ક્રાઇમ પેટ્રોલ ની આ હોટ છોકરી મચાવી રહી છે ધમાલ, એક દિવસ માટે લે છે આટલી ફી

Please log in or register to like posts.
News

આજે ભલે ફિલ્મો માં કામ કરવા વાળા કલાકાર હોય કે નાની મોટી સિરિયલ માં કામ કરવા વાળા કલાકાર હોય,બંને ની લોકપ્રિયતા ઘણી હોય છે. હાં તો,નાના પાળડા પર કામ કરવા વાળા કલાકાર તમને રોજ મળે છે,જેના કારણે એમનો જાદુ આપણી લાઈફ પર ચાલી જાય છે. કેટલાક એવા કલાકાર હોય છે,જે પોતાની એક્ટિંગ ના કારણે લોકો ના મન પર રાજ કરે છે. આવી જ એક સુંદર કલાકાર થી અમે તમને મળાવા જઇ રહ્યા છીએ,જેને તમે રોજ મળો છો. તો ચાલો જાણીએ કે સુંદર છોકરી છે કોણ?

આજ ના જમાના માં જ્યારે આપણે બોર થઈએ છીએ તો સ્માર્ટફોન માં લાગી જઈએ છીએ અથવા તો પછી ટીવી જોવાનું પસંદ કરે છે. આ દિવસો માં ટીવી પર કેટલાક શૉ આવે છે,જેને વારંવાર જોવા પર પણ લોકો બોર નથી થતાં. આવી જ એક સિરિયલ સોની ટીવી પર આવે છે,જેને દરેક ઉંમર ના લોકો જોવાનું પસંદ કરે છે. હાં તો,અમે વાત કરી રહ્યા છીએ ક્રાઇમ પેટ્રોલ ની,ક્રાઇમ પેટ્રોલ દરેક ઘર માં ઘણા રસ થી જોવા માં આવે છે. જેના કારણે આના કલાકાર દિન પ્રતિદિન લોકપ્રિય થતાં જઈ રહ્યા છે.

આ સિરિયલ માં અલગ અલગ લોકો જોવા મળે છે. અહિયાં કોઈ ફિક્સ નથી હોતું કે આ જ કલાકાર એક્ટિંગ કરશે. અહિયાં દરેક પાત્ર માટે અલગ અલગ કલાકાર પસંદ કરવા માં આવે છે. પરંતુ એક એવી અભિનેત્રી છે,જે તમને હંમેશા આ શૉ માં જોવા મળશે. અને વધારા માં એ જોવા માં ઘણી સુંદર છે. છોકરાઓ તો આમને જોતાં જ ફીદા થઈ જાય છે. આજ કારણ છે કે આ હંમેશા ક્રાઇમ પેટ્રોલ થી જોડાયેલી હોય છે. બતાવી દઈએ કે આ સુંદર છોકરી પાછલા દસ વર્ષો થી ક્રાઇમ પેટ્રોલ થી જોડાયેલી છે. આવા માં આમના બધા પાત્ર તમને ઘણા ગમે છે.

હાં તો,અમે વાત કરી રહ્યા છીએ ગીતાંજલિ મિશ્રા જે મુંબઈ ની રેહવા વાળી છે,આવા માં તમે આમને દર બીજા એપિસોડ માં જરૂર જોયું હશે. શું તમે જાણો છો કે આ એક એપિસોડ ના કેટલા પૈસા લે છે,જો ના તો આજે અમે તમને આમની કમાણી ના વિશે બતાવીશુ. સાથે જ તમને બતાવી દઈએ કે આમની ફેન ફોલોઇંગ પણ ઘણી વધારે છે. ગીતાંજલિ 28 વર્ષ ની છે,બાળપણ થી એક્ટિંગ કરવું આમનો શોખ હતો. સાથે જ તમને બતાવી દઈએ કે આમણે ક્રાઇમ પેટ્રોલ ના સિવાય સાવધાન ઈન્ડિયા,કલર્સ ની સાથે અને ફિલ્મો માં નાના મોટા રોલ કર્યા છે.

બતાવી દઈએ કે ગીતાંજલિ એક એપિસોડ ના લગભગ 40 હજાર રૂપિયા લે છે,આવા માં ગણતરી કરીએ તો આ મહિના ના 4 કરોડ આરામ થી કમાવી લે છે. આમની લાઈફ સ્ટાઇલ પણ ઘણી સારી છે. હંમેશા તમે આમને નેગેટિવ રોલ માં જ જોયું હશે,પરંતુ આમનું નેગેટિવ રોલ પણ દર્શકો ને ઘણું ગમે છે,જેના કારણે આમને ઘણું પસંદ કરવા માં આવે છે. સિરિયલ મેકર વધારે આમને જ નેગેટિવ રોલ માટે લે છે,અને એ આ રોલ ઘણી સારી રીતે કરે છે.

ગીતાંજલિ નેશનલ ચેનલ પર પણ કામ કરી ચૂકી છે,પરંતુ જેટલી આમને ક્રાઇમ પેટ્રોલ થી સફળતા મળી છે,એટલી બીજે ક્યાય થી પણ નથી મળી. સોસિયલ મીડિયા પર હંમેશા પોતાના ફેંસ નું ધ્યાન રાખે છે. ગીતાંજલિ રિયલ લાઈફ માં ઘણી સારી છોકરી છે,જેના કારણે એ પૈસા ને પાણી ની જેમ વહાવા માં વિશ્વાસ નથી રાખતી,તો પણ આમની લાઈફ સ્ટાઇલ કોઈ મોટી અભિનેત્રી થી ઓછી નથી.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
3
0
0
0
Already reacted for this post.