in

આ શું… પ્રિયંકા ગાંધીને બદલે પ્રિયંકા ચોપરા ને યાદ કરવા લાગ્યા કોંગ્રેસી, જાણો આખી હકીકત

પોલિટિકલ પાર્ટીઓમાં યુવકો તથા યુવતીઓનો ફાળો અગત્યનો હોય છે. પરંતુ કેટલીકવાર થોડાક પાર્ટી કાર્યકર્તા એવું કામ કરી જાય છે જેના લીધે પાર્ટીના ટોચના નેતાઓને શરમનો અનેકગણો સામનો કરવો પડે છે. આવી જ પરીસ્થિતિ હમણાં કોંગ્રેસમાં સર્જાઈ છે. રવિવારે કોંગ્રેસની એક રેલીમાં પાર્ટીનો એક કાર્યકર્તા સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો. તે દરમિયાન તેને મસમોટી એક ભૂલ કરી દીધી.

Image result for priyanka gandhi

Advertisements

મીડિયા રિપોર્ટના કહ્યા અનુસાર આ દરમિયાન તેને સોનિયા ગાંધી, કોંગ્રેસ પાર્ટી તથા રાહુલ ગાંધીના વિવિધ જિન્દાબાદના સૂત્રોચ્ચાર લગાવ્યા. આ જ ક્રમમાં કાર્યકર્તાએ પ્રિયંકા ગાંધીના સૂત્રોચ્ચાર લગાવવાના હતા પણ એ ભૂલથી ‘પ્રિયંકા ચોપડા જિન્દાબાદ’ના સૂત્રોચ્ચાર લગાવવાનું ચાલુ કર્યું. આ સાંભળીને મંચ પર હાજરીના પાર્ટીના નેતા અસહજ થઈ ગયા. પરંતુ, પાર્ટી કાર્યકર્તાએ તરત જ પોતાની ભૂલ સુધારી અને પ્રિયંકા ગાંધીના નામના નારા લગાવવાનું ચાલુ કર્યું.

Image result for priyanka gandhi

ખરેખર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી 14 ડિસેમ્બરેના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં ‘જનક્રોશ રેલી’ કરવા જઇ રહ્યા છે. આ રેલીમાં કોંગ્રેસ ભાજપની આર્થિક બાબતો પર કડક હુમલો કરશે. એમ મુદ્દા સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સારી કામગીરી કરવા સખત પરિશ્રમ કરી રહેલી કોંગ્રેસે આ રેલીને સક્ષમ બનાવવા માટે તૈયારી ચાલુ કરી દીધી છે. લોકોની રેકોર્ડ ભીડ એકત્રીત કરવા વિવિધ જગ્યાઓમાં મીટીંગો યોજવામાં આવી રહી છે.

Advertisements

Image result for priyanka gandhi

આ જ બાબતમાં રવિવારે બનાવા ક્ષેત્રમાં એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં દિલ્હી પ્રદેશ ક્રોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડા અને પાર્ટીના અન્ય નેતાઓ પહોંચ્યા હતા. જ્યારે સુભાષ ચોપડા સ્ટેજ પર ઉભા થઈને પાર્ટીના બધા જ યુવક તથા યુવતીઓ ઉત્સાહિત કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર કુમારે પાર્ટીના જયકારા શરૂ કર્યા હતા. આ સમય દરમિયાન, એક કાર્યકર્તાએ આ ભૂલ કરી હતી.

ટિપ્પણી
Advertisements

5 વર્ષથી સતત બોલિવૂડ જગતમાં હોવા છતાં કંઈ ઉકાળી ન શકનાર ઍક્ટરનું દર્દ છલક્યું, કહ્યું-હું પહેલો…

સૂર્યગ્રહણ 2019 : 26 ડિસેમ્બર એ લાગશે વર્ષ નો છેલ્લો સૂર્યગ્રહણ, જાણો રાશિઓ પર એનો પ્રભાવ