકે ઉત્તર આપ્યો હતો.

Advertisements

આ બાબતે રીઅલ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પણ બિગ બોસમાં પધારી હતી. લક્ષ્મી અગ્રવાલ સાથે વાત કરતા સલમાન ખાને દીપિકા પર ટાર્ગેટ કરતાં જણાવ્યું કે, મારી ગેરેંટી છે કે એક લક્ષ્મી દીપિકાને જાતે જ ઘરે લાવશે અને બીજી લક્ષ્મી દીપિકાના ઘરે આપી દેશે.

આ વાત પર દીપિકાએ જણાવ્યું કે, સલમાન તું પહેલા મેરેજ કરી લે. તો સલમાને ફરી કહ્યું કે, બાળકને લગ્ન સાથે કંઈ લેવા દેવા નથી. ત્યારે દીપિકાએ કહ્યું, તો લગ્ન ન કરો, તમે તો પહેલાં બાળકો જ પેદા કરી લો. સલમાન ખાને આનો રમૂજી જવાબ આપ્યો અને કહ્યું, પહેલા મને યુવાન થવા દે ત્યારપછી હું બાળક માટે વિચાર કરીશ. મારા રમવા અને કૂદકાના દિવસો છે. એ સાથે જ વાતાવરણ એકદમ હસી મજાક વાળું બની ગયું હતું.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

નાઈટ ક્રીમ માટે કરો એલોવેરા જેલનો ઉપયોગ, જાણો બનાવવાની રીત

વ્યક્તિની ઈચ્છાઓ જેટલી ઓછી હોય , એનું મન એટલું જ શાંત રહે છે