in

દરેક છોકરી પોતાના પતિથી છુપાવે છે આ 9 વાતો, ક્યાંક તમારી પત્ની તો નથી ને આમાં ??

છોકરાઓ હંમેશા એ ઈચ્છે છે કે તે વધારેમાં વધારે પોતાના પાર્ટનર વિષે જાણે અને સમજે લગભગ રિલેશનશિપમાં જોવામાં આવે છે કે બંને પાર્ટનર પોતાની પસંદ નાપસંદ વિષે બધું જણાવે છે, પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે છોકરીઓ જોડે એવા સિક્રેટ હોય છે જેને તે કોઈને જણાવાનું પસંદ કરતી નથી, જો તમને એવું લાગે છે કે તમારી ગર્લ ફ્રેન્ડ કે તમારી પાર્ટનર તમને દરેક વાત જણાવે છે તો ખોટા હોઈ શકો છો.

છોકરીઓ પોતાના મનમાં ઘણી વાતો રાખે છે અને ઈચ્છે છે કે એમનો બોયફ્રેન્ડ એમના મનની વાત સમજે.એવું કહેવામાં આવે છે કે કપલ્સનીન વચ્ચે કેટલીક એવી વાતો હોય છે જે કહ્યા વગર એકબીજાની વાત સમજવાની હોય છે.તો ચાલો આજે અમે આ લેખ દ્વારા છોકરીઓના દિલમાં છુપાયેલા રાજ વિષે બતાવીશુ જે છોકરીઓ પોતાના દિલમાં રાખે છે.

સલાહ સાંભળવી પસંદ હોતી નથી

છોકરા હંમેશા પોતાની ગર્લ ફ્રેન્ડ માટે ઘણા પઝેસીવ થઇ જાય છે. અને એમની નાની નાની સમસ્યામાં સલાહ આપવા લાગે છે, એવું કરવાથી બચવું જોઈએ કારણકે છોકરીઓ ને આ બિલકુલ પસંદ હોતું નથી, તે ક્યારેય ઇચ્છતી નથી કે કોઈ તેમના પર સલાહ થોપી દે. પરંતુ કેટલાક છોકરા હંમેશા એવું કરે છે અને એમની ગર્લ ફ્રેન્ડ એમને કહી પણ નથી શકતી કે એના પર સલાહ થોપવામાં ના આવે.

દોસ્તી વિશે ના નથી જણાવતી

તે પોતાના કોઈ પણ મિત્ર વિષે પોતાના પાર્ટનર સાથે ઊંડાણમાં વાત નથી કરતી, કારણકે છોકરીઓ એવું માને છે કે એમના મિત્રોનું રિલેશનશીપ માં કોઈ સંબંધ નથી.

ભૂતકાળના જીવન વિષે નથી જણાવતી

બની શકે છે કે તમારી ગર્લફ્રેન્ડના જીવનમાં તમારાથી પહેલા કોઈ બીજું રહ્યું હોય,પરંતુ એના વિષે તે બિલકુલ વાત કરવા નથી ઇચ્છતી, એ પણ નથી જણાવા ઇચ્છતી કે તે જિંદગીંના તે ભાગમાં કેવું ફીલ કરતી હતી.

મેકઅપ વિષે નથી જણાવતી

લગભગ બધી મહિલાઓ પોતાના મેકઅપ વિષે કે પોતે સુંદર કેવી રીતે દેખાય છે, એના વિષે કોઈને જણાવા ઇચ્છતી નથી, તે પોતાના મેકઅપની વાત ને રાજ રાખવા ઈચ્છે છે.

પોતાના વખાણ સાંભળવા

છોકરીઓ હંમેશા સજી ધજીને તૈયાર થાય છે, અને પોતાના પાર્ટનર તરફથી પોતાના વિષે પોતાના વખાણ સંભાળવું પસંદ કરતી હોય છે, પરંતુ ક્યારેય પણ પોતે તે જાહેર થવા દેતી નથી.

કેરિંગ પાર્ટનર

બધી છોકરીઓની ઈચ્છા હોય છે કે એમનો પાર્ટનર કેરિંગ અને સપોર્ટ કરવાવાળો હોય, પરંતુ ક્યારેય પણ પોતાના પાર્ટનર સાથે ખુલીને બોલતી નથી.

રોમાન્સ

ક્યારેય પણ પોતાના સંબંધમાં રોમાન્સ ને ઓછો ના થવા દો. કારણકે છોકરીઓને રોમાન્સ હંમેશા ગમતો હોય છે તે તમને તેના વિષે ક્યારેય પણ વાત કરશે નહિ પરંતુ છોકરીઓને સંબંધમાં રોમાન્સ જોઈતો હોય છે.

સારો વ્યવહાર જાળવવો

દરેક છોકરી ઈચ્છે છે કે એના પાર્ટનરમાં મેનર્સ જાળવી રાખવું, તે બધી જગ્યાએ ખાસ મહત્વ આપે, આના વિષે પોતાના પાર્ટનરને ક્યારેય કહેતી નથી કે એમને સારા મેનર્સવાળા છોકરા પસંદ હોય છે.


દરેક સુખ દુઃખમાં પાર્ટનરનો સાથ

છોકરા લાપરવાહ અને ગેરજીમ્મેદારી હોય છે, પરંતુ રિલેશનશિપમાં જરાય આવું ના કરવું, પોતાના પાર્ટનરને તમારી જયારે પણ જરૂરત હોય તો એમનો પુરે પૂરો સાથ આપવાની કોશિશ કરો, તમારી ગર્લફ્રેન્ડ તમને આના વિષે ક્યારેય નહિ કહે કે તમે એનો સાથ આપો, પરંતુ એ હંમેશા ઈચ્છે છે કે દરેક સુખ દુઃખ માં એમના પાર્ટનર એમની સાથે રહે.

ટિપ્પણી

શું તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો ? તો અપનાવો ગ્લુટેન ફ્રી ડાયેટ, જાણો કેમ એ સૌથી વધારે ફાયદકારક છે

મણિકર્ણિકા : પેશ્વાની છબીલીએ જયારે એકલા જ અંગ્રેજોના છક્કા છોડાઈ દીધા હતા, જાણો મણિકર્ણિકા વિશેની 10 વાતો