in

આખું ગૂગલ સર્ચ કર્યા પછી પણ તમને નહીં મળે બોલિવૂડ સ્ટાર્સ ના આવા ફોટા

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કામ કરવાવાળા અભિનેતા અને અભિનેત્રીઓ હંમેશા લોકો ના ચર્ચા નો વિષય રહ્યો છે. લોકો એમના થી જોડાયેલી નાની નાની વાતો પણ જાણવા માટે આતુર રહે છે. બોલિવૂડ સુપરસ્ટાર ની એક ઝલક મેળવવા માટે એમના પ્રશંસક હંમેશા આતુર રહે છે. બધા લોકો ના મગજ માં તેમના ફેવરિટ હીરો અથવા હિરોઈન ના ફોટો વસેલા હોય છે, પરંતુ કેટલાક એવા પણ ફોટા છે જેને લોકો એ ક્યારેય નથી જોયો. એમ તો બોલિવૂડ સુપર સ્ટાર્સ પોતાના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે અથવા એમના કેટલાક એવા પણ ફોટા હોય છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, આજે અમે તમને આ સુપર સ્ટાર ના કેટલાક એવા ફોટો બતાવવા જઈ રહ્યા છીએ જે તમે આજ થી પહેલા નહીં જોયા હોય. આ ફોટા ને જોયા પછી પણ તમે પોતાના મનગમતા અભિનેતા અથવા અભિનેત્રી ને ઓળખી નહીં શકો. અમિતાભ બચ્ચન થી લઇ ને સલમાન ખાન જેવા ઘણા બોલિવૂડ સ્ટાર છે જેમના ફોટા આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ.

Advertisements

આ ફોટા માં બોલિવૂડ ના બાદશાહ અને કિંગ ખાન ના નામ થી ફેમસ શાહરુખ ખાન પોતાના બનેવી વિક્રાંત ની સાથે ક્રિકેટ રમતા દેખાઇ રહ્યા છે. આ ફોટો આજ પહેલા તમે ક્યારેય નહીં જોયો હોય.

આ ફોટા માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની ઘણી સુંદર એક્ટ્રેસ રવીના ટંડન પોતાના કેટલાક ફ્રેન્ડ ની સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે. આ ફોટા ને જોઈ ને તમને રવિના ટંડન ની જુવાની નો આઈડિયા પણ લગાવી શકો છો કે જુવાની ના દિવસો માં એ કેવી દેખાતી હતી.

Advertisements

આ ફોટા માં તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ફેમસ એક્ટર ગોવિંદા અને એમની પત્ની સુનીતા ની સાથે ફરહા ખાન ને જોઈ શકો છો. આ ફોટો પણ તમે આજ પહેલા ક્યારેય નહીં જોયો હોય.

Advertisements

એક સમય માં સલમાન ખાન એશ્વર્યા રાય એકબીજા ને પ્રેમ કરતા હતા અને એકબીજા ને ડેટ કરતા હતા, ત્યારે કોઈ પણ રીતે એકબીજા ની સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હતા એ તમે આ ફોટા ના માધ્યમ થી જોઈ શકો છો.

જુહી ચાવલા બોલિવૂડ ની સુંદર અભિનેત્રી છે. એમણે અત્યાર સુધી એક થી ચઢિયાતી એક અનેક ફિલ્મો આપી છે. આજ સુધી તમે માત્ર જુહી ચવાલના જુવાની ના ફોટા જોયા હશે પરંતુ આ ફોટા ને જોઈ ને તમે અંદાજો લગાવી શકો છો કે જુહી ચાવલા પોતાના બાળપણ માં આવી દેખાતી હશે.

Advertisements

આયુષ્માન ખુરાના અત્યાર સુધી ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. જે બોક્સ ઓફિસ પર ઘણી હિત સાબિત થઈ છે. ફિલ્મી કરિયર ની શરૂઆત ની પહેલા આયુષ્માન કેવા દેખાતા હતા તમે આ ફોટા માં જોઈ શકો છો.

Advertisements

અમિતાભ બચ્ચન ને બોલિવૂડ ના મહાનાયક માનવા માં આવે છે. આ ફોટા માં જયા બચ્ચન અમિતાભ ના વાળ ઓળતી દેખાઈ રહી છે. આ ફોટો તમે આજ થી પહેલા ક્યારેય નહીં જોયો હોય

આ ફોટા માં બોલીવૂડ ના બે સ્ટાર્સ દેખાઈ રહ્યા છે. આ ફોટા ને જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે આ બંને કોણ છે? આ બોલિવૂડ સ્ટાર્સ ના કેટલાક એવા ફોટા છે જેને આજ પહેલા ક્યારેય નહીં જોયા હોય.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ગણેશજી ના આ 3 ઉપાય દરેક મુશ્કેલી ને ઝડપ થી દૂર કરી દેશે દૂર, જાણો કરવા ની યોગ્ય રીત

આ ક્રિકેટર ની પત્ની આજે પણ લાગે છે ઘણી સુંદર, ઈમરાન હાશ્મી ની સાથે આપ્યા હતા લવ સીન