તેજી થી ફેલાઈ રહી છે આ જાનલેવા બીમારી, જો આ લક્ષન દેખાઈ ઓ તરત જ ડોક્ટર જોડે સંપર્ક કરો

Please log in or register to like posts.
News

કેન્સર ના લક્ષણ: લોકો સેહત ને લયને અક્સર લાપરવાહી વર્તે છે, એવા માં કોઈ મોટી બીમારીના શીકાર થય જાય છે, જેનાથી એમનું પૂરું જીવન પછી પરેસાની થી જ ગુજારવું પડે છે. જણાવી દઈયે કે બીમારી ક્યારેય પણ કોઈ પણ ઇન્સાન ને થય શકે છે, પણ થોઈદ સમજદારી થી તમે પોતાની બેહતર કેર કરી શકો છો. તો ચાલો જાણીએ કે આખરે કઈ બીમારી દેશ માં આગ ની જેમ ફેલાઈ રહી છે.

આજ-કાલ લોકો નાની – નાની વાતો ને નજરઅંદાજ કરવા લાગે છે, જેમ કે પેટ માં દુખવો કે કબ્જ ની સમસ્યા, જેને બિલકુલ પણ નજરઅંદાજ ના કરવું જોઈએ. તમને જણાવી દઈયે કે બોડી માં કોય પ્રકાર ના પરિવર્તન કેન્સર ની તરફ ઈસરો કરે છે. એક રીસર્ચ માં આ વાત સાફ થય ચુકી છે કે ભારત માં દર વરસે કેન્સર થી પીડિત થવા વાળા ની સંખ્યા વધતી જઈ રહી છે.

જ્ન્જાવી દઈએ કે નેશનલ ઇન્સ્ટીત્યુત ઓફ કેન્સર એ આ વાત નો ખુલાસો કર્યો છે કે ભારત માં લગભગ ૨૫ કરોડ લોકો કેન્સર ની સાથે જીવન વિતાવી રહ્યા છે,  જે સ્વાસ્થ્ય ની નજર થી બિલકુલ પણ સારું નથી. ત્યાજ બીજી બાજુ વિશેસજ્ઞા નું આ કહેવું છે કે જો આ સમયસર જન થય જાય તો ઈલાજ સંભવ છે. તો આવો જાણીએ કે કેન્સર ના શું શું લક્ષણ હોઈ શકે છે?

કેન્સર ના લક્ષણ

૧. કબ્જ નું રહેવું

જણાવી દઈયે કે જો તમને કબ્જ ની સમસ્યા રહે છે, તો તમેં તરત જ ડોક્ટર નો સંપર્ક કરવો. કેમ કે એ કોલોન કેન્સર ને કરને લોકો માં થાય છે. એટલે તરત જ ચેકઅપ કરાવવું.

૨. પેટ માં દુખાવો અને સુજન

જી હા. જો તમને પેટ માં અક્સર દર્દ કે સુજન રહે છે, તો તમારે ડોક્ટર પાસે કેન્સર ની જાંચ કરાવી જોઈએ. કેમ કે આ લીવર કેન્સર ના લક્ષણ છે, રીસર્ચ માં આ વાત સામે આવી છે કે વધારે લોકો ના પેટ માં દુખાવો કેન્સર ના કારણે થાય છે.

૩. વજન ઓછું થવું

વજન ઓછું થવું કોઈ પણ નજર થી સારું નથી. પણ જો કોઈ પણ કારણ વગર વજન ઓછું થય જાય તો તરત જ ડોક્ટર ને મળવું જોઈએ. જણાવી દઈએ કે પેટ કે ફેફડા માં થવા વાળા કેન્સર ના કારણે આવું થાય છે. સાથે જ તમને ભૂખ પણ નથી લાગતી.

કેન્સર ના પાંચ મોટા લક્ષણ

૧. પેસાબ અને સૌચ ના સમયે આવવા વાળું લોહી.

૨. લોહી ની કમી જેનાથી એમોનીયા થય જાય છે, થકાવટ અને કમજોરી મહેસુસ થાય છે, વધારે બીમાર રહેવું અને બીમારી નું ઠીક ના થવું.

૩. ખાંસી ના દરમિયાન લોહીનું આવવું, લાંબા સમય સુધી કફ રેહવો, કફ ની સાથે મ્યુક્સ આવવો.

૪. સ્તન માં ગાંઠ, માહવારી દરમીયાન વધારે સ્ત્રાવ થવો.

૫. કઈક ખાવામાં તકલીફ થવી, ગળા માં કોઈ પ્રકાર ની ગાંઠ થવી, શરીર ના કોઈ પણ ભાગ માં ગાંઠ કે સુજન હોવી.

પ્રમુખ કેંસર ના લક્ષણ

સ્તન કેન્સર ના લક્ષણ:

વધારે પ્રસવ કે શિશુ ને સ્તનપાન ના કકરાવવાથી સ્તન કેન્સર થાય છે. ડીંબગ્રંથી(ઓવરી) થી ઉત્સર્જીત હાર્મોન પણ એને પેદા કરે છે.

ગર્ભાશય ના કેન્સર ના લક્ષણ:

નાની ઉમર માં લગ્ન, વધારે પ્રસવ, સંસર્ગ ના દરમિયાન રોગ, પ્રસવ માં દરમિયાન ગર્ભાશય માં કોઈ પ્રકાર નો ઘાવ હોવો અને એ સારું થયા એ પેહલા ગર્ભધારણ થય જાય તો ૪૦ ની ઉમર પછી ગર્ભાશય ના કેન્સર હોવાનો ખતરો છે. મીનોપોજ ના પછી રક્તસ્ત્રાવ થવો, અને દુર્ગધ આવવી, પગ અને કમર માં દુખાવો રેહવો આના લક્ષણ છે.

રક્ત કેંસર (લ્યુકેમિયા) ના લક્ષણ:

ઈક્સરે અને વિકિરણ પ્રણાલી થી કિરણો જો શરીર ઈ અંદર પ્રવેશ કરી જાય તો અસ્થીયો ને પ્રભાવીત કરે છે, જેનથી એના અંદર લોહીના સેલ્સ પણ પ્રભાવિત થાય છે. મોઢામાંથી લોહી નીકળવું, જોડો કે હાડકા માં દુખાવો, તાવ નું રેહવું, ડાયરિયા થવું, પ્લીહા કે લસીકા ગ્રંથીઓ ના આકાર માં વૃદ્ધિ થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી આના મુખ્ય લક્ષણ છે.

મોઢાના કેંસર ના લક્ષણ:

તમ્બાકુ સેવન મોઢા અને ગળાના કેન્સર ના મુખ્ય કારણ છે. મોઢા ના અંદર ગાંઠ, ઘાવ કે પિત બની જવું. મોઢા માં સફેદ દાગ, લાડ તપકવી, દુર્ગન્ધ આવી, મોઢું ખોલવા કે બોલવા કે નીગ્લવા માં દીક્ક્ત થવી આના લક્ષણ છે.

લંગ કેન્સર ના લક્ષણ:

હલકી નિરંતર ખાંસી આવવી, ખાંસી ની સાથે લોહી આવું, અવાજ માં બદલાવ આવવો, શ્વાસ લેવામાં તકલીફ થવી લંગ કેન્સર ના લક્ષણ છે.

આમાશય ના કેન્સર ના લક્ષણ:

પેટ માં દુખાવો, ભૂખ ઓછી લગવી, કોઈ વાર લોહીની ઉલ્ટી થવી, લોહીની કમી. સૌચ ના સમયે માત્ર લોહી નીકળવું, આંત માં ગાંઠ ના કારણે સૌચ ના થવું આમાશય ના કેન્સર ના લક્ષણ છે.

સર્વાંઈકલ કેન્સર અ લક્ષણ:

આ ફેવાવવા ના પછી રક્ત-સામાન કે મલીન યોનીક સ્ત્રાવ ઉત્પન્ન કરે છે જે સંભોગ કે અસામાન્ય રક્ત સ્ત્રાવ ના પછી નજર આવે છે. સર્વાંઈકલ કેન્સર ની પ્રારંભિક અવસ્થાઓ પીડા, ભૂખ ની કમી, વજન નું ઓછું થવું અને અનીમીતા ઉત્પન્ન થવું સર્વાંઈકલ કેન્સર ના લક્ષણ છે.

બ્રેન કેન્સર ના લક્ષણ:

બ્રેન કેન્સર માં મસ્તિષ્ક કે સ્પાઈનલ કોડ માં ગાંઠ થાય છે જેનાથી ચક્કર આવવા, ઉલ્ટી થવી, ભૂલવું, શ્વાસ લેવામાં તકલીફ થવી બ્રેન કેંસર ના લક્ષણ છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
Advertisements

Comments

comments

Reactions

0
0
2
0
0
0
Already reacted for this post.