in

લવિંગની ચા પીવાથી મૂળમાંથી દૂર થઇ જાય છે 8 સમસ્યાઓ, આ બીમારીઓ માટે છે રામબાણ ઈલાજ

જે લોકોને પેઢા અને દાંતને લગતી સમસ્યાઓ રહે છે, એ લોકોએ લવિંગની ચા પીવી જોઈએ. લવિંગની ચા પીવાથી પેઢા અને દાંત એકદમ સ્વસ્થ જળવાય છે અને એમાં દુખાવાની ફરિયાદ પણ નથી રહેતી. લવિંગની ચા પીવાથી શરીરને બીજા પણ ઘણા લાભ મળે છે અને એ લાભ આ છે:

લવિંગની ચા પીવાથી થતા ફાયદા :-

Advertisements

મોં ની બીમારીઓ થાય છે ખતમ : લવિંગની ચા પીવાથી ઓ ના બેક્ટેરિયા ખતમ થઇ જાય છે. એ સિવાય જે લોકોના મોં થી વાસ આવે છે અને એ લોકો લવિંગની ચા પીવે છે તો એમને વાસ આવવાની સમસ્યાથી છુટકારો મળી જાય છે.

દાંતનો દુખાવો થાય છે દૂર :

દાંતમાં દુખાવો થાય તો તમારે લવિંગની ચા પીવી જોઈએ. લવિંગની ચા પીવાથી દાંતોનો દુખાવો તરત જ ઠીક થઇ જાય છે અને પેઢાના દુખાવાથી રાહત મળી જાય છે. માટે જે લોકોને દાંતોમાં દુખાવાની ફરિયાદ રહે છે એમણે દિવસમાં બે વાર અડધો કપ લવિંગની ચા પીવી જોઈએ.

Advertisements

ગળું કરે છે ઠીક :

ગળામાં દુખાવાની કે ગળું ખરાબ હોવાની સમસ્યા પર લવિંગની ચા પીવી. લવિંગની ચા પીવાથી ગળાનો દુખાવો દૂર થઇ જાય છે. સાથે જ ગળાની ખરાશથી પણ રાહત અપાવવામાં લવિંગની ચા ઘણી અસરકારક સાબિત થાય છે.

શરદીની મળે છે આરામ :

Advertisements

શરદી થવા પર તમારે લવિંગની ચા પી લેવી. લવિંગની ચા પીવાથી શરીરને ગરમી મળે છે અને શરદી ઠીક થઇ જાય છે.શરદી સિવાય ઉધરસમાં પણ લવિંગની ચા અસરકારક સાબિત થાય છે.

તાવ કરે ઓછો :

તાવ આવવા પર તમારે લવિંગની ચા જરૂરથી પીવી. લવિંગમાં જે તત્વ મળે છે એ શરીરનું તાપમાન યોગ્ય રાખે છે. માટે તાવથી હેરાન લોકોએ દવા ખાવાની જગ્યાએ લવિંગની ચા દિવસમાં બે વાર પીવી જોઈએ. એ પીવાથી શરીરનું તાપમાન યોગ્ય થઇ જશે.

Advertisements

દુખાવો કરે દૂર :

માંસપેશીઓના દુખાવાથી આરામ અપાવવામાં લવિંગની ચા મદદ કરે છે અને લવિંગની ચા પીવાથી દુખાવો તરત જ ભાગી જાય છે. માંસપેશીઓ સિવાય માથાના દુખાવાને ખતમ કરવામાં પણ લવિંગની ચા કારગર સાબિત થાય છે.

એસીડીટી કરે ખતમ :

Advertisements

પેટમાં એસીડીટી હોય તો જો લવીંગની ચાનું સેવન કરવામાં આવે તો એસીડીટી દૂર થઇ જાય છે અને પાચનતંત્ર સારી રીતે કાર્ય કરવા લાગે છે. એસીડીટી સિવાય પણ લવિંગની ચા પીવી ઉત્તમ હોય છે.

બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી મળે છુટકારો :

બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોય તો જો આ ચા પીવામાં આવે તો આ ઇન્ફેક્શન ઠીક થઇ જાય છે. એ સિવાય ઇમ્યુનીટી સિસ્ટમને યોગ્ય બનાવી રાખવામાં પણ આ ચા મદદ કરે છે.

Advertisements

કઈ રીતે બનાવશો લવિંગની ચા ??

તમારે એક ગ્લાસ પાણી ગરમ કરવા રાખી દેવાનું છે. આ પાણીમાં તમારે ખાંડ અને 8 થી 12 લવિંગ પીસીને નાખી દેવા. જયારે એ પાણી ઉકળીને અડધું રહે તો ગેસ બંદ કરી દેવો અને ચા ગાળી લેવી. તો તૈયાર છે લવિંગની ચા

ટિપ્પણી
Advertisements

19 સપ્ટેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આલિયા ભટ્ટને ઓનસ્ક્રીન કિસ કરવાની સલમાને પાડી ના, પછી છોડી સંજય લીલા ભંસાલીની ફિલ્મ