in

ખેલાડી એમ એસ ધોની એ તેમની પત્ની સાક્ષી પર લગાવી દીધા આ આરોપ, વિડિયો અચાનક જ થઈ ગયો વાઇરલ

ટીમ ભારતના દિગ્ગજ ખેલાડી તથા વિકેટકિપર એમ એસ સિંહ ધોની હમણાં કેટલાક સમયથી ક્રિકેટથી અળગો છે. આ સિવાય ધોની ફેમિલી જોડે સમય પસાર કરી રહ્યો છે. મહેન્દ્રસિંહ ધોની હમણાં પોતાના પરિવાર સાથે મધ્ય પ્રદેશના કાન્હા પાર્કમાં ફરવા ગયો છે. ધોનીની પત્ની સાક્ષી સોશિયલ મીડિયા ઉપર ઘણી સક્રિય રહે છે અને હંમેશા ધોનીની તસવીર અને વીડિયો પોસ્ટ કરે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સાક્ષીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ધોની ઉપર મોટો આરોપ લગાવી રહ્યો છે.

Advertisements

આ ચોંકાવનારા વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સાક્ષી પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, તે જાણી જોઈને તેનો વીડિયો બનાવે છે. સાક્ષી આ બધુ પોતાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ માટે કરે છે. તો સાક્ષી પણ પતિ ધોનીને વળતો જવાબ આપતી દેખાય છે.

સાક્ષી પતિ ધોનીને ઉત્તર આપતા જણાવે છે કે, હું આ બધું કરું છું જેથી તમારા ફોલોઅર મને પણ એવો જ પ્રેમ કરે. હું તો પણ તમારો પરત જ છું ને. આમ પણ મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દરેક એક જ પ્રશ્ન કરે છે કે ધોની ક્યાં છે, થાલા ક્યાં છે.

Image result for ms dhoni"

Advertisements

આના પહેલા પણ સાક્ષી એક વીડિયો પોસ્ટ કરી ચુકી છે. જેમાં મહેન્દ્રસિંહ ધોની હોટલમાં ચેક ઇન કરી રહ્યો છે અને સાક્ષી સતત તેને સ્વીટી-સ્વીટી કહીને બોલાવે છે. જોકે ધોની પલટીને જોતો નથી. ધોની જેનો ચેક ઇન કરીને પાછો આવે છે તો સાક્ષી ફરી તેને સ્વીટી કહે છે. ત્યાર બાદ ધોની શરમાઈ જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

રણવીર સિંહે કરી પોતાના જ સાથી સ્ટાર ને કરી દીધી કિસ અને કહ્યું તારી ભાભી દીપિકા…

પ્રિયંકાના અડધા જ કપડાં પર મશહૂર ડિઝાઇનરે વાર કરી દીધો, વાંચીને દેશી ગર્લ નું મોઢું ચડી જશે