in

તમારા હાથની આંગળી પર ચાંદીની વીંટી પહેરવાથી આશ્ચર્યજનક ફાયદા થશે, તે જાણીને થઈ જશો હેરાન

મહિલાઓ ચાંદીના ઘણાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે છે. ચાંદીના દાગીના પહેરવાથી માત્ર સુંદરતામાં વધારો થતો નથી પરંતુ તે સુખ અને સમૃદ્ધિનું પરિબળ પણ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રના પ્રમાણે ચાંદી નવગ્રહોમાં શુક્ર અને ચંદ્ર થી જોડાયેલી ધાતુ છે એવું કહેવામાં આવે છે કે ચાંદી ભગવાન શિવના નેત્રથી ઉત્પન્ન થયું હતું એટલા માટે જ્યાં ચાંદી હોય છે ત્યાં વૈભવ અને સમૃદ્ધિ ની કોઈ કમી નથી હોતી જો ચાંદીને પહેરવામાં આવે તો આ શરીરના જલ તત્વો અને કફને નિયંત્રિત કરે છે આના સિવાય ચાંદી પહેરવાથી ઘણા પ્રકારના લાભ થાય છે આજે અમે તમને આ લેખના માધ્યમથી ચાંદીની વીંટી કઈ રીતે ફાયદો પહોંચાડી શકે છે એ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે.

આ રીતે કનિષ્ઠા આંગળી પર ચાંદીની વીંટી પહેરો

જો તમે તમારા માટે બજારમાંથી ચાંદીની વીટી લાવો છો, તો તમે તેને કોઈપણ ગુરુવારે રાત્રે પાણીમાં મૂકી શકો છો અને આખી રાત માટે છોડી શકો છો, પછીના દિવસે સવારે તેને ભગવાન વિષ્ણુના ચરણોમાં મૂકી તેમની પૂજા કરો. જ્યારે તમારી પૂજા સંપૂર્ણ થઈ જાય તો એ વીટી ને ચંદન લગાવીને ધૂપ-દીપ બતાવીને અક્ષત અર્પિત કરો તમારી આ વીંટી હવે અભિમંત્રિત થઈ ચૂકી છે હવે તમે આ વીંટી ને પોતાના જમણા હાથની સૌથી નાની આંગળી માં પહેરો.

ચાંદીની વીંટી પહેરવાના ફાયદા

જો તમે પૂરા વિધિ-વિધાનથી જમણા હાથની નાની આંગળી માં ચાંદીની વીટીને પહેરો છો તો આનાથી શુક્ર ગ્રહ અને ચંદ્ર શુભ ફળ આપે છે જેના કારણે ધનલાભ થાય છે અને સુંદરતામાં પણ વધારો થાય છે આનાથી ચહેરાના ડાઘાઓ દૂર થઈ જાય છે અને તમારો ચહેરો ચમકદાર બને છે.

જો તમે કનિષ્ઠા આંગળીમાં ચાંદીની વીંટી ધારણ કરો છો તો આનાથી મસ્તિષ્ક શાંત રહે છે અને જો તમને દરેક વાતમાં ગુસ્સો આવે છે તો તમારા ગુસ્સાને પણ આ શાંત કરે છે.

જ્યારે વ્યક્તિ નું ચંદ્ર નબળો હોય છે તો આ વ્યક્તિની માનસિક ક્ષમતાને ઓછી કરી દે છે આવી સ્થિતિમાં ચાંદીની આ અભિમંત્રિત વીટી ચંદ્રને મજબૂત કરીને તમારી માનસિક ક્ષમતાઓ માં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે.

જો કોઈ વ્યક્તિ કફ આર્થરાઇટિસ સાંધા અથવા હાડકા થી જોડાયેલી કોઇપણ સમસ્યાથી હેરાન છે તો એના માટે ચાંદીની વીંટી ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે આ ઘણી જ જલ્દી પોતાનો પ્રભાવ બતાવે છે

જે વ્યક્તિઓને વીંટી પહેરવાનો શોખ નથી તો એ આ વિધિથી ચાંદીની ચેન પણ અભિમંત્રિત કરીને ધારણ કરી શકે છે આવું કરવામાં આવે તો આનાથી વાત કફ અને પિત્ત ત્રણે નું સંતુલન બનેલું રહે છે આટલું જ નહીં જે વ્યક્તિઓને બોલવામાં મુશ્કેલી થાય છે અથવા તો રોકાઈ-રોકાઈને બોલવું એવી મુશ્કેલીઓ હોય છે કહી વ્યક્તિઓએ ચાંદીની વીંટી અથવા ચાંદીની ચેનને પહેરવાથી ઘણા ફાયદા થાય છે એ વ્યક્તિઓએ આ ઉપાય અવશ્ય કરવું જોઈએ.

નોટ:- અમે આશા રાખીએ છીએ કે તમને અમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી ગમી હશે તમે તમારું સજેશન નીચે આપેલા કમેન્ટ બોક્સમાં અમને આપી શકો છો તમે તમારો સહયોગ અમારી સાથે બનાવી રાખો અને અમે આગળ પણ આ જ  પ્રકારની જાણવા યોગ્ય જાણકારીઓ લેખના માધ્યમથી લાવતા રહીશું આભાર.

Facebook Comments

What do you think?