in

કેન્સર ને હરાવી ને બીજા માટે પ્રેરણા બન્યા આ 7 સ્ટાર્સ, ઈરફાન થી લઈ ને સોનાક્ષી નું નામ છે સામેલ

કેન્સર એક ગંભીર બીમારી છે. આવી બિમારી ની જાણ શરૂઆત માં થઈ જાય તો એની સારવાર કરી શકાય છે. વાર થવા પર એનો ઇલાજ મુશ્કેલ છે. કેન્સર ની બિમારી માં અસામાન્ય સેલ બનવા લાગે છે જે બોડી માં હાજર ટિશ્યુ ને ધીમે ધીમે નષ્ટ કરી દે છે. કેન્સર ના ઘણા કારણ હોઈ શકે છે. પરંતુ કેટલાક કેન્સર નું કારણ આપણી કલ્પના થી પણ ઉપર હોય છે. કેન્સર ના લપેટા માં કોઈ પણ આવી શકે છે. સામાન્ય માણસ હોય અથવા તો પછી કોઈ સુપર સ્ટાર આના થી બચી નથી શકતું. બોલીવુડ સ્ટાર્સ ની વાત કરીએ તો અહીંયા પણ ઘણા સ્ટાર્સ કેન્સર ના લપેટા માં આવી ચૂક્યા છે. કેટલાક સ્ટાર્સ કેન્સર ના કારણે આપણ ને બધા ને છોડી ને ચાલ્યા ગયા તો કેટલાક એ સાહસ થી ડટી ને એનો સામનો કર્યો અને પોતાને કેન્સર થી મુક્ત કર્યો. આજે અમે તમને એવા જ કેટલાક સ્ટાર્સ ના વિશે બતાવવા જઈ રહ્યા છે તેમને કેન્સર થયું અને જે કેન્સર ના વિરુદ્ધ જંગ જીતી ને લાખો લોકો માટે એક પ્રેરણા બની ગયા.

લિઝા રે

Advertisements

ફિલ્મ ‘કસૂર’ થી પોતાના કરિયર ની શરૂઆત કરવા માં આવી હતી કેન્સર જેવી ગંભીર બીમારી ને હરાવી ને આજે સ્વસ્થ જીવન જીવી રહી છે. લીઝા રે વર્ષ 2009 માં પ્લાઝમા સેલ્સ કેન્સર ના લપેટા માં આવી ગઈ હતી. પછી વર્ષ 2010 માં સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. આજે લીઝા રે કેન્સર મુક્ત છે પરંતુ અત્યારે પણ એમનો ઈલાજ ચાલી રહ્યો છે. એ ખાવા માં જ્યુસ, અને શાકભાજી ખાય છે.

મનીષા કોઈરાલા

બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલા પણ કેન્સર ના લપેટા થી બચી ન શકી, એમણે વર્ષ 2012 મા ઓવેરિયન કેન્સર થઈ ગયું હતું એના પછી અમે ન્યૂયોર્ક માં જઈ ને બીમારી નો ઈલાજ કરાવ્યો. પોતાના એક્સપિરિયન્સ શેર કરતા મનીષા એ બતાવ્યો કે પહેલા એમને અંદાજો ન હતો કે એમને કેન્સર થઈ ગયું છે. એમને પહેલા કોઈ સામાન્ય ફૂડ પોઇઝનિંગ લાગી રહ્યું હતું. ચેક કરાવ્યા પછી ખબર પડી કે ઓવેરિયન કેન્સર છે. આજે મનીષા એક હેલ્ધી જીવન જીવી રહી છે.

Advertisements

અનુરાગ બાસુ

બોલિવૂડ ના ઓળખીતા ડાયરેક્ટર અનુરાગ બાસુ ને પણ વર્ષ 2004 મા બ્લડ કેન્સર થઈ ગયું હતું. ડૉક્ટર નું કહેવું હતું કે અનુરાગ મુશ્કેલ થી 3 અથવા 4 મહિના જીવી શકશે. પરંતુ તેમનો ઈલાજ થયો અને કેન્સર જેવી ગંભીર બીમારી ને હરાવી દીધો. અનુરાગ સ્વસ્થ છે અને આપણા બધા માટે સારી ફિલ્મો બનાવે છે.

ઋષિ કપૂર

Advertisements

ઋષિ કપૂર પોતાના જમાના ના સૌથી ફેમસ રોમેન્ટિક હીરો હતા. એમણે ઘણા પ્રકાર ની રોમેન્ટિક ફિલ્મો માં કામ કર્યું છે. 66 વર્ષ ના ઋષિ કપૂર પાછલા એક વર્ષ થી ઘણા બીમાર હતા અને વિદેશ માં કેન્સર નો ઈલાજ કરાવી રહ્યા હતા. હમણાં જ એ કેન્સર થી જંગ જીતી ને પાછા મુંબઈ આવ્યા. પાછલા દિવસો માં મુંબઈ એરપોર્ટ ના ફોટા ઘણા વાયરલ થયા હતા, જેમાં એ ઘણા ખુશ દેખાઈ રહ્યા હતા.

સોનાલી બેન્દ્રે

હમણાં જ અભિનેત્રી સોનાલી બેન્દ્રે ને લઈને એક મોટી ખબર સામે આવી હતી. આ ખબર સાંભળી ને એમના ફેંસ ની સાથે સાથે બોલીવુડ ઝટકો લાગી ગયો હતો. બતાવી દઈએ કે, કેટલાક દિવસ પહેલા સોનાલી બેન્દ્રે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાણકારી આપી હતી કે એમને હાઈગ્રેડ કેન્સલ થઈ ગયો છે અને ઇલાજ કરાવવા ન્યૂયોર્ક જઈ રહી છે. ઘણા મહિના સુધી ન્યુયોર્ક રહી ને ઇલાજ કરાવ્યા પછી એ પાછી આવી ગઇ છે અને એક હેલ્ધી લાઈફ જીવી રહી છે.

Advertisements

ઈરફાન ખાન

ઈરફાન ખાન નું નામ બોલીવુડ ના સર્વશ્રેષ્ઠ એક્ટર માં ફેમસ છે. આજે ઈરફાન જે મુકામ પર છે ત્યાં પહોંચવા માટે એમને ઘણો સંઘર્ષ કર્યો છે. માત્ર બોલિવૂડ માં નહીં પરંતુ હોલિવૂડ માં પણ પોતાનું નામ કર્યું છે. બતાવી દઈએ કે, ઇરફાન પણ ન્યુરોએંડોક્રાઇન ટ્યૂમર થી લડી ચૂક્યા છે, જે પ્રકાર નું કેન્સર હોય છે. હમણાં લાંબા સમય થી ઇલાજ ના પછી એ સારા થઈ ને ભારત આવી ચુક્યા છે અને પોતાની ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ ની શૂટિંગ કરી રહ્યા છે.

તાહિરા કશ્યપ

Advertisements

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે પાછલા વર્ષે આયુષ્માન ખુરાના ના જન્મદિવસ વાળા દિવસે જ આ વાત નો ખુલાસો થયો હતો કેમ ની પત્ની તાહિરા કશ્યપ બ્રેસ્ટ કેન્સર થી પીડિત છે. તેના પછી ઈલાજ ના સમયે એટલે કે કિમોથેરાપી મા એમના માથા ના બધા વાળ ખરી ગયા. આ કારણ થી એ બોલ્ડ થઈ ગઈ હતી. હમણાં એમની સ્થિતિ હવે સામાન્ય છે અને એક નોર્મલ લાઇફ જીવી રહી છે.

ટિપ્પણી
Advertisements

46 વર્ષ ની થઈ પરદેશ ગર્લ મહિમા ચૌધરી, વર્ષો થી ફિલ્મો માં નથી દેખાઇ, હવે આવી થઈ ગઈ છે સ્થિતિ

અશ્વગંધા નું દૂધ પીવા થી બે મહિના ની અંદર જ ઓછું થઈ જાય છે વજન