આ છે દેશ નું સૌથી સસ્તુ કાપડ બજાર, અહીંયા 12 રૂપિયા કિલો થી મળે છે કપડા

Please log in or register to like posts.
News

જો તમે પણ કપડા ખરીદવાના શોખીન છો અને તમારી પાસે પૈસાની કમી છે તો આ ખબર તમારા માટે છે. હા તો આજે અમે તમને એક એવા બજારના વિશે બતાવવા જઈ રહ્યા છીએ જ્યાંથી આટલી મોંઘવારી માં પણ તમે થેલો ભરી ભરીને કપડા ખરીદી શકો છો. વાસ્તવમાં તમને બતાવી દઈએ કે આ બજારમાં તમને જીન્સ થી લઈને જેકેટ સુધી બધુ મળી જાય છે અને ઘણા જ સસ્તી કિંમતમાં તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ બજાર દિલ્હીમાં છે અને આનું નામ છે આઝાદ માર્કેટ,શિવાજી રોડ, તમે ઇચ્છો તો અહીંયા જવા માટે મેટ્રો નો ઉપયોગ કરી શકો છો કેમકે મેટ્રો સ્ટેશન થી આ નજીક છે હવે તમને બતાવી દઈએ કે આખરે અહીંયા પહોંચીએ કઈ રીતે?

તો તમને બતાવી દઈએ કે મેટ્રો સ્ટેશન ની પાસેથી તીસ હજારીઅને પુલ બંગસના રસ્તાથી તમે સરળતાથી પેદલ પણ આ બજારમાં પહોંચી શકો છો. આ બજાર ની ખાસિયત એ છે કે અહીંયા સેકન્ડહેન્ડ કપડા મળે છે, અહીંયા ની દુકાનો કપડા થી સજાવેલી હોય છે,જેનાથી તમે કપડા ખરીદી શકો છો, આટલું જ નહીં અહીંયા તમને 10 રુપીયા થી લઈને 50રૂપિયા સુધીના બંડલમાં કપડાં મળે છે આની સાથે જ કેટલાક કપડાં તમને કિલોના ભાવથી પણ મળી જશે, જેમાં 1 કિલોથી લઈને 45કિલો સુધીનું બંડલ હોય છે.

બતાવી દઇએ કે આ બજારમાં દરેક દુકાન પર અલગ-અલગ ભાવ માં કપડા મળે છે જો તમે બાર્ગેનિંગ કરી શકો છો અથવા તો પછી બજારમાં થોડું ફરી ને રેટ ની જાણકારી લઈ શકો છો તો આવું કરી લો પછી જ ખરીદી કરો. આવું કરવાથી તમને વધારે ફાયદો થશે. ત્યાં જ ધ્યાનમાં રહે કે અહીંયા થી જે પણ કપડાં ખરીદો એને એકવાર ખોલી ને જરૂર જોઈ લો કેમકે ઘણીવાર અહીંયાના કપડા કાપેલા ફાટેલા પણ હોય છે. સાથે જ તમને બતાવી દઈએ કે અહીંયાથી તમે સિંગલ કપડાં નથી ખરીદી શકતા. તમને કપડાં નો ઓછામાં ઓછું 10 બંડલ તો લેવું જ પડશે.

એમ તો તમને એ પણ બતાવી દઈએ કે આ બજારમાં કપડાંની શરૂઆતી કિંમત 12 રૂપિયા કિલોથી લઈને 40 રૂપિયા કિલો પણ છે જેમાં તમે જીન્સ થી લઈને જેકેટ ખરીદી શકો છો, એવું થઈ શકે છે કે અહીંયા થી ખરીદી કરતી વખતે તમને કેટલાક પીસ ડિફેક્ટીવ પણ મળી શકે છે, એટલા માટે જ્યારે તમે તમારા કપડાંનું વજન કરાવો,એની પહેલા એકવાર ચેક જરૂર કરી લો, કેમ કે પાછળથી પસ્તાવાનો કોઈ ફાયદો નથી.

ઘણીવાર તો જોવામાં આવ્યું છે કે અહીંયા લોકો આવીને બિઝનેસના માટે પણ કપડાં ખરીદે છે અને આનો પ્રયોગ આઝાદનગર માં હોઝિયરીકપડાના વેપારી રિતેશ મિત્તલે બતાવ્યું કે આ માર્કેટમાં સારી એવી ભીડ જામે છે,લોકો અહીંયાથી કપડાં લઇ જઇને પોતાની દુકાનો પર ઊંચા ભાવમાં વેચે છે, કેટલાક લોકો બિઝનેસના માટે જ અહીંયા આવે છે, એ અહીંયા થી ઓછી કિંમતમાં કપડાં લઈ જાય છે,પછી એમને સારી રીતે ધોવડાવી ને પ્રેસ કરાવડાવી ને પેકીંગ કરી દે છે, પછી પોતાની દુકાનમાં વેચે છે.

આટલું જ નહીં અહીંયા એવા ઘણા લોકો આવે છે જે મોંઘા કપડાં અફોર્ડ નથી કરી શકતા, એ લોકો આ બજારમાં આવે છે અને આખા પરિવાર માટે કપડાં ખરીદીને લઈ જાય છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.