સાઉથના આ કોમેડી સ્ટારની પત્ની છે આટલી સુંદર, જોતા રહી જશો તમે

Please log in or register to like posts.
News

મિત્રો આજે અમે વાત કરીશું કે સાઉથના ટોપ કોમેડી એક્ટર બ્રહ્માનંદમ અને એમની ફિલ્મી વાઈફ જેમને લોકયમ ફિલ્મમાં તેમની પત્નીનું પાત્ર કર્યું હતું. એમનું નામ હંસા નંદિની છે. મિત્રો હંસા નંદિની ખુબજ સુંદર મોડલ, એક્ટ્રેસ અને ડાન્સર છે જે તેલુગુ ફિલ્મોમાં પોતાના કામ પાટે જાણીતી છે.

મિત્રો હંસા સુંદરતામા કોઈનાથી ઓછી નથી. તે ખુબજ બોલ્ડ અને લેટેસ્ટ મોડલ છે.

મિત્રો તેમના જન્મ નામની વાત કરીએ તો તેમનું નામ પૂનમ છે. હંસા નંદિનીનો જન્મ પુણેમા થયો હતો અને તે મોડલ બનવા અને પોતાનું કરિયર બનાવવા મુંબઈ પહોંચી હતી.

તે મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં 2002થી કામ કરી રહી છે. અને તેમને ઘણી મેગેઝીન માટે મોડલિંગ પણ કરી છે. મિત્રો તેમને ઘણી ફિલ્મોમાં આઈટમ સોન્ગ ઉપર ડાન્સ પણ કર્યો છે.

જુઓ હંસા નંદિની ની વધુ તસવીરો

જો તમને અમારી પોસ્ટ ગમી હોય તો લાઈક, કમેન્ટ અને સેર કરજો. અને આવી નવી જાણકારી માટે અમારી ચેનલ ફોલલૉ કરજો.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.