in

ખોટા સમય પર લગ્ન કરવું આ 6 બોલીવુડ એક્ટ્રેસીસ ને પડ્યું હતું મોંઘું, હિટ થી ફ્લોપ થતા વાર ન લાગી

‘લગ્ન પછી કરિયર ખરાબ થઈ જાય છે’. આ વાત સ્ત્રીઓ એ ઘણીવાર સાંભળ્યું હશે. અને આ વાત માં ઘણી હદ સુધી સચ્ચાઇ પણ છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારા લગ્ન પછી કરિયર ને લઈ ને ફેમિલી થી સપોર્ટ ન હોય. આ વાત બોલિવૂડ એક્ટ્રેસ પર પણ લાગુ થાય છે. અભિનેતાઓ ના કરિયર અને લગ્ન નો એકબીજા સાથે કોઇ લેવા દેવું નથી હોતું, પરંતુ અભિનેત્રીઓ ના કરિયર પર ઘણો પ્રભાવ પડે છે. ચાલો એના કેટલાંક ઉદાહરણ જોઈ લઈએ.

માધુરી દીક્ષિત

Advertisements

માધુરી નો લવ અફેર સંજય દત્ત ની સાથે ચાલતો હતો પરંતુ વચ્ચે સંજય દત્ત ને ગેરકાનૂની રીતે હથિયાર રાખવા ના કારણે જેલ જવું પડ્યું હતું. આવા માં માધુરી અરેન્જ મેરેજ નો સહારો લઈ અમેરિકા ના ડોક્ટર શ્રીરામ નેને થી લગ્ન કરી લીધા. બતાવી દઈએ કે, માધુરી એ જ્યારે લગ્ન કર્યા ત્યારે એમનો કરિયર ઘણું સારું ચાલી રહ્યો હતો. ત્યાં જ ડોક્ટર નેને ત્યારે માધુરી ના સ્ટારડમ અને સ્ટાર વેલ્યુ ના વિશે કોઈ જાણકારી ન હતી. આ લગ્ન ના કારણે માધુરી બોલિવૂડ થી દૂર થતી ગઈ. પછી લાંબો બ્રેક લઈ ને માધુરી એ પાછા આવવા ના પ્રયત્નો પણ કર્યા પરંતુ એ ખાસ કમાલ ન કરી શકી. વચ્ચે ડાન્સ રિયાલિટી શો માં જજ તરીકે દેખાઈ હતી. વર્તમાન માં માધુરી પોતાના બંને બાળકો ના ઉછેર માં વ્યસ્ત છે.

સોનાલી બેન્દ્રે

સોનાલી એ બોલિવૂડ માં મેજરસાબ અને હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મો માં કામ કર્યું. જ્યારે એમણે ગોલ્ડી બહલ થી લગ્ન કર્યા તો એ પોતાના કરિયર ના ટોપ પર હતી. જો કે લગ્ન ના ચક્કર માં એમણે પોતાના ફિલ્મી કરિયર થી સમાધાન કરવો પડ્યો. પછી થી ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ નામ ના રિયાલિટી શો માં જજ પણ બની. કેટલાક મહિના પહેલા એમને કેન્સર થઈ ગયું જેનો ઈલાજ કરાવી ને હમણાં અમેરિકા થી પાછી ફરી છે.

Advertisements

ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલ જ્યારે બોલિવુડ ના ખેલાડી અક્ષય કુમાર થી લગ્ન કર્યા ત્યારે એક્ટ્રેસ વાળુ કરિયર ઊંચાઈઓ પર હતું. જોકે એમના લગ્ન ની અસર કરિયર પર પડી અને ટ્વિંકલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી થી ગાયબ થઈ ગઈ. બતાવી દઈએ કે ભલે એક્ટ્રેસ ના રૂપ માં ટ્વિન્કલ ન હોય પરંતુ ફિલ્મ પ્રોડ્યુસર ના રૂપ માં એ ઘણી સફળ છે. ટ્વિંકલ એક રાઇટર પણ છે અને પોતાની બુક પણ લખી છે.

કાજોલ

Advertisements

કાજોલ 90 ના દશક માં ટોપ ની અભિનેત્રી હતી. જોકે અજય દેવગન થી લગ્ન કર્યા પછી એમનો કરિયર જાણે ડૂબતો ગયો. કાજોલે પછી ઘણીવાર કમબેક કરવા ના પ્રયત્ન કર્યા પરંતુ એ પહેલા જેવી ટોપ એક્ટ્રેસ ન બની શકે. હમણાં જ એમણે ‘તાનાજી : ધ અનસંગ વોરિયર’ ફિલ્મ માં અભિનય ઘણો દમદાર કર્યો હતો.

ભાગ્યશ્રી

ભાગ્યશ્રી નો બોલિવૂડ ડેબ્યૂ ‘મેને પ્યાર કિયા’ બોક્સ ઓફિસ પર હિટ હતું. જોકે એક હિટ ફિલ્મ પછી એમણે 19 વર્ષ ની ઉંમર માં હિમાલય દશાની થી લગ્ન કરી લીધા. ભાગ્યશ્રી ના સાસરીવાળા એમને ફિલ્મો માં કામ કરવા ની પરમિશન નથી આપી જેથી એમનો મ્કરિયર વેડફાઇ ગયો.

Advertisements

ઐશ્વર્યા રાય

મિસ વર્લ્ડ નો ખિતાબ પોતાના નામે કરી ચૂકેલી અશ્વર્યા રાય અભિષેક બચ્ચન થી લગ્ન કર્યા તો એ પોતાના કરિયર ની ઊંચાઈઓ પર હતી. લગ્ન ની પહેલા જ એમની ‘ધૂમ 2’ આવી હતી. જે ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. લગ્ન પછી એશ્વર્યા પાછા આવવા ના પ્રયત્નો જરૂર કર્યા, પરંતુ કોઈ ખાસ કમાલ ન કરી શકી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

ટેલિવિઝન દુનિયા ની ફેમસ એક્ટ્રેસ મૌની રોય છે ઘણી પૈસાદાર, કેટલી સંપત્તિ છે એમની પાસે

ચહેરા સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓને દૂર કરશે ગલગોટાનું ફૂલ, પાચનતંત્ર પણ થશે મજબૂત