આ 2 નામ વાળા છોકરાઓ ને મળે છે ખૂબ જ સુંદર પત્ની, જુઓ ક્યાક આમાં તમારું નામ તો નથી. . . .

Please log in or register to like posts.
News

શેક્સપિયર એ કહ્યું હતું કે “નામ માં શું મૂક્યું છે જો ગુલાબ ને અમે બીજા કોઈ નામ થી બોલાઈશું તો પણ આ એટલી જ સુંદર સુવાસ આપશે.” આનો અર્થ સાફ છે કે શેક્સપિયર એ કેહવા માંગતા હતા કે નામ થી કોઈ ફરક પડતો નથી. પરંતુ જ્યોતિષ ની દુનિયા માં નામ ઘણું માન્ય રાખે છે. નામ ના પેહલા અક્ષર થી જ કોઈ વ્યક્તિ ના નસીબ જાણી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર આ બતાવે છે કે નામ થી કોઈ ના જીવન માં ખુશી અને દુ:ખ ક્યારે આવશે એ જાણી શકાય છે. પણ આજ અમે તમને 2 એવા નામ વાળા વ્યક્તિઓ વિશે બતાવા જઇ રહ્યા છીએ જેમને અતિ સુંદર પત્ની મળે છે. આ નામ વાળા લોકો ના લગ્ન એવી છોકરી થી થાય છે જે અતિ સુંદર હોય છે. આ બે નામ વાળા છોકરાઓ ને અતિ સુંદર પત્ની મળે છે.

આ નામ વાળા  છોકરાઓ ને અતિ સુંદર પત્ની મળે છે.

હવે એ તો બધા ઈચ્છે છે કે એમના લગ્ન જે છોકરી થી થાય એ સુંદર હોય. પણ બધાના માટે આવું થવું શક્ય નથી. વધારે પડતાં લોકો સુંદર છોકરી થી લગ્ન કરવા ઘણા પ્રયત્નો કરે છે. તો પણ એમને સુંદર પત્ની નથી મળતી. પરંતુ આજ અમે તમને બતાવીશુ કે ક્યાં 2 નામ વાળા છોકરાઓ ને સુંદર પત્ની મળે છે. જ્યોતિષ શાસ્ત્ર માં પણ આ માણવા માં આવ્યું છે કે આ લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને આમને સુંદર પત્ની મળે છે.

N અક્ષર થી જેનું નામ શરૂ થાય છે એ પત્ની ના વિષય માં નસીબ ના ખૂબ જ ધનવાન હોય છે. જ્યોતિષ પ્રમાણે આ લોકો ના જીવન માં સુંદર પત્ની નો સુખ હોય છે અને આમને સાચો પ્યાર પણ મળે છે. આમની પત્ની આમને બહુ પ્યાર કરવા વાળી અને માન સમ્માન આપવા વાળી હોય છે. આ લોકો હમેશા પોતાની પત્ની ને ખુશ કરવા માં લાગ્યા હોય છે. જેમનું નામ એન થી શરૂ થાય છે એમનો સ્વભાવ સાફ મન નો હોય છે આ લોકો હમેશા બીજા ની મદદ કરવાનું પસંદ કરે છે. આમને ઘર અને પરિવાર માં બધા નું ધ્યાન હોય છે. આકર્ષક વ્યક્તિત્વ આ લોકો ની મોટા માં મોટી ખાસિયત છે.

M નામ વાળા છોકરાઓ ને ખૂબ સુંદર પત્ની મળે છે. આમની પત્ની આમને બહુ પ્યાર કરવા વાળી હોય છે પત્ની ના વિષય માં આ લોકો ખૂબ જ લકી માનવા માં આવે છે. આમની પત્ની આમનું અને બધા ઘર વાળાઓ નું માન સમ્માન કરવા વાળી હોય છે. આ નામ વાળા છોકરાઓ નો સ્વભાવ વધારે મેળ વાળો નથી હોતો. આ નામ વાળા છોકરાઓ શર્મિલા માનવા માં આવે છે પરંતુ પત્ની ના વિષય માં ઘણા નસીબ વાળા હોય છે એટ્લે જ આમને સુંદર પત્ની મળે છે. આમની પત્ની નો સ્વભાવ પણ આવો જ હોય છે. પરંતુ, આમની પત્ની ઘણી સમજદાર હોય છે અને દરેક વાત માં એમનો સંપૂર્ણ સાથ આપે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
1
0
0
Already reacted for this post.