ગુજરાત ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સોનલ મોદીને ચૂંટણી ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો છે. સોનલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ટિકિટ માંગી હતી. પાર્ટીનું કહેવું છે કે નવા નિયમો મુજબ મોટા નેતાઓના સબંધીઓને આ ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે નહીં.…