in

અભિનેત્રી એક છોકરા સાથે ડાન્સ કરતા કરતા એકદમ જ થઇ ટોપલેસ, 9 લાખથી પણ લોકોએ…

જો વાત કરીયે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાની તો એ ફિલ્મો કરતા વધારે તો સોશિયલ મીડિયા પર એની તસવીરો અને વિડિઓઝ માટે ચર્ચામાં રહેતી હોય છે. ઉર્વશી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવારનવાર તસવીરો અને વીડિયો પોસ્ટ કરે જ છે. એ ફોટા એના ફેન્સ ખુબ જ પસંદ કરે છે. હમણાં થોડા સમય પહેલા જ ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. એ વિડિઓ ખુબ જ જોરદાર રીતે વાયરલ થયો છે..

Advertisements

આ ડાન્સ વીડિયો છે જેમાં ઉર્વશી શાનદાર ડાન્સ સ્ટેપ્સ કરતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં એની સાથે એક છોકરો પણ ડાન્સ કરતો નજરે આવે છે. આ બંને જબરદસ્ત એનર્જી સાથે ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. જોકે ડાન્સ કરતા કરતા આ વિડીઓમાં અચાનક જ ઉર્વશી પોતાની ટીશર્ટ ઉતારે છે અને Topless થઈ જાય છે અને એ પછી વીડિયો બંધ થઈ જાય છે. 8 કલાક પહેલા જ પોસ્ટ કરેલો આ વીડિયો આ લેખ લખાયો ત્યાં સુધી તો 9 લાખ 80 હજાર કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. આ વીડિયો જોયો એ બધા જ ઉર્વશીના ડાન્સના ભરપૂર વખાણ કરી રહ્યા છે..

તમને જણાવી દઈએ કે આ વિડિઓ પહેલા પણ ઉર્વશીએ ડાન્સનો એવો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જે વિડીઓમાં એ બે અન્ય ડાન્સર્સ સાથે મુશ્કેલ ડાન્સ સ્ટેપ્સ કરતા નજરે ચડી હતી. જો એના વર્કફ્રંટની વાત કરીએ તો ઉર્વશીની અપકમિંગ ફિલ્મ ‘પાગલપંતી’ છે. અને એ આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ, જોન એબ્રાહમ, એલિયાના ડિક્રૂઝ, અનિલ કપૂર, કૃતિ ખરબંદા અને અરશદ વારસી સાથે તે આપણને જોવા મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

શું કારણ છે કે સફરજન પાણીમાં તરવા લાગે છે ?

વિશ્વનું પ્રથમ 18 કેરેટ સોનાનું એટીએમ કાર્ડ, કિંમત 14 લાખ રૂપિયા, જાણો વધુ માહિતી