in

પહેલા કઈ ખાસ નહતા દેખાતા હતા આ 12 સ્ટાર્સ, ઉંમર વધવા ની સાથે એમની સુંદરતા પણ વધી ગઈ

કહેવાય છે કે સમય ની સાથે માણસ ની સુંદરતા ઘટતી જાય છે. જો કે આજે અમે તમને એવા સ્ટાર્સ થી મળાવા જઇ રહ્યા છીએ જે જવાની માં કઈ ખાસ નહોતા લાગતા પરંતુ મોટા થવા પર ઘણા વધારે સુંદર બની ગયા. એમનો બદલાવ જોઈ તમે પણ હેરાન રહી જશો.

શાહિદ કપૂર

Advertisements

બોલીવુડ ના ચોકલેટી બોય શાહિદ કપૂર પાછલા કેટલાક વર્ષો માં ઘણા વધારે બદલાઇ ગયા છે. પહેલાં જ્યારે એમણે ‘આંખો મે તેરા હી ચહેરા’ મ્યુઝિક આલ્બમ થી ડેબ્યું કર્યું હતું ત્યારે એ ઘણા પાતળા અને માસૂમ લાગતા હતા. જો કે વર્તમાન માં એમનો ‘કબીર સિંહ’ વાળો લૂક એકદમ માચો ટાઈપ છે.

અર્જુન કપૂર

ફિલ્મો માં આવવા ની પહેલા અર્જુન કપૂર ઘણા જાડા હતા. એમનું વજન ઘણું વધારે હતું. જોકે ફિલ્મો માં કામ કરવા ની ઈચ્છા હતી એમણે જીમ માં ઘણો પરસેવો વહાવ્યો અને ફેટ થી ફિટ બની ગયો.

Advertisements

આર માધવન

જો તમે આર માધવન ને પહેલા નો ફોટો જોશો તો પોતાની આંખ પર વિશ્વાસ નહીં કરો. એ ઘણા સીધાસાદા દેખાતા હતા. જોકે એમનો લેટેસ્ટ લૂક ઘણો કુલ છે.

રણબીર કપૂર

Advertisements

રણબીર વર્તમાન માં બોલિવૂડ ના સૌથી હેન્ડસમ હીરો છે. જો કે પોતાની જુવાની ના દિવસો માં એ કંઈક ખાસ નહતા દેખાતા. આ ફોટા માં તમે જોઈ શકો છો કે પહેલા અને અત્યારે કેટલો બદલાવ આવ્યો છે.

અનુપમ ખેર

બોલિવૂડ ના માહિર કલાકાર અનુપમ ના પહેલા અને વર્તમાન ના લૂક માં જમીન-આસમાન નો ફરક છે. પેહલા એમના માથા ઉપર વાળ હતા પરંતુ પછી થી એમનો બોલ્ડ લુક જ એમની ઓળખાણ બની ગયો.

Advertisements

સંજય દત્ત

પહેલા સંજય એકદમ દુબલા પતલા હતા અને લાંબા વાળ લઇ ને ફરતા હતા. એ સમય માં એ નશો પણ ઘણું કરતા હતા. જોકે પછી એમની બોડી વધતી ગઈ અને વાળ ઓછા થવા લાગ્યા. હવે પહેલા થી વધારે સારા થઈ ગયા છે.

શાહરુખ ખાન

Advertisements

બોલીવુડ ના બાદશાહ શાહરૂખ પોતાના કૉલેજ ના દિવસો માં કોઈ ખાસ આકર્ષક નહોતા દેખાતા. જોકે પૈસા અને ફેમસ થયા પછી એમના લૂક માં આટલો બદલાવ આવ્યો કે આજ સુધી કરોડ છોકરીઓ એમના ઉપર મરે છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી નો પહેલા નો ફોટો જોઇને એમને ઓળખવા મુશ્કેલ થઈ જશે. એવું લાગે છે કે જાણે શિલ્પા ની ઉંમર ની સાથે સાથે સુંદરતા વધતી જઈ રહી હોય.

Advertisements

અજય દેવગન

અજય દેવગન ના લૂક માં પણ ઘણું પરિવર્તન આવ્યું. એમની આંખો ભલે એવી જ હોય પરંતુ બોડી અને અંદાજ માં ઘણો અંતર જોઈ શકાય છે.

રણવીર સિંહ

Advertisements

રણવીર સિંહ નો પહેલા નો ફોટો ઘણો માસૂમિયત થી ભરેલો દેખાય છે, પરંતુ હમણાં ક્યાંય થી પણ માસુમ નથી લાગતા.

કરન જોહર

કરન જોહર પહેલા ઘણા જાડા હતા. પછી એમને પોતાનું વજન ઓછું કર્યું. હમણાં પણ એ ઘણા સારા દેખાય છે.

એમ એસ ધોની

ધોની નો પહેલા નો ફોટો જોઈ તમને આંખ પર વિશ્વાસ નહીં થાય. પહેલા ની તુલના માં હવે ધોની હદ થી વધારે આકર્ષક અને હેન્ડસમ દેખાય છે.

તમને સૌથી વધારે હેરાન કરી નાખવા વાળો બદલાવ કોનો લાગ્યો? અમને કમેન્ટ કરી ને જરૂર બતાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

બંને હાથ નથી તોપણ પગ થી ઘણું સરસ કેરમ રમે છે આ માણસ, વિડીયો જોઈ ને દરેક હેરાન

ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો માટે સારી એવી રકમ લે છે આ 7 સેલિબ્રિટી, જાણવા માંગશો કેટલી ?