આ 6 ચાંદીની શુભ વસ્તુઓ ઘરમાં રાખવાથી, મળશે સુખ શાંતિ અને ચમકશે નસીબ

Please log in or register to like posts.
News

આ સંસારમાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખી રહેવા માંગે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એના જીવનમાં ક્યારેય કોઈ દુઃખનો સામનો ન કરવો પડે પરંતુ આવું શક્ય નથી થઈ શકતું કેમ કે વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ નું આવવું અને જવું એ લાગેલું રહે છે વ્યક્તિ પોતાના જીવનને સુખી બનાવવા માટે દિવસ-રાત ઘણી મહેનત કરે છે જેથી એ સફળતા પ્રાપ્ત કરી શકે અને જે વસ્તુની ઇચ્છા રાખે છે એને મેળવી શકે પરંતુ આટલી મહેનત કર્યા પછી પણ વ્યક્તિને નિરાશાનો સામનો કરવો પડે છે સફળતા ન મળવાના ઘણા કારણો હોઈ શકે છે આના માટે આપણું ભાગ્ય પણ આપણો સાથ આપવો જોઈએ, આજે અમે તમને ચાંદીની એવી 6 વસ્તુઓ વિશે જાણકારી આપવાના છીએ જો તમે આ વસ્તુઓને પોતાના ઘરમાં રાખશો તો તમારા જીવનમાં ખુશીઓ આવશે.

તમને ધન સમૃદ્ધિ શાંતિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે તમે કોઈપણ પ્રકારની દુર્ઘટના ગ્રહ ક્લેશ અને ગ્રહ નક્ષત્રના દુષ્પ્રભાવ થી બચી શકો છો.

આવો જાણીએ આ 6 ચાંદીની શુભ વસ્તુઓ કઈ છે

નક્કર ચાંદીનો હાથી

જો તમે તમારા ઘરમાં ચાંદીથી બનેલો હાથી રાખો છો અથવા તો પછી ચાંદીથી બનાવેલો નાનો હાથી પોતાના ખિસ્સામાં રાખો છો તો આ પંચમઅને દ્વાદશ માં બેઠેલા રાહુ નો ઉપાય છે આનાથી સંતાનને કષ્ટ નથી મળતું અને તમારા વેપારમાં પણ લાભ થાય છે.

ચાંદીની ડબ્બી

તમે તમારી તિજોરીમાં ચાંદીની ડબ્બીમાં પાણી ભરીને મુકો જ્યારે પાણી સુકાઈ જાય તો આને ફરીથી ભરી દો જો ચતુર્થી માં રાહુ હોય તો ડબ્બીમાં મધ ભરીને ઘરની બહાર જમીનમાં દબાવી દો જો સપ્તમ માં રાહુ હોય તો ડબ્બીમાં નદીનું પાણી ભરીને એમાં ચાંદીનો એક ટુકડો નાંખીને ઘરમાં મૂકી દો જો તમે આ ઉપાય કરો છો તો તમારા જીવનમાં રાહુની ખરાબ દશા સમાપ્ત થઈ જશે અને તમારા બધા દુઃખ દૂર થઈ જશે.

ચાંદીનો ચોરસ ટુકડો

તમે પોતાના વેપાર અને કરિયરમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો ચાંદીનો ચોરસ ટુકડો ઘરમાં મૂકો કેટલાક લોકો આને ખિસ્સામાં રાખવાની પણ સલાહ આપે છે જો તમે આવું કરો છો તો તમારા વેપારમાં વૃદ્ધિ ની સાથે સાથે સફળતા પણ પ્રાપ્ત થશે અને કાર્યક્ષેત્રમાં આવવાવાળી બધી મુશ્કેલીઓ દૂર થશે અને તમને સફળતાના ચાન્સ મળશે.

નક્કર ચાંદી ની ગોળી

જો તમારી કુંડળીમાં રાહુ દ્વિતિય ભાવમાં છે તો ચાંદીની નક્કર ગોળી પોતાની પાસે રાખો જો લગ્નમાં કેતુ છે તો લગ્ન સમયે ચાંદીની ઈંટ પોતાની પત્નીને આપો અને તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે આને ક્યારેય પણ ના વેચો આનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થશે.

ચાંદીની ચેન અથવા વીંટી

જો કોઇ વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો શુક્લ પક્ષના પ્રથમ સોમવારે સવારે ચાંદીની એક ઠોસ ગોળી ચાંદીની ચેઈનમાં પરોવીને પહેરવાથી તમારા લગ્નમાં આવવા વાળી બધી મુશ્કેલીઓ દૂર થશે અને જો પ્રથમ ભાવમાં રાહુ છે તો ગળામાં ચાંદી ની ચેન પહેરો અને જો ચતુર્થ ભાવમાં રાહુ છે તો ચાંદીની વીંટી પહેરો એ ફાયદાકારક રહેશે.

ચાંદીનો ગ્લાસ

જો કુંડળીમાં એકાદશ ભાવમાં રહેલો રાહુ તેમજ પંચમ ભાવમાં રહેલો કેતુ ના માટે ચાંદીના ગ્લાસમાં પાણી પીવું શુભ માનવામાં આવ્યું છે જે વ્યક્તિઓને ભાવનાત્મક મુશ્કેલીઓ વધારે છે એ લોકો ચાંદી નો પ્રયોગ ઘણી સાવચેતીપૂર્વક કરે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.