in

કોરોના ના કારણે બજાર હતું બંધ, તો આ નવા કપલ એ આવી રીતે કરાવ્યું પોતાનો પ્રી-વેડિંગ શૂટ

ભારત માં કોરોના વાયરસ ના કિસ્સા 300 થી વધારે થઈ ગયા છે. જેના પછી થી લોકો ને ઘર ની અંદર જ રહેવા ની સલાહ આપવા માં આવી રહી છે. કોરોના વાયરસ ના કારણે ઘણા લોકો એ પોતાના લગ્ન રોકવા પડ્યા અને ઘણા કાર્યક્રમો ને પણ સ્થગિત કરી દેવા માં આવ્યા. જેથી એક સાથે એક જગ્યા એ લોકો ભેગા ન થઈ શકે.

જણાવી દઈએ કે આ ફોટોશૂટ સવારે 5 વાગે લોકડાઉં પેહલા કરાવ્યું હતું જેતો લોકો જાગૃત થાય. આ એક ખુબ અનોખી પહેલ કરી હતી

ફોટો -1

કોરોના વાયરસ ના વધતા પ્રકોપ ની વચ્ચે હમણાં જ ગુજરાત ના અમરેલી માં એક કપલ અનોખી રીતે પોતાનો પ્રી-વેડિંગ શૂટ કરાવ્યું છે.

ફોટો -2

કપલ ના લગ્ન જલદી થવા ના હતા અને લગ્ન ની પહેલાના કપલ એ પ્રી વેડિંગ શૂટ માટે સુમસાન બજાર ને પસંદ કર્યો.

ફોટો -3

આ કપલ એક બજાર માં પોતાનું પ્રિવેડિંગ શૂટ કરાવ્યું અને આ પ્રીવેડિંગ શૂટ ના સમયે આ કપલ એ માસ્ક પહેરી રાખ્યું હતું.

ફોટો -4

એમણે જેટલા પણ ફોટો ખેંચાવ્યા એ બધા માસ્ક પહેરી ને ખેચાંવ્યા છે. વાસ્તવ માં ગુજરાત માં પણ કોરોના વાયરસ પહોંચી ગયું છે અને શનિવારે કોરોના વાયરસ ના નવા કિસ્સા રાજ્યો માં સામે આવ્યા છે. જેની સાથે આ રાજ્ય માં કોવિડ -19 સંક્રમિતો ની સંખ્યા વધી ને 13 થઈ ગઈ છે. કોરોના વાયરસ ના વધતા પ્રકોપ વચ્ચે રાજ્ય માં ઘણા બજાર ને બંધ કરી દેવા માં આવ્યું છે.

ફોટો -5

કોરોના વાયરસ ના સમયે કરાવવા માં આવેલું આ પ્રીવેડિંગ શૂટ સોશિયલ મીડિયા માં ઘણો શેર કરવા માં આવી રહ્યું છે.

ભારત માં વધતા જઈ રહ્યા છે કિસ્સા

ભારત માં કોરોના વાયરસ ની બાબત માં રોજ નવા કિસ્સા જોવા મળી રહ્યા છે. એને રોકવા માટે ઘણા રાજ્ય સરકારે પોતાના રાજ્યો ને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દીધું છે. જ્યારે ઘણા રાજ્ય સરકારે પોતાના રાજ્ય ના કેટલાક જ શહેરો ને સંપૂર્ણ રીતે બંધ કર્યું છે.

કરવા માં આવી રેલ્વે સેવા બંધ

કોરોના વાયરસ ના કારણે રેલ્વે સેવા પણ બંધ કરી દેવા માં આવી રેલ્વે મંત્રાલય ની તરફ થી રજૂ કરવા માં આવેલા નિવેદન પ્રમાણે દેશભર માં રેલ સેવા બંધ કરી દેવા માં આવી છે અને આ સેવાઓ 31 માર્ચ સુધી બંધ કરવા માં આવી છે.

અર્થવ્યવસ્થા પર પડી ખરાબ અસર

કોરોના વાયરસ ના કારણે આખી દુનિયા ની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે અને આ વાયરસ ના કારણે ઘણી બધી કંપનીઓ કેટલાક સમય માટે બંધ કરી દેવા માં આવી છે. આ કંપનીઓ એ પોતાના કર્મચારીઓ ને ઘરે થી કામ કરવા નો આદેશ આપ્યો છે. ત્યાંજ શેર માર્કેટ સતત પડી રહ્યું છે અને શેર ની કિંમત ઘણી ઓછી થઈ રહી છે.

2 લાખ થી વધારે લોકો છે પીડિત

દુનિયાભર માં કોરોના વાયરસ ના લોકો ની સંખ્યા 2 લાખ થી વધારે પહોંચી ગઈ છે. જ્યારે હજારો ની સંખ્યા માં લોકો નો જીવ ગયો છે. દુનિયાભર ના ડોક્ટર આ બિમારી ની દવા બનાવવા માં લાગેલા છે. પરંતુ અત્યાર સુધી કોઈ ને સફળતા નથી મળી શકી. ત્યાજ આ વાયરસ ને રોકવા માટે ઘણા દેશો એ વિદેશી ઉડાન ને રદ કરી દીધું છે. આના સિવાય જે લોકો પોતાના દેશ પાછા ફરી રહ્યા છે એમને 14 દિવસો માટે બધા થી અલગ રાખવા માં આવી રહ્યું છે.

ટિપ્પણી

આ 5 અભિનેતાઓ ની સાથે રહી ચૂક્યો છે કંગના નો અફેર, 22 વર્ષ મોટા અભિનેતા ની સાથે રહી ચૂકી છે લિવ ઇન માં

ક્યારેક દેખાયો ધોની નો રૌદ્ર સ્વરૂપ તો ક્યારેક અમ્પાયરે મારી લાત, આ છે IPL 2019 ના પાંચ સૌથી મોટા વિવાદ