in

ભારત ની નાગરિક નથી બોલિવૂડ ની આ 6 અભિનેત્રીઓ, ચોથું નામ સાંભળી ને વિશ્વાસ નહીં થાય

બોલિવુડ આજે એક એવી ઇન્ડસ્ટ્રી બની ગયું છે જેનો ભાગ આખી દુનિયા માં હાજર લોકો બનવા માંગે છે. આ કારણ છે કે અહીંયા ભાગ્ય અજમાવવા દુનિયા ના દરેક ખૂણા થી લોકો આવે છે. આવો આજે અમે તમને બોલિવૂડ એક્ટ્રેસીસ ના વિશે બતાવવા જઈ રહ્યા છે જેમની પાસે ભારત નો પાસપોર્ટ નથી. આ કારણ થી એ ભારત માં વોટ પણ નથી કરી શકતી. આ એક્ટ્રેસ ની પાસે આ અધિકાર નથી. જો કે કોઈ અભિનેત્રી આધિકારિક રીતે ઇન્ડિયન છે કે નથી આ વાત થી એમની ફેન ફોલોઈંગ ઉપર કોઇ અસર નથી પડતી. લોકો એમના કામ ના ફેન છે. અભિનેત્રીઓ એ બોક્સ ઓફિસ પર પણ ઘણી દમદાર હિટ્સ આપી છે. તો ચાલો જાણીએ કઈ એક્ટ્રેસીસ ની પાસે વિદેશી નાગરિકતા છે.

કેટરીના કેફ

Advertisements

આ લિસ્ટ માં સૌથી પહેલું નામ કેટરીના કેફ આવે છે. પરફેક્ટ બોડી અને સુંદર ફિગર વાળી કેટરીના નો જન્મ હોંગકોંગ માં થયો હતો. એમના પિતા એક કાશ્મીરી હતા જ્યારે માતા બ્રિટિશ હતી. એમ તો કેટરીના ઘણા દેશો માં રહે છે પરંતુ એમની પાસે મૂળરૂપે બ્રિટિશ પાસપોર્ટ છે. કેટરીના ભારત માં ઘણો ઓળખીતું નામ છે.

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન મૂળ શ્રીલંકા ની રહેવાવાળી છે. બોલિવૂડ માં બ્રેક મળ્યા પછી એ ભારત શિફ્ટ થઈ ગઈ. મિસ યુનિવર્સ શ્રીલંકા 2006 નો ખિતાબ પણ પોતાના નામે કરાવી ચૂકી છે. આટલું જ નહીં એમની પાસે શ્રીલંકા ના સૌથી મોટા શેહર કોલંબો માં પોતાનું એક હોટલ પણ છે.

Advertisements

સની લીયોન

એડલ્ટ ફિલ્મો માં કામ કર્યા પછી બોલીવુડ નો ભાગ બનેલી સની સૌથી પહેલા ટીવી શો બિગ બોસ માં દેખાઈ હતી. આના પછી એમણે જિસ્મ 2 અને રાગિની એમએમએસ 2 જેવી ફિલ્મો માં કામ પણ કર્યું. શનિ કેનેડા ની નાગરિક છે. એ મૂળ ભારતીય છે પરંતુ એમની પાસે પાસપોર્ટ કેનેડા નો છે.

દીપિકા પાદુકોણ

Advertisements

દીપિકા બોલીવુડ ની સૌથી મોંઘી અભિનેત્રી છે. તમને લોકો ને જાણી ને આશ્ચર્ય થશે કે દીપિકા ની પાસે પણ ભારત નો પાસપોર્ટ નથી. વાસ્તવ માં દીપિકા નો જન્મ ના સમયે એમના પિતાજી જે ભારત ના ફેમસ બેડમિન્ટન પ્લેયર પણ રહી ચૂક્યા છે, ડેનમાર્ક માં કોઈ ટ્રેનિંગ સેશન નો ભાગ હતા. દીપિકા ની માતા ઉજ્જવલા Copenhagen, Denmark ટ્રાવેલ એજન્ટ છે. આવા માં દીપિકા નો જન્મ ત્યારે ડેનમાર્ક માં થયો હતો, જેના કારણે એમની પાસે ડેનમાર્ક નો પાસપોર્ટ છે.

આલિયા ભટ્ટ

આ સાંભળી ને ઘણા લોકો ને ઝટકો લાગ્યો હશે. વાસ્તવ માં મહેશ ભટ્ટ અને સોની રાજદાન ની પુત્રી આલિયા ભટ્ટ નો જન્મ બ્રિટિશ માં થયો હતો. આ કારણે એમની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. બતાવી દઇએ કે એમની માતા સોની રાજદાન ની પાસે પણ બ્રિટિશર પાસપોર્ટ છે. આ કારણે માતા અને પુત્રી ભારત માં વોટ કરવા નો અધિકાર નથી રાખતી.

Advertisements

નરગીસ ફખરી

રોકસ્ટાર ફિલ્મ થી બોલિવૂડ માં ફેમસ થયેલી સુંદર નરગીસ એક અમેરિકી પાસપોર્ટ રાખે છે. બતાવી દઇએ કે નરગીસ ની માતા પિતા પાકિસ્તાની છે. આવા માં નરગીસ ની પાસે પાકિસ્તાની અમેરિકન નાગરિકતા છે. નરગીસે પોતાનું કાર્ય ઘણી ઓછી ઉંમર માં શરૂ કરી દીધું હતું. શરૂઆત માં મોડલિંગ કરતી હતી.

શું તમને લોકો ને આમના ભારતીય નાગરિક ન હોવાથી કોઈ ફરક પડે છે?

Advertisements
ટિપ્પણી
Advertisements

દિવાળી : આવી રીતે કરો માતા લક્ષ્મી – ગણેશજી ની પૂજા, જીવન માં ક્યારેય નહીં થાય ધન ની કમી

દિવાળી ની રાત્રે ધાબા ઉપર કરો આ ખાસ કામ, આખા વર્ષ નહીં થાય ધન ની કમી