કૉલેજ લાઈફ દરમિયાન શીખવામાં આવતા 10 જીવન જરૂરી તથ્યો

Please log in or register to like posts.
News

1, માણસ પરિપક્વ બને છે

બધાજ સ્વપાઠ્ઠીયો જોડે સંપર્ક માં રહેવાના વાયદા પુરા નથી થઈ શકતા . ઘણો તફાવત હોય છે માતા પિતા ને પોસાતી આવડત પાર ભણવા બેસાડે અને પોતાની આવડત પર એન્ટ્રન્સ એક્ષામ આપી ને કોલેજ માં એડમિશન મેળવવા સુધી . મિત્રો છુટા પડે છે અને પોતાની રીતે કામ માં વ્યસ્ત થાઈ જાય છે.

2, પાઈ પાઈ ની કિંમત થવી

પૈસા ની કિંમત થવા લાગે જ્યારે ઘરે થી હોસ્ટેલ જઇયે અથવા ઘરમાં રહેતા પણ પૈસા કેમ ક્યાં વાપરવા ,ક્યાં બચાવવા, કેમ ભવિષ્ય માં ઉપયોગી રે તેમ ઇન્વેસ્ટ કરવા, કમાતા શીખવું

3, સ્કૂલ ના શિક્ષણ ના આધાર પર કોલેજ માં પર્ફોર્મ કરવું

કોલેજ માં એડમિશન ભલે પરીક્ષા માં મળેલા અંકો ના આધારે મળે પણ દરેક વ્યક્તિ ની પોતાની આવડત હોય છે. સેમેસ્ટર દરમિયાન ભવિષ્ય માટેની શક્યતાઓ જોઈ કોર્સ ની પસંદગી કરવી જેમાં કોઈ બીજો મોકો નથી મળતો કેમકે જ દુનિયા આકરી બને છે એમ પસંદગીઓ સચોટ બને છે.

4, પ્રગતિ કરવી

સ્કૂલ પાસઆઉટ થી વયસ્ક , ત્યાંથી નૌકારીયાત અને છેલ્લે સંસ્થાન એમ પ્રગતિ થતિજ રે છે . પોતાની બ્રાન્ડ ઉભી કરવી .સ્કૂલ પ્રોજેક્ટ ના ચાર્ટ પેપર થી ફોર્મલ પ્રેસેન્ટશન સુધી અપડો વિકાસ થાય છે . પેલા સહાયક તરીકે વેતા વગર, પછી કમાવવા નો ચસ્કો લાગવો , પિતાના સ્તર પર ધંધો કરવો અને એ રીતે પોતાની અંદર ની આવડત ને દુનિયા સામે સાર્થક કરવી.

5, પોતાના પગ પર ઉભું થવું

પેલી વખત સહાયક તરીકે અથવા નૌકારીયાત તરીકે કામ કરવાથી સ્વતંત્રતા નો અનુભવ થવો . તે સત્ર જવાબદાર પણ બનવું . પોતાની આવડત કે જેના માટે લોકો પાસાંડ કરે એ જાણવી

6, પ્રદર્શન સાથી મહત્વનું હોય છે.

નિબંધ ની ચેલી ક્ષણ હોય કે પેલું ઇન્ટરવ્યુ , દેખાવ અને પ્રદર્શન બૌજ મહત્વ ધરાવે છે. ફોર્મલ સ્યુટ અથવા આખી રાત ની પોવરપોઇન્ટ પર મેહનત પછી ની તાળિયો ખુબજ મહત્વના છે.

7, અગ્રતા આપવી

કયો ક્લાસ ભરવો કયો બંક કરવાથી લઇ ને એ નક્કી કરવું કે ફંકશન માં જવું કે એસાઇન્મેન્ટ પૂરું કરવા સુધી . એક જૂથ થાઈ ને પ્રોફેસર પાસેથી રાજા લીધા વગર કમિટ્ટી માં કામ કરવા સહિત અગ્રતા આપવાના નિર્ણય ક્લાસ માં નથી શીખવવામાં આવતા .

8, ટીમ વર્ક

આપડે કલાસ મોનીટર અથવા હેડ સ્ટુડન્ટ પોતાના અથવા પોતાના થી સ્માર્ટ લોકો રહી જોડે રહી ને ટીમ વર્ક ,લેક્સિડેરશીપ જેટલુજ મહત્વ નું છે . આપડે ક્લબ કમિટ્ટી બનાવીએ , હોસ્ટ કરીયે ભાગ લઈએ , બૌજ બાધા મિત્રો અને સમવિચારશીલ વ્યક્તિઓ મળે છે.

9, આકરો પ્રેમ

પદ્ધતિસર તો ખબર નહિ પણ અમુક પ્રોફેસર ને કોઈજ કારણ વગર આપણાથી નફરત હોય છે. બધાથી વિરુદ્ધ અપણનેજ હેરાન કરવુ અને ઉતારી પાણવુ ગમતું હોય છે. જે અપને સહન કર્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી. આમ આપણએ આપણઆ ભવિષ્ય માં બોસ ના ક્રૂર વર્તન ને વેઠવાની તાલીમ મળે છે . જીવન એવું આકૃજ હોવાનું છે અને કડવા ઘૂંટ પીવાજ પડશે એ શીખવે છે.

10, પોતાને એક બ્રાન્ડ બનાવવી

કોલેજ માં સ્ટુડન્ટ બન્યા પછી બહાર ની દુનિયા માં ડિગ્રી લઇ નેજ આવવાનું રહે પણ અસલ દુનિયા માં ડિગ્રી જોઈ ને કોઈની પસંદગી જોબ માટે નથી કરવામાં આવતી આવે છે તેની આવડત જોઈ ને . કોલેજ ટાઈમ અપડને પોતાની એજ આવડત શોધવાનો મોકો આપે છે.

આમ કહી શકાય કે કોલેજ સૌથી મહત્વનો અને સૌથી મોજીલો તબક્કો ગણાય

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.