54 વર્ષ નો બ્રિટિશ મૂળનો ડેનિસ વોર્ડ કરતો હતો જાતીય શોષણ

Please log in or register to like posts.
News

પોલીસે આપેલા રિપોર્ટ પ્રમાણે દક્ષિણ દિલ્હી ની અંધ વિદ્યાલય માં 54 વર્ષીય બ્રિટિશ નેશનલ કે જેની ધરપકડ આ અઠવાડિયા માં થઇ હતી એને 3 ભારતીય બાળકો નું શારીરિક શોષણ કર્યા નો આરોપ સામે આવ્યો છે. એ સિવાય તેને દેશભર માં કુલ 34 બાળકો સાથે શારીરિક શોષણ કરવાનો મામલો સામે આવ્યો

રિપોર્ટ પ્રમાણે Murray Denis Ward નામના ગુનેહગાર પાસેથી પીડિતોની ઓનલાઈન હિસ્ટરી મડી છે જેમાં 2 ડઝન થી વધારે કિશોર અને કિશોરીઓ ને અશ્લીલ મેસેજ મોકલવામાં આવેલા જેની ઓળખાણ હજુ થાઈ નથી.

Times Of India રિપોર્ટ પ્રમાણે શોધખોળ વખતે 100 જેટલા શોષણ થતા ફોટા અને વિડિયો મડ્યા હતા . જ્યારે ઘના ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલા અને બાકી ના વિડિયો ફોન થી પડેલા હતા.

સોમવારે સાંજે Ward કે જે ભારત માં 2000 ની સાલ થી વસાહત કરે છે તેની ધરપકડ કરવામાં આવેલી જ્યાં તેને બાળકો ની શારીરિક શોષણ કરતા હોવાનું કબુલ્યું હતું. તેને ગુપ્ત રીતે સેવ કરેલા પીડિતો ના નામ પણ આપેલા .

પોલીસ એ પણ જાણવાની કોશિશ કરી રહી છે કે Ward કોઈ આંતરરાષ્ટ્રીય બાળકો ના શોષણ ના દલો નો હિસ્સો છે કે નહીં . અત્યારે તે પોલીસ રિમાન્ડ માં 2 દિવસ ની જેલ ભોગવી રહ્યો છે.

રિપોર્ટ પ્રમાણે Ward ભારત ની ઘણી ટેલિકોમ કંપની માં સિનિયર મનેજર તરીકે મુંબઇ, ચેન્નાઇ અને બંગલોર મુસાફરી કરતો અને દાનવ્રુતિ ના કામ કરી ભોગ બનનારા બાળકો ને મળતો .

દિલ્હી જોઈન્ટ કમિશ્નર R P Upadhyay ની ટીમ પીડિતો ને શોધી તેમનું સ્ટેટમેન્ટ લેવામાં કાર્યરત છે. તે દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તર પર ગુનેહગાર વિરુદ્ધ નોંધાયેલા કેસ ની તપાસ પણ ચાલુ છે.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.