in

થોડાક જ મહિના માં 38 ની કમર ને 28 ની બનાવી દેશે આ જાદુઈ ડ્રિંક, આજ થી પીવા નું શરૂ કરી દો

આજ ના સમય માં મોટાપો સૌથી ગંભીર સમસ્યા બનતો જઈ રહ્યો છે. જાડા લોકો ની વાત કરવા માં આવે તો ભારત બીજા નંબર પર આવે છે, જેની વસ્તી ના 47 ટકા લોકો જાડા છે. ઘણા લોકો ને મોટાપા ની સમસ્યા એમના જનીન થી મળે છે. તો કેટલાક લોકો ખરાબ લાઈફસ્ટાઈલ ખોટા ખાનપાન ને કારણે જાડા થવા લાગે છે. વજન ઓછું કરવા માટે જીમ અથવા તો પછી ડાયટ નો સહારો લે છે.

Advertisements

જીમ વજન ઓછું કરવા માટે મદદ તો કરે છે પરંતુ એના માટે ઘણી મહેનત ની જરૂર હોય છે. જીમ જોઈન કરી ને વજન ઓછું કરવા માંગો છો તો એના માટે સમય અને ડેડીકેશન ની જરૂર હોય છે. આની સાથે જીમ જોઈન કરી ને વજન ઓછું કરવા માટે શાંતિ ની પણ જરૂર હોય છે કારણકે વર્કઆઉટ કરવા થી વજન ઓછું થાય છે પરંતુ ધીમે ધીમે. . . .

ઘણા લોકો ડાયટિંગ કરી ને પણ વજન ઓછું કરવા ના પ્રયત્ન કરે છે. પરંતુ ડાયટ ની પણ યોગ્ય રીત હોય છે. કેટલાક લોકો ડોક્ટર ની સલાહ વગર ડાયેટ કરવા નું શરૂ કરી દે છે જે આગળ જઈ ને આપણા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડે છે. જીમ ની જેમ ડાયેટ પણ વજન ઓછું કરવા માં સમય લાગે છે કારણ કે એ પણ એક સ્લો પ્રક્રિયા છે.

Advertisements

પરંતુ આજે અમે તમારા માટે વજન ઓછું કરવા નો એક સારો એવો ઉપાય લઈ ને આવ્યા છે. આ ઉપાય વિશે તમે કદાચ પહેલા નહીં સાંભળ્યું હોય. આ સરળ ઘરેલુ ઉપાય દ્વારા તમે થોડાક જ દિવસ માં પોતાનું વજન ઓછું કરી શકો છો. આના માટે તમારે માત્ર એક સામગ્રી ની જરૂર પડશે જે છે – જીરા. વાસ્તવ માં, જીરા માં ભરપૂર માત્રા માં ઝિંક અને ફોસ્ફરસ જોવા મળે છે જે પાચન તંત્ર ને યોગ્ય કરી ને વજન ઘટાડવા માં મદદ કરે છે. આખરે જીરા નું સેવન કઈ રીતે કરવા થી વજન ઓછું કરી શકાય છે, આવો જાણીએ.

જરૂરી સામગ્રી

આ રામબાણ નુસખા ને બનાવવા માટે જે બે વસ્તુ ની જરૂર પડશે એક જીરા પાઉડર અને લીંબુ

Advertisements

બનાવવા ની વિધિ

એને બનાવવા માટે તમે સૌથી પહેલા જીરા લઈ ને મિક્સર માં સારી રીતે ધોઈ લો. જ્યારે જીરા નો પાવડર બની જાય તો એક લીંબુ લઇ કાપી લો. એક ગ્લાસ ગરમ પાણી માં એક ચમચી જીરા પાવડર અને અડધું કાપેલું લીંબુ નો રસ નાખી ને સારી રીતે મિક્સ કરી લો. ધ્યાન રાખો કે તમારે ગરમ પાણી જ પીવા નું છે અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવા થી સૌથી સારો રીઝલ્ટ આવે છે.

આ પાણી પીવા ના બે-ત્રણ કલાક સુધી કશું ન ખાવો. એનું સેવન કેટલાક દિવસો સુધી સતત કરો. થોડાક દિવસો માં તેમને પોતાના શરીર માં બદલાવ દેખાવા લાગશે. પોતાને હલકો અનુભવ કરશો અને જોશો કે પેટ પર જમા થયેલી ફેટ ઘણી ઝડપ થી ઓછી થઈ રહી છે. વેઇટ લોસ ડ્રિંક ને ઓછા સમય માં વજન ઘટાડવા નો સૌથી સારો ઉપાય માનવા માં આવ્યો છે. એકવાર તમે પણ આ ડ્રિંક અજમાવી ને જરૂર જુઓ, થોડાક દિવસ માં કમાલ ન થઈ જાય તો કહેજો.

Advertisements

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

આ ‘મહાભારત’નાં મહત્વપૂર્ણ પાત્રો છે, અર્જુન-કૃષ્ણ અને દ્રૌપદી ક્યાં છે, ભીષ્મ પિતામહ શું કરી રહ્યા છે?

આ અભિનેત્રી માટે ધર્મેન્દ્ર એ આપ્યું હતું બલિદાન, વાસ છુપાવવા માટે કરતા હતા ડુંગળી નો ઉપયોગ