લો થઈ ગયો સૌથી મોટો ખુલાસો, ‘એટલા માટે ગર્લફ્રેન્ડ ની સામે ભીગી બિલ્લી બની જાય છે બોયફ્રેન્ડ’

Please log in or register to like posts.
News

હંમેશા કહેવા માં આવે છે કે છોકરીઓ થી ચર્ચા માં કોઈ નથી જીતી શકતું, પછી એ ભલે ભગવાન જ કેમ ન હોય? છોકરાઓની આ ફરિયાદ હોય છે કે એ પોતાની ગર્લફ્રેંડ ની સામે ક્યારેય જીતી નથી શકતો. પરંતુ આવું નથી કે છોકરાઓ જીતી નથી શકતા,પરંતુ છોકરીઓ એમને જીતવા નથી દેતી, એમની પાસે જાતજાત ના હથિયાર હોય છે કે છોકરાઓને એમની સામે હાર માનવી જ પડે છે, છોકરીઓ ઘણી ચાલાકી થી પોતાના પાર્ટનર ને પોતાની સામે ઝૂકવા માટે મજબુર કરી દે છે. એવું નથી કે એ તમારા થી પ્રેમ નથી કરતી, પરંતુ એ ટેવ ના કારણે મજબૂર હોય છે. તો ચાલો જાણીએ આખરે એ કયા કારણ છે, જેના લીધે છોકરાઓ હંમેશા ચર્ચા માં હારી જાય છે.

ઝઘડાનું કારણ માત્ર તમે

જ્યારે પણ ક્યારેક તમારા બંને ની વચ્ચે ઝઘડો થાય છે, તો છોકરીઓ કહેવા થી પાછળ નથી ખસતી કે આ ઝઘડા નું કારણ માત્ર તમે છો. અને આ સમયે જો તમે ભૂલ થી પણ એમની સાથે ઊંચા અવાજ માં વાત કરી લીધી તો તો પછી તમારું કલ્યાણ થવું સંપૂર્ણ રીતે નક્કી છે. કેમકે જો તમે ઊંચા અવાજ માં વાત કરી તો તમારું પાર્ટનર જરૂર એ કહેશે કે આ જ કારણ છે કે મને તમારા થી વાત કરવાનું બિલકુલ પણ પસંદ નથી. હવે આ એક લાઈન ને સાંભળતા જ તમે પોતાના ઘુટણ ટેકવી દો છો.

બોયફ્રેન્ડ ની ભૂલો

રિલેશનશિપ માં એક સમય એવો જરૂર આવે છે, જ્યારે તમારી ગર્લફ્રેન્ડ તમારી ભૂલો ગણાવા માં સહેજ પણ પાછળ નથી થતી. એ દરેક વસ્તુ માં તમને બ્લેમકરવા લાગે છે. આવી સ્થિતિ માં તમે કંઈ ન બોલવાનું જ જરૂરી અને સહેલું સમજો છો, કેમકે તમને ખબર છે કે જો બોલ્યા તો બાબત વધી શકે છે,આવામાં આ સ્થિતિ માં પણ છોકરીઓ છોકરા ને હરાવવા માં સફળ થઇ જાય છે. આવી રીતે છોકરાઓ ચર્ચા માં ઘૂંટણ ટેકવી લેવાનું જરૂરી અને સારું સમજે છે.

છોકરીઓના આંસુ

છોકરીઓ ઘણી જલ્દી રડવા લાગે છે. આ જ કારણ છે કે છોકરાઓ ની સામે એમનું આ હથિયાર ઘણી સારી રીતે કામ કરે છે. તમે જ્યારે પણ પોતાની ગર્લફ્રેન્ડ ને કંઈ કહેવા લાગો છો, તો એ તમારી સામે આંસુ વહાવા લાગે છે,જેના કારણે છોકરો પોતાની ગર્લફ્રેન્ડ ને રડતી જોઈ બધી વાતો ભૂલી જાય છે. એટલે કે આ રીતે પણ છોકરીઓ પોતાના પાર્ટનર ને પોતાની સામે હથિયાર નાખવા માટે રાજી કરી જ લે છે, જેમાં હંમેશા છોકરીઓની જીત થાય છે.

ઈમોશનલ થવું

ફિલ્મ હોય કે રીયલ લાઈફ ઈમોશન હંમેશાં બરાબર નિશાના પર જ લાગે છે અને છોકરીઓ થી વધારે તો કોઈ ઈમોશનલ અને બ્લેકમેલર હોઇ જ નથી શકતું. જ્યારે પણ છોકરીઓને લાગવા લાગે છે કે ચર્ચા એમના હાથ થી નીકળવા લાગી છે તો એ પોતાના પાર્ટનર ને ઇમોશનલ બ્લેકમેઈલ કરવા લાગે છે. આવામાં છોકરીઓનો આ હથિયાર પણ એમના પાર્ટનર ઉપર કામ કરી જાય છે. અને આવામાં છોકરીઓ કોઈ પણ રીતે પોતાના પાર્ટનરને ઝઘડા માં જીતવા નથી દેતી.

મિત્ર ને કરે છે ફરિયાદ

જ્યારે પણ તમારી ગર્લફ્રેન્ડ તમારા મિત્રો થી તમારી ફરિયાદ કરે છે,ત્યારેપણ તમે એની સામે ઘૂંટણ ટેકવી દો છો, કેમ કે ના તો તમે પોતાના મિત્રોને કંઈક કહી શકો છો અને ના પોતાના મિત્રો ની સામે પોતાની ગર્લફ્રેન્ડ ને કંઈ કહી શકો છો,કેમકે જો આવું કર્યું તો તમે બંને તરફ થી ખરાબ રીતે ફસાઈ જશો આવી સ્થિતિ માં તમને ચૂપ રહેવું જ શોભા આપે છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.