in ,

CA ,MBA ની ડીગ્રી લઇને ખેતી માંથી લાખો રુપયા કમાઈ રહી છે છોકરીઓ, ખેડૂત લઈ રહ્યા છે આનાથી પ્રેરણા

જાતે જ કરે છે પોતાની પાક ની દેખભાલ

શાહરુખ ખાન ની ફિલ્મ સ્વદેસ તો તમે જોઈ જ હશે. ફિલ્મ માં શાહરુખ એક મોટા વૈજ્ઞાનિક બન્યા છે. એ જયારે ભારત પાછા આવે છે તો ગામડાની માટી તેમને રોકી લે છે. ગામડા ની પરેસાનીઓ જોઇને એ મુંહ નથી મોડતા પરંતુ ગામડા માં રોકાઈ ને એને ઠીક કરે છે. અને એ છેલ્લે પોતાની નોકરી છોડીને ગામડામાં જ રહેવા લાગે છે.

સ્વદેસ જેવી જ મળતી કહાની હરિયાણા ના બહાદુરગઢના યામિકા બહતી અને શિવાની મહેશ્વરી ની પણ છે. દેશ ની કઠીન પરીક્ષા માંથી એક CA પાસ કરેલ યામિકા અને MBA ગ્રેજુએટ શિવાની એ કોઈ બહુરાષ્ટ્રીય કંપની માં જોબ નું કરિયર બનાવવા ના બદલે ખેતી ને પોતાનું કરિયર બનાવ્યું. આ બન્ને ખેતર ના પાક ની દેખભાલ પણ જાતે જ કરતી હતી. આખરે કેમ જોબ ની જગ્યાએ આ બન્ને એ ‘ઘાટાનો વ્યાપાર’ કેહ્વતી ખેતી ને બનાવ્યું પોતાની કરિયર ??? એ તમને આ સ્ટોરી વાંચીને પછી જ સમજ આવશે.

૮ એકર માં કરે છે ખેતી

યામિકા અને શિવાની એ ખેતી કરવા માટે હરિયાણા ના ટાંડા હેડી ગામ પસંદ કર્યું હતું. ત્યાં એ ૮ એકર જમીન માં નેટ લગાવીને ખેતી કરતી હતી. અને દિવસ ના ૫ થી ૬ કલાક અહી વિતાવતી હતી.

ફૂલો ના ખેતી થી કરી હતી શરૂઆત

યામિકાઅને શિવાની એ ખેતી ની શરૂઆત ફૂલો ની ખેતી થી કરી હતી. જેનાથી એમને પહેલા વર્ષ માં લાખો રૂપયા કમાયા. હવે એમને એક એકર માં કાકડી અને ટામેટા પણ લગાવ્યા છે.

દિલ્લી માં બહુ માંગ છે ફૂલો ની

એ જણાવે છે કે ખેતર માં ઉગવાવાડી ગુલ્દાવરી, જરવેરા અને ગલૈદ જેવા ફૂલોની દિલ્લી માં બહુ માંગ છે. એક ફૂલ બજાર માં લગભગ ૪૦ થી ૫૦ રુપયા માં વેચાય છે અને એમને પ્રતિ એકર લગભગ બે લાખ ફૂલો ના છોડ લગાવ્યા હતા.

એટલે કર્યું નેટ ફાર્મિંગ કરવાનો ફેસલો

યામિકા ના અનુસાર એને ભણતર દરમિયાન જાણ્યું કે ભારત કૃષિ પ્રધાન દેશ છે તો પણ કિસાનો ને ખેતી થી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ રહ્યું છે. કેમકે એ ખેતી ની માટે પરંપરાગત તરીકા અપનાવે છે. ઔદ્યોગીકરણ ના પદ્ચિંહ થી ખેતી પણ ઓછી થઈ જાય છે. આના કારણ થી યુવા વર્ગ ખેતી થી દુર થઈ જાય છે. એવા માં એમને ખેતી કરવાનો ફેસલો કર્યો.

આધુનિક તરીકા શીખીને રાખ્યો ખેતી માં પગ

યામિકા ના અનુસાર ખેતી માં પગ રાખતા પહેલા એમને નેટ ફાર્મિંગ અને આધુનિક ખેતી ના માર્ગો શીખ્યા છે. જેના કારણે એ ઓછી જગ્યાએ પણ વધારે નફા ની કરી રહી છે. નેટ ફાર્મિંગ ઓછા પાણી ની ખેતી છે. આમાં ખેતરો માં બર્બાદ થયેલ પાણી પણ વાપરી શકીએ છીએ.

શિવાની ના અનુસાર નેટ ફાર્મિંગ છે ફાયદા ની ખેતી

શિવાની ના અનુસાર એ આ વાત ને સાબિત કરવા ઈચ્છતી હતી કે ખેતી નુકસાની નહી પણ નફા નું સોદો છે. પરંતુ આના માટે કિસાનો ને પરંપરાગત ખેતી થી હટીને આધુનિક ખેતી માં પગ રાખવો પડશે.

એટલે કર્યો નેટ ફાર્મિંગ કરવાનો ફેસલો

શિવાની ના અનુસાર “ ખેતી કિસાનો ના ઘર ના પુરુષ દેખે છે પરંતુ અમે સાબિત કરવા ઈચ્છતા હતા કે છોકરીઓ પણ ખેતી કરી શકે છે. અને ખેતી ના જરીયે આવક પણ ઘણી કરી શકે છે”.

પ્રધાનમંત્રી ના પ્રોત્સાહન થી મળી પ્રેરણા

યામિની અને શિવાની ના અનુસાર નેટ ફાર્મિંગ માટે એમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના આધુનિક ખેતી ને આપવામાં આવે પ્રોત્સાહન થી પણ પ્રેરણા મળી છે.

દિલ્લી માં બહુ માંગ છે ફૂલો ની

હરિયાણા સરકાર પણ આધુનિક ખેતી ને વધારવા ઈચ્છતી હતી એના માટે એ પોલી હાઉસ પર પ્રતીસત સુધી સબસીડી આપે છે.

બીજા માટે બની પ્રેરણા

સારું કામ હમેશાં બીજાને પણ પ્રેરિત કરે છે. હરિયાણા ની આ છોકરીઓ ના ફક્ત યુવાઓને પ નીજામપુર ગામના કેટલાંય કિસાનોને પણ આધુનિક ખેતી માટે પ્રેરિત કરે છે.

જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યું હોય તો આને તમારા નજીક ના લોકો ને પણ શેર કરો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

એવી અનેક જગ્યાઓ, જ્યાં આજે પણ રાધા-કૃષ્ણનું મિલન થાય છે…

માતા વૈષ્ણવ મંદિર ધામ નું એ રહસ્ય જેને કદાચ જ તમે જાણતા હશો, જાણીને રહી જશો દંગ