in

શવયાત્રા દેખીને તરત જ કરો આ 3 કામ, પુરા થશે બધા જ બગડેલા કામ

જીવન અને મૃત્યુ એ બે એવા સત્ય છે જેની કેટલી પણ કોશિશો કરી લેવામાં આવે તો એ હંમેશા અટલ જ રહેશે. આ જીવનનો એવો અધ્યાય છે કે જે એક બીજા પર નિર્ભર છે , જીવનના આ બંને પડાવ અટલ પરિસ્થિતિ છે જેને કોઈ પણ રીતે ટાળી શકાતી નથી. ગીતા પ્રમાણે જેણે જન્મ લીધો છે એનું મરવું પણ નક્કી છે. એવું કોઈ વ્યક્તિ કે જાનવર નથી કે જેને જન્મ લીધો હોય અને ક્યારેય મર્યું ના હોય.

Advertisements

તમે ઘણી વાર રસ્તામાં આવતા જતા ક્યારેક ને ક્યારેક તો શવયાત્રા પસાર થતી દેખી જ હશે. એ દરમિયાન વ્યક્તિના મનમાં અલગ અલગ વિચાર આવતા હોય છે. પણ શું તમને એ ખબર છે કે શવયાત્રા દેખીને તમારી બધી જ મનોકામના પુરી થઇ શકે છે. કઈ રીતે થાય છે અને શું રહસ્ય છે એની પાછળ આજે અમે તમને જણાવીશું કે શવયાત્રા દેખીને એવું શું કરવું જોઈએ જેનાથી તમારી બધી જ મનોકામના પુરી થઇ શકે.

તમને જણાવી દઈએ કે જયારે કોઈ શવયાત્રા નીકળી રહી હોય તો એના રસ્તામાં જે પણ લોકો હોય છે એ એને જોઈને શિવ શિવનું ઉચ્ચારણ કરતા હોય છે , હકીકતમાં એની પાછળ એવી માન્યતા છે કે મૃતક વ્યક્તિને પ્રણામ કરીને શિવનું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિના બધા જ દુઃખો અને અશુભ લક્ષણોને પોતાની સાથે લઇ જાય છે. શવયાત્રા જોઈને એની પાસેથી કે નજીકથી પસાર થતા લોકોએ મૃતકની આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ અને મોટાભાગના લોકો એવું કરે પણ છે.

Advertisements

સાથે જ તમને જણાવી દઈએ કે પુરાણો પ્રમાણે જણાવાયું છે કે બ્રાહ્મણની અર્થી ઉઠાવનાર વ્યક્તિને એક યજ્ઞ સમાન પુણ્ય મળે છે. કહેવાય છે કે એવા વ્યક્તિનું શરીર પાણીમાં ડૂબકી લગાવવાથી જપવિત્ર થઇ જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ શવયાત્રાને જોવું ઘણું શુભ માનવામાં આવ્યું છે, જ્યોતિષ પ્રમાણે શવયાત્રાના દર્શન કરનાર વ્યક્તિની લગભગ બધી જ મનોકામના પુરી થાય છે.

ટિપ્પણી
Advertisements

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ની છુટકી હવે દેખાય છે ખુબ જ સુંદર , ચોથો ફોટો જોઈને તો…..

દિલ્હી ના સીપી માં મળી રહી છે આર્ટીકલ 370 થાળી, કાશ્મીરીઓ ને મળશે આટલા ની છૂટ