વજન ઘટાડવા ઇચ્છો છો તો સવારે ખાલી પેટે પીઓ આ ખાસ પાણી!

Please log in or register to like posts.
News

તજમાં ઘણાં ઔષધીય ગૂણ હોય છે તે તમારા ભોજનને તો સ્વાદિષ્ટ કરે જ છે સાથે જ તેમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી બાયોટિક ગુણ બોડીને ઇમ્યુનિટી પુરી પાડે છે.

હેલ્થ એક્સપર્ટ કહે છે કે, જો આપ તજને પાણીમાં પલાળીને તેનું સવારે નાયણાકોઠે સેવન કરો છો તમારા શરીરની મોટાભાગની બીમારીઓ દૂર થાય છે તજ તમારા શરીની વધારાની ચરબી પણ દૂર કરે છે.

તજ વજન પણ ઘટવા લાગે છે. અને વજન વધારા માટે કામ કરતી આપણી ગળ્યું ખાવાની ક્રેવિંગ પણ આ પાણી રોકે છે. તેથી તમને કંઇક વધારાનું ખાવાની ઇચ્છા થતી નથી.

ડાયાબિટીસનાં દર્દીઓ માટે પણ તજનાં પાણીનું સેવન ઉત્તમ છે. જોકે ડાયાબિટીસનાં દર્દીઓએ ડોક્ટરની સલાહ લઇને આ પાણીનું સેવન કરવું.

મહિલાઓનાં પિરીયડ્સનાં પ્રોબલમ સમયે પણ તજનું પાણી પીવું ઉત્તમ માનવામાં આવે છે. તેનાંથી આ સમયમાં થતા દુખાવામાં રાહત મળે છે.

તજનાં પાણીનાં નિયમિત સેવનથી તમારા ચહેરાની રોનક પણ નીખરે છે. ચહેરો ગ્લો કરે છે.

જો આપ દરરોજ એક કપ તજનું પાણી પીને સવારની શરૂઆત કરો છો તો તેનાંથી તમારી પાચન શક્તિ પણ સુધરે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source: News18

Advertisements

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.