in

સલમાન-આમિર થી લઈ ને ટાઈગર-શ્રદ્ધા સુધી ક્લાસમેટ હતા આ 12 સ્ટાર્સ, એક ને તો પ્રેમ પણ થઈ ગયો હતો

સ્કુલ ના દિવસો યાદગાર દિવસો માંથી એક હોય છે. આ એવો સમય હોય છે જ્યારે આપણે ઘણા નવા મિત્ર બનાવીએ છીએ. જોકે જ્યારે કોલેજ અથવા સ્કૂલ પૂરી થઈ જાય છે બધા ના રસ્તા અલગ હોય છે. એના પછી ઘણા ઓછા મિત્રો સહી સલામત ટકી શકે છે. આવા માં આજે અમે તમને બોલિવૂડ ની દુનિયા ના કેટલાક એવા સ્ટાર્સ ના વિશે બતાવવા જઈ રહ્યા છે જે એક જ સ્કૂલ માં ભણતા હતા. એમાંથી કેટલાક તો એકબીજા ના ક્લાસમેટ હતા. આવા માં ઘણા વર્ષો વીત્યા પછી પણ એ લોકો એકબીજા ના સારા મિત્ર છે. સ્કૂલ ના સમય માં એમણે વિચાર્યું પણ નહીં હોય કે એ લોકો એક જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ભાગ હશે અને સાથે કામ કરશે.

નવ્યા નવેલી નંદા અને આર્યન ખાન

Advertisements

અમિતાભ બચ્ચન ની પૌત્રી એટલેકે શ્વેતા બચ્ચન ની પુત્રી નવ્યા અને શાહરૂખ ખાન નો મોટો પુત્ર આર્યન ખાન બંને પોપ્યુલર સ્ટાર કિડ્સ છે. સોશિયલ મીડિયા પર બંને ના ફોટો છવાયેલા રહે છે. ઘણીવાર બંને સાથે પણ ફોટો લીધા છે. આનું કારણ એ પણ છે કે એ બંને લન્ડન ની એક સ્કૂલ માં સાથે ભણે છે.

સલમાન ખાન અને આમિર ખાન

ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે સલમાન અને આમિર બંને એક જ સ્કૂલ માં ભણ્યા છે. બોક્સ ઓફિસ પર આ બંને ની ફિલ્મો 300 કરોડ ને પાર કરી ચૂકી છે. ‘અંદાજ અપના અપના’ મા તો બંને ની જોડી ને લોકો એ ઘણું પસંદ પણ કર્યું હતું. વર્તમાન માં પણ સલમાન અને આમિર સારા મિત્ર છે.

Advertisements

ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર

‘બાગી’ ફિલ્મ માં શ્રદ્ધા અને ટાઈગર ની જોડી ને ઘણો પસંદ કરવા માં આવ્યો હતો. આ બંને નવી જનરેશન ના સુપરસ્ટાર બતાવવા માં છે. બંને ના ફેન્સ કરોડો માં છે. રસપ્રદ વાત તો એ છે કે આ બંને ના માત્ર એક જ સ્કૂલ માં ભણ્યા હતા પરંતુ એકબીજા ના ક્લાસમેટ પણ હતા. શ્રદ્ધા કરન જોહર ના ચેટ શો માં બતાવ્યું હતું સ્કૂલ ના દિવસો માં એમને ટાઈગર પર ક્રશ હતો.

અથિયા શેટ્ટી અને કૃષ્ણા શ્રોફ

Advertisements

સુનિલ શેટ્ટી ની પુત્રી અથિયા અને ટાઇગર શ્રોફ ની બહેન કૃષ્ણા બંને એક જ સ્કૂલ માં ભણતા હતા અને ક્લાસમેટ પણ હતા. વર્તમાન માં બંને બેસ્ટ ફ્રેન્ડ છે અને હંમેશા સાથે ફરે છે. કૃષ્ણા ને ફિલ્મ લાઈન માં કોઈ રસ નથી. ત્યાં જ અથિયા હમણાં ‘મોતીચૂર ચકનાચૂર’ માં દેખાઈ હતી.

ટ્વિંકલ ખન્ના અને કરન જોહર

ટ્વિંકલ અને કરન બોલિવૂડ ના પોપ્યુલર BFF એટલે કે બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર છે. આ બંને મહારાષ્ટ્ર ના બોર્ડિંગ સ્કૂલ માં સાથે ભણતા હતા. આ બન્ને ત્યાર થી લઈ ને આજ સુધી ફ્રેન્ડ છે. કરન ના ચેટ શો માં આ બંને આ ટોપિક પર ઘણી વાત પણ કરી ચૂક્યા છે.

Advertisements

હ્રિતિક રોશન અને ઉદય ચોપડા

આ વાત કદાચ કોઈ ને નહીં ખબર હોય કે હ્રિતિક અને ઉદય બાળપણ થી એકબીજા ના પાક્કા મિત્ર છે. તેમની મિત્રતા ચોથા ધોરણ થી ચાલતી આવી રહી છે. બંને એ ધૂમ 2 માં સાથે કામ કર્યું છે. આજે પણ એ મિત્રતા એમનેમ જ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

ગણપતિજી ની કૃપા થી આ 5 રાશિઓ રહેશે ભાગ્યશાળી, ઘર-પરિવાર માં આવશે ખુશીઓ, થશે ધનલાભ

કેટરીના અને ઐશ્વર્યા થી વધારે સુંદર છે બિગ બોસ 13 ની આ કન્ટેસ્ટન્ટ, કરી ચૂકી છે 2 લગ્ન