in

જાદુ – ટોણા વગર આ સ્ટાર્સ નું નથી ચાલતું કામ, પોતાના ફાયદા માટે કરે છે અનોખા ટોટકા

દુનિયા જે નિરંતર વિકાસ ની તરફ વધી રહી છે, પરંતુ અત્યારે પણ ઘણા લોકો અંધવિશ્વાસ અને ટોટકા ની માયાજાળ માં ફસાયેલા છે. શું તમને લાગે છે કે માત્ર ગરીબ અથવા મિડલ ક્લાસ વ્યક્તિ અંધવિશ્વાસ જેવી વસ્તુઓ પર વિશ્વાસ રાખે છે તો તમે અંધારા માં જીવી રહ્યા છો. ઘણા મોટા સ્ટાર્સ અને પૈસાદાર લોકો પણ આ વાતો પર વિશ્વાસ કરે છે.

સલમાન ખાન

Advertisements

ભારત નો સૌથી મોટો સુપર સ્ટાર સલમાન ખાન પણ જાદુ ટોણા માં વિશ્વાસ રાખે છે. આ કારણ છે કે એ પોતાના હાથ માં એમના પિતા સલીમ નો આપેલો ફિરોજા બ્રેસલેટ પહેરે છે. આ એમની સલામતી માટે પિતા સલીમ ખાને આપ્યો હતો.

શાહરુખ ખાન

શાહરૂખ જાદુ ટોણાં માં ભલે વિશ્વાસ ના કરતા હોય પરંતુ અંક-જ્યોતિષ માં જરૂર માને છે. આ કારણ છે કે એમની બધી ગાડી ના નંબર માં 555 જરૂર હોય છે. આના સિવાય પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ ને સતત હારતા જોતા એમણે જ્યોતિષ ની સલાહ માંગી હતી અને તેમની ટીશર્ટ પર્પલ કલર ની કરાવી દીધી હતી.

Advertisements

આમિર ખાન

આમિર ખાન જેવા પરફેક્ટ કલાકાર પણ અંધવિશ્વાસ માં વિશ્વાસ કરે છે. આ કારણ છે કે પોતાની બધી ફિલ્મ ની રીલીઝ વધારે પડતાં પોતાના લક્કી મહિના ‘ડિસેમ્બર’ માં કરાવે છે.

દીપિકા પાદુકોણ

Advertisements

દીપિકા ની જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થવાની હોય છે તે મુંબઈ ના સિદ્ધિવિનાયક મંદિર જઈ ને માથું ઝુકાવે છે, આવું ફિલ્મ ના હિટ થવા માટે કરે છે.

કેટરીના કેફ

કેટરીના એકવાર ‘નમસ્તે લંડન’ ફિલ્મ ના પ્રમોશન ના સમયે અજમેર શરીફ ની દરગાહ ગઈ હતી. એના પછી આ ફિલ્મે સારી કમાણી કરી. બસ પછી શું હતું કેટરીના ત્યાર થી પોતાની દરેક ફિલ્મ રિલીઝ પહેલા અજમેર શરીફ ની દરગાહ જવા નું શરૂ કરી દીધું.

Advertisements

રણવીર સિંહ

રણવીર ના કરિયર માં એક એવો સમય આવ્યો હતો જ્યારે એ સેટ પર ઘણા બીમાર રેહતા હતા અને ઇજા પણ થતી રહેતી હતી. પછી ઘર ના વડીલો નું સજેશન લીધા પછી રણવીરે પગ માં કાળો દોરો બાંધવા નું શરૂ કરી દીધું.

અમિતાભ બચ્ચન

फिल्म के सेट पर मिलने आए अमिताभ बच्चन का अपमान सहन नहीं कर पायीं थी उनकी गर्लफ्रेंड, राजेश खन्ना को दिया था ऐसा जवाब

Advertisements

અમિતાભ બચ્ચન ને ઘણો અંધવિશ્વાસ છે. એમનું કહેવું છે કે જ્યારે પણ લાઇવ ક્રિકેટ જુવે છે ઇન્ડિયા ના વિકેટ પડવા લાગે છે. આ કારણે એ ક્યારેય પણ લાઇવ ક્રિકેટ મેચ નથી જોતા.

શિલ્પા શેટ્ટી

શિલ્પા ને ગજબ નો ટોટકા માં વિશ્વાસ છે. એ પોતાની આઈપીએલ ટીમ ‘રાજસ્થાન રોયલ્સ’ ને જીતાડવા માટે દરેક મેચ ના સમયે હાથ માં બે ઘડિયાળ પહેરે છે. એને પોતાની ટીમ માટે લકી માને છે.

Advertisements

કરણ જોહર

જો તમે નોટિસ કર્યું હોય તો કરણ જોહર ની દરેક ફિલ્મ ‘ક’ અક્ષર થી શરૂ થાય છે. આ એમના અંધવિશ્વાસ ની દેન છે. એમ લાગતું હતું કે જ્યાં સુધી દરેક ફિલ્મ નું નામ ‘ક’ થી નહિ રાખે ત્યાં સુધી અમને ફિલ્મ હિત નહીં થાય. જોકે હવે અંધવિશ્વાસ છોડી દીધો છે.

એકતા કપૂર

Advertisements

કરણ ની જેમ જ એકતા ને પણ જ્યોતિષ કારણો પોતાની દરેક સિરિયલ નું નામ ‘ક’ થી રાખવા ની ટેવ હતી. આટલું જ નહીં એકતા તો ફિલ્મ શૂટ સ્ટાર્ટ કરવા અને રિલીઝ કરવા ની ડેટ  જ્યોતિષ વિશેષજ્ઞ થી લેતી હતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ઇન્ડિયન આર્મી ના જવાનો દ્વારા કહેવા માં આવેલી આ 10 વાતો જાણી ને તમારી છાતી ગર્વ થી ફુલાઇ જશે

ગુજરાત રાજ્યના કોંગ્રેસમાં અચાનક જ થઈ જશે ફેરફાર, માર્ચ માસમાં નવું માળખું કરશે જાહેર